ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - પ્રવાહ વિદ્યુત
  • JEE Mains 2021
  • મધ્યમ
  • સંખ્યાત્મક

વિદ્યુત પરિપથમાં \(5\, \Omega \) લોડ અવરોધ વચ્ચે એક કોષ દ્વારા \(1.25\, {V}\) નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે. જો આ કોષને \(2\, \Omega\) ના લોડ અવરોધ વચ્ચે \(1\, {V}\) નો  વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે છે. જો કોષનો \(emf\) એ \(\frac{x}{10} \;V\) વડે આપવામાં આવતું હોય, તો \(x\) નું મૂલ્ય કેટલું હશે?

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(B) \(15\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

Terminal voltage \(v=i R=\frac{E R}{R+r}\)

\(1^{s t} \rightarrow 1.25=\frac{E(5)}{5+r} . .(i)\)

\(2^{n d} \rightarrow 1=\frac{E(2)}{2+r}\, \cdots \text { (ii) }\)

By \((i)\) and \((ii)\)

\(r=1 \,\Omega, E=\frac{3}{2} \,V=\frac{15}{10}\, \text { volt }\)

\(\Rightarrow {x}=15\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ