ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ : દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો
  • JEE Mains 2017
  • મધ્યમ
  • MCQ

\(5 \times 10^{18}\, m^{-3}\) ઇલેક્ટ્રોનની સંખ્યા, \(5 \times  10^{19}\, m^{-3}\) હોલની સંખ્યા, \(2 .0\, m^2\, v^{-1}\, s^{-1}\) ઇલેક્ટ્રોન મોબિલિટી અને \(0.01\, m^2\, v^{ -1}\, s^{-1}\) હૉલ મોબિલિટી ધરાવતા અર્ધવાહક પદાર્થની વાહકતા(\({\left( {\Omega  - m} \right)^{ - 1}}\) માં) કેટલી થાય? (ઇલેક્ટ્રોનનો વિજભાર\(=1.6 \times 10^{-19}\, C\))

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(A) \(1.68\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

The conductivity of semiconductor

\( \sigma =\mathrm{e}\left(\mathrm{n}_{\mathrm{e}} \mu_{\mathrm{e}}+\mathrm{n}_{\mathrm{h}} \mu_{\mathrm{h}}\right)\)

\(=1.6 \times 10^{-19}\left(5 \times 10^{18} \times 2+5 \times 10^{19} \times 0.01\right) \)

\(=1.6 \times 1.05=1.68(\Omega-\mathrm{m})^{-1}\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ