enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics
આપેલ પરિપથમાં ત્રણ સમાન ડાયોડનો ઉપયોગ કરવામાં આવેલ છે. દરેક ડાયોડનો ફોરવોર્ડ અવરોધ \(20\,\Omega \) અને રિવર્સ બાયસનો અવરોધ અનંત છે. અવરોધ \(R_1 = R_2 = R_3 = 50\,\Omega\) અને બેટરીનો વૉલ્ટેજ \(6\,V\) છે. તો \(R_3\) માંથી કેટલા \(mA\) નો પ્રવાહ પસાર થશે?

- A 50
- B 100
- C 60
- D 25
Answer & Solution
Correct Answer
(A) 50
Step-by-step Solution
Detailed explanation
Here, diodes \(D_1\) and \(D_2\) are forward biased and \(D_3\) is reverse biased. Therefore current through \(R_3\) \(i = \frac{V}{{R'}} = \frac{6}{{120}} = \frac{1}{{20}}A = 50\,mA\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- હવામાંના બિંદુવત્ ઉદ્ગમસ્થાનમાંથી આવતો પ્રકાશ ગોળાકાર કાચની સપાટી પર પડે છે (વક્રીભવનાંક, \(\mu=1.5\) અને વક્રતા ત્રિજ્યા \(=50 \mathrm{~cm}\)). પ્રતિબિંબ કાચની સપાટીથી 200 cm અંતરે કાચની અંદરના ભાગમાં રચાય છે. પ્રકાશના ઉદ્ગમસ્થાનનું કાચની સપાટીથી અંતરનું મૂલ્ય ________ m છે.JEE Mains 2025 Medium
- આપેલા આવૃત્તિમાં, \(M\) દળ ધરાવતો પદાર્થ બે દળરહિત સ્પ્રિંગો વચ્ચે ઘર્ષણરહિત ઢળતા સમતલ (ઢોળાવ) પર રાખવામાં (બાંધવામાં) આવેલ છે. સ્પ્રિંગોનાં મુક્ત છેડાઓને જડ-આધાર સાથે જોડવામાં આવેલ છે. જે દરેક સ્પ્રિંગનો બળ અચળાંક \(k\) હોય તો પદાર્થનાં દોલનની આવૃત્તિ ...... છે.
JEE Mains 2021 Hard - વાયુને \(n\) જેટલા મુક્તતાનાં અંશો છે. વાયુની અચળ કદે વિશિષ્ટ ઉષ્મા અને અચળ દબાણે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર \(...............\) થશે.JEE Mains 2022 Medium
- \(2.06 \times 10^{4} \;\mathrm{N} \) તણાવવાળા સ્ટીલના તારમાં એક લંબગત તરંગ \(v\) વેગથી ગતિ કરે છે. જ્યારે તણાવ \(T\) થાય ત્યારે વેગ \(\frac v2\) થાય તો \({T}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2020 Medium
- અવરોધ \(R\) અને સમય \(T\) ના સ્વરૂપમાં, પરમીએબીલિટી \(\mu \) અને પરમિટિવિટી \(\varepsilon \) ના ગુણોત્તર \(\frac{\mu } {\varepsilon}\) નું પરિમાણ શું થશે?JEE Mains 2014 Hard
- એક વિદ્યાર્થી અનુવાદ નળીનો પ્રયોગ કરે છે. અનુનાદ નળીનો વ્યાસ \(6\, cm\) છે. સ્વરકાંટાની આવૃત્તિ \(504\, Hz\) છે. આપેલ તાપમાને ધ્વનીની ઝડપ \(336\, m/s\) છે. મીટર પટ્ટીનો શૂન્ય અંક અનુનાદીય નળીનાં ઉપરનાં છેડા સાથે બંધ બેસે છે. જ્યારે પ્રથમ અનુનાદ ઉત્પન્ન થાય તે વખતનું પાણીના સ્તરનું નળીમાં અવલોકન............\(cm\) હશે.JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- A પ્રવાહી સ્તંભની ઊંચાઈ \(0.04 \mathrm{~cm}\) ચોક્કસ ત્રિજ્યાના સાબુના પરપોટાના વધારાના દબાણને સંતુલિત કરે છે. જો પ્રવાહીની ઘનતા \(8 \times 10^3 \mathrm{~kg} \mathrm{~m}^{-3}\) અને સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ \(0.28 \mathrm{Nm}^{-1}\) હોય, તો સાબુના પરપોટાનો વ્યાસ _______ \(\mathrm{cm}\) છે. (જો \(g=10 \mathrm{~ms}^{-2}\))JEE Mains 2024 Hard
- જો દરેક \(x\) માટે \(f(a+b+1-x)=f(x),\) કે જ્યાં \(a\) અને \(b\) એ ચોક્કસ ધન વાસ્તવિક સંખ્યાઓ છે હોય તો \(\frac{1}{a+b} \int\limits_{a}^{b} x(f(x)+f(x+1)) d x\) ની કિમંત મેળવો.JEE Mains 2020 Hard
- ધારો કે \(\mathrm{E}_1: \frac{x^2}{9}+\frac{y^2}{4}=1\) એક દીર્ઘવૃત્ત છે. દીર્ઘવૃત્ત \(\mathrm{E}_1\) એવા રચવામાં આવે છે કે તેમના કેન્દ્રો અને ઉત્કેન્દ્રતા \(E_1\) ના સમાન હોય, અને \(E_i\) ના લઘુ અક્ષની લંબાઈ એ \(E_{i+1}(i \geq 1)\) ના દીર્ઘ અક્ષની લંબાઈ છે. જો \(A_i\) એ દીર્ઘવૃત્ત \(E_i\) નું ક્ષેત્રફળ હોય, તો \(\frac{5}{\pi}\left(\sum_{i=1}^{\infty} A_i\right)\) = __________JEE Mains 2025 Hard
- \(f\) કેન્દ્રલંબાઇ ધરાવતા એક બહિગોળ લેન્સને ક્રાઉન કાચ \(\left( {\mu = \frac{3}{2}} \right)\)માંથી બનાવવામાં આવે છે.જયારે તેની કેન્દ્રલંબાઇ બે જુદા જુદાં પ્રવાહીમાં માપવામાં આવે છે કે જેમનો વક્રીભવનાંક \(\frac{4}{3}\) અને\(\frac{5}{3}\) છે,ત્યારે તેની કેન્દ્રલંબાઇઓ અનુક્રમે \(f_1\) અને \(f_2\) છે,તો કેન્દ્રલંબાઇનું સાચું સૂત્ર :JEE Mains 2014 Medium
- નીચે આપેલ પરિપથના બે છેડા વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો
JEE Mains 2025 Easy - \(V _{ Z }=8 \,V\) ઝેનર વોલ્ટેજ અને \(I _{ ZM }=10 \,mA\) નો મહત્તમ ઝેનર પ્રવાહ ધરાવતા એક ઝેનર ડાયોડને \(V _{i}=10 \,V\) જેટલો ઈનપુટ વોલ્ટેજ અને \(R=100 \,\Omega\) નો શ્રેણી અવરોધ સાથે જોડવામાં આવે છે. આપેલ પરિપથમાં \(R_{L}\) એ ભાર અવરોધ દર્શાવે છે. \(R_{L}\) નાં મહત્તમ અને લધુત્તમ મૂલ્યોનો ગુણોત્તર ............. હશે.
JEE Mains 2022 Hard