JEE Mains · Physics · STD 12 - 3. current electricity
\(1\, \Omega\) આંતરિક અવરોધ અને \(5\, {V}\; emf\) ધરાવતા પાંચ સમાન કોષોને \(R\) જેટલા બાહ્ય અવરોધ સાથે શ્રેણીમાં અને સમાંતરમાં જોડેલા છે. \(R\) (\(\Omega\) માં) ના કયા મૂલ્ય માટે શ્રેણી અને સમાંતરમાં સમાન પ્રવાહનું વાહન થાય?
- A \(1\)
- B \(25\)
- C \(5\)
- D \(10\)
Answer & Solution
Correct Answer
(A) \(1\)
Step-by-step Solution
Detailed explanation
\(i_{1}=\frac{25}{5+R}\) \(i_{2}=\frac{5}{R+\frac{1}{5}}\) \(i_{1}=i_{2} \Rightarrow 5\left(R+\frac{1}{5}\right)=5+R\) \(4 R=4\) \(R=1\, \Omega\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક સંધારકની (કેપેસીટર) બે પ્લેટો વચ્યેનું અંતર \(d\) છે અને જ્યારે પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ હોય ત્યારે તેની સંધારકતા (કેપેસીટન્સ) \(C_1\) છે. જો \(\frac{2d}{3}\) જાડાઈ અને પ્લેટોના જેટલા જ ક્ષેત્રફળ વાળી ધાતુની તકતીને પ્લેટોની વચ્યે દાખલ કરવામાં આવે, તો સંધારકની સંધારકતા \(C_2\) થાય છે. \(\frac{C_2}{C_1}\) નો ગુણોત્તર ...... છે.JEE Mains 2023 Medium
- જ્યારે પીળો પ્રકાશ સમાન જડાઈ ધરાવતા હવાના અને શૂન્યાવકાશના સ્તંભમાંથી પસાર થાય ત્યારે તરંગલંબાઈઓની સંખ્યાનો તફાવત એક મળે છે. તો હવાના સ્તંભની જડાઈ \(....\,{mm}\) હશે. [હવાનો વક્રીભવનાંક \(=1.0003\), શૂન્યાવકાશમાં પીળા પ્રકાશની તરંગલંબાઈ \(=6000 \,\mathring {{A}}\) ]JEE Mains 2021 Hard
- એલ્યુમિનિયમ અને સોનાના વર્ક ફંક્શન અનુક્રમે \(4.1\,eV\) અને \(5.1\,eV\) છે. સોના અને એલ્યુમિનિયમનો સ્ટોપિંગ પોટેન્શિયલના વિરુદ્ધ આવૃતિના ગ્રાફના ઢાળનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2023 Medium
- સૂર્યના ઊંડાણમાં \(2 \mathrm{~kg}\) હાઇડ્રોજનના સંલયનથી મુક્ત થતી ઊર્જા \(\mathrm{E}_{\mathrm{H}}\) છે અને \(2 \mathrm{~kg}\) \({ }^{235} \mathrm{U}\) ના વિખંડનથી મુક્ત થતી ઊર્જા \(E_U\) છે. ગુણોત્તર \(\frac{E_H}{E_U}\) આશરે _______ છે. (સંલયન પ્રક્રિયાને \(4{ }_1^1 \mathrm{H}+2 \mathrm{e}^{-} \rightarrow{ }_2^4 \mathrm{He}+2 \mathrm{v}+6 \gamma+26.7 \mathrm{MeV}\) તરીકે ધ્યાનમાં લો, \({ }^{235} \mathrm{U}\) ના વિખંડન પ્રક્રિયામાં મુક્ત થતી ઊર્જા પ્રતિ વિખંડન કોષકેન્દ્ર \(200 \mathrm{MeV}\) છે અને \(\mathrm{N}_{\mathrm{A}}=6.023 \times 10^{23}\) )JEE Mains 2024 Hard
- સમાંગ (નિયમિત) પાતળા સળિયાની તેના એક છેડામાંથી પસાર થતી લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા \(I_{1}\) છે. આ જ સળિયાને વાળીને રીગ બનાવવામાં આવ છે. હવે તેની વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(I_{2}\) થાય છે. જો \(\frac{I_{1}}{I_{2}}\) એ \(\frac{x \pi^{2}}{3}\), હોય તો \(x\) નું મૂલ્ય ........... હશે.JEE Mains 2022 Medium
- \(50\,cm\) લાંબી એક નળીમાં \(250\,g\) દળ ધરાવતું અદબનીય પ્રવાહી ભરેલું છે અને તે બંને છેડાઓથી બંધ કરેલ છે. ત્યારબાદ નળીને તેના એક છેડાને ફરતે સમક્ષિતિજ સમતલમાં \(x \sqrt{F} \;rad s ^{-1}\) જેટલા નિયમિત કોણીયવેગથી ભ્રમણ કરાવવામાં આવે છે. જો \(F\) એ પ્રવાહી દ્વારા બીજા છેડા પર લાગતું બળ હોય તો \(x\) નું મૂલ્ય થશે.JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ-I સૂચિ-II A રેડિયો તરંગ I મેગ્નેટ્રોન વાલ્વ વડે ઉત્પન્ન થાય છે. B માઈક્રોતરંગ II પરમાણુઓના કંપન મોડના ફેરફારને લીધે C પારરક્ત તરંગ III આંતરકોષીય ઇલેક્ટ્રોનની ઉચ્ચ ઊર્જાસ્તરમાંથી નીચા ઊર્જાસ્તરમાંની ગતિને લીધે D ક્ષ-કિરણ IV ઇલેક્ટ્રોનના ઝડપી પ્રવેગને લીધે JEE Mains 2026 Hard - જ્યારે \(a\) અને \(b ( b > a )\) ત્રિજ્યાના બે સાબુના પરપોટા ભેગા થાય ત્યારે તેમની સામાન્ય સપાટીની ત્રિજ્યા કેટલી થાય?JEE Mains 2021 Hard
- ધારો કે \(\overrightarrow{\mathrm{a}}=\mathrm{a}_1 \hat{i}+\mathrm{a}_2 \hat{j}+\mathrm{a}_3 \hat{k}\) અને \(\overrightarrow{\mathrm{b}}=\mathrm{b}_1 \hat{i}+\mathrm{b}_2 \hat{j}+\mathrm{b}_3 \hat{k}\) એવા બે સદિશો છે કે જેથી \(|\overrightarrow{\mathrm{a}}|=1, \overrightarrow{\mathrm{a}} \cdot \overrightarrow{\mathrm{b}}=2\) તથા \(|\vec{b}|=4\) થાય. જો \(\vec{c}=2(\vec{a} \times \vec{b})-3 \vec{b}\) હોય, તો \(\vec{b}\) અને \(\vec{c}\) વચ્ચેનો ખૂણો ........... થાય.JEE Mains 2024 Hard
- જો \(2^{10}+2^{9} \cdot 3^{1}+28 \cdot 3^{2}+\ldots+2 \cdot 3^{9}+3^{10}=S -211\) હોય તો \(S\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- \(T\) તાપમાને એક વાયુમિશ્રણ એ \(3\) મોલ ઑકિસજન અને \(5\) મોલ આર્ગન ધરાવે છે. સ્થાનાંતરીય અને ભ્રમણીય મોડને ધ્યાનમાં લેતા આ તંત્રની કુલ આંતરિક ઊર્જા કેટલી થશે?JEE Mains 2019 Medium
- જે \(C\) અને \(V\) અનુક્રમે સંઘારક (કેપેસીટન્સ) અને વોલ્ટેજ દર્શાવતા હોય અને \(\frac{ C }{ V }=\lambda\) હોય, તો \(\lambda\) નું પરિમાણ શું હશે?JEE Mains 2021 Hard