JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics
આપેલ \(dc\) સ્ત્રોત ધરાવતા પરિપથમાં અવરોધ \(R_S\) નું મૂલ્ય કેટલું હશે?

- A \(\frac{{\left( {{V_i} - {V_L}} \right)}}{{\left( {n + 1} \right){I_L}}}\)
- B \(\frac{{\left( {{V_i} + {V_L}} \right)}}{{\left( {n + 1} \right){I_L}}}\)
- C \(\frac{{\left( {{V_i} - {V_L}} \right)}}{{n{I_L}}}\)
- D \(\frac{{\left( {{V_i} + {V_L}} \right)}}{{n{I_L}}}\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{{\left( {{V_i} - {V_L}} \right)}}{{\left( {n + 1} \right){I_L}}}\)
Step-by-step Solution
Detailed explanation
Voltage on resistor \(R_s\,=\,V_i\,-\,V_L\) or, \(({{I}_{L}}\,+\,n{{I}_{L}}){{R}_{s}}\,=\,{{V}_{i}}\,-\,{{V}_{L}}\) \(\therefore \,\,{{R}_{s}}\,=\,\frac{\,{{V}_{i}}\,-\,{{V}_{L}}}{(n+\,1){{I}_{L}}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(l\) લંબાઈના બેટરીન સેલ ની અંદર ની ત્રિજ્યા \('a'\) અને બહારની ત્રિજ્યા \(b\) છે. તેમની વચ્ચે \(\rho\) અવરોધકતા ધરાવતું વિધુતવિભાજ્ય દ્રાવણ છે. બેટરી ને \(R\) અવરોધ સાથે જોડતા મહતમ કુલ ઉર્જા ઉત્પન્ન કરવા માટે \(R\)
JEE Mains 2020 Hard - ધારોકે 100 cm લંબાઈ, 2 cm ત્રિજ્યા અને એકમ લંબાઈ દીઠ 500 આંટા ધરાવતું એક સોલેનોઈડ \(I=10 \sin (\omega t ) A\) પ્રવાહનું વહન કરે છે, જ્યાં \(\omega=1000\) રેડિયન/સેકન્ડ છે. સોલેનોઈડમાંથી 1 cm ત્રિજ્યાની વર્તુળાકાર વાહક લૂપ (B) v = 1 cm/s ની ઝડપે સમઅક્ષીય રીતે સરકે છે. જ્યારે લૂપ B ને સોલેનોઈડની અંદર 10 cm દાખલ કરવામાં આવે ત્યારે તેમાંથી વહેતો r.m.s પ્રવાહ \(\alpha / \sqrt{2} \mu A\) છે. \(\alpha\) નું મૂલ્ય _________ છે.
[લૂપનો અવરોધ = \(10 \Omega\) ]JEE Mains 2026 Hard - પૃથ્વીની સપાટી આગળના વજન કરતાં એક તૃત્યાંશ \(\left(\frac{1}{3}\right)\) વજન થાય, તે પૃથ્વીની સપાટી થી ઉંચાઈ ....... \(km\) હશે [પૃથ્વી ની ત્રિજયા \(R =6400\, km , \sqrt{3}=1.732\) ]JEE Mains 2022 Medium
- \(R\) અવરોધ ધરાવતા,એક સમાન તારને \(V _0\) જેટલો સ્થિતિમાન લગાડવામાં આવે છે. આ દરમ્યાન વિખેરીત થતો પાવર \(P_1\) છે. ત્યારબાદ તારને બે ભાગમાં કાપવામાં આવે છે અને આ દરેક અડધા ભાગને \(V_0\) જેટલો વોલ્ટેજ લગાડવામાં આવે છે. બીજા કિસ્સા માં વિખેરીત થતો પાવર \(P _2\) વિખેરીત થતા પાવરનો ગુણોત્તર \(P _2\) અને \(P _1\) નું મૂલ્ય \(\sqrt{x}: 1\) છે. \(x\) નું મૂલ્ય ........ છે.JEE Mains 2023 Medium
- એક બેટરીનો ઉપયોગ કરીને, એક 100 pF કેપેસિટરને 60 V સુધી વિદ્યુતભારિત કરવામાં આવે છે અને પછી બેટરીને દૂર કરવામાં આવે છે. ત્યારબાદ, એક બીજું અવિદ્યુતભારિત કેપેસિટર પ્રથમ કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. જો બીજા કેપેસિટર પર અંતિમ વોલ્ટેજ 20 V હોય, તો તેની કેપેસિટન્સ કેટલી હશે? (pF માં)JEE Mains 2025 Medium
- ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ M kg દળ અને r m ત્રિજ્યાવાળી એક સમાન વર્તુળાકાર તકતી છે. છાયાંકિત ભાગોને તકતીમાંથી કાપી નાખવામાં આવે છે. તકતીની અક્ષ A ને અનુલક્ષીને બાકી રહેલા ભાગની જડત્વની ચાકમાત્રા \(\frac{ x }{256} Mr ^2\) દ્વારા આપવામાં આવે છે. x નું મૂલ્ય __________ છે.
JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- \(\mathrm{m}\) જેટલું સમાન દળ ધરાવતા ચાર સમાન કણોને એક ચોરસના ચાર ખૂણા પર ગોઠવેલા છે. જો કોઈ એક કણ પર બીજા કણોના લીધે લાગતું ગુરુત્વાર્કણ બળ \(\left(\frac{2 \sqrt{2}+1}{32}\right) \frac{\mathrm{Gm}^2}{\mathrm{~L}^2}\) હોય તો, આ ચોરસની દરેક બાજુની લંબાઈ _______ છે.JEE Mains 2024 Hard
- જો \(A\) અને \(B\) એ સ્વતંત્ર ઘટના છે કે જેથી \(\mathrm{P}(\mathrm{A})=\mathrm{p}, \mathrm{P}(\mathrm{B})=2 \mathrm{p} \) થાય છે. તો \(\mathrm{p}\) ની મહતમ કિમંત મેળવો કે જેથી \(\mathrm{P}\) (\(\mathrm{A}, \mathrm{B}\) પૈકી એક્જ ઘટના ઉદભવે \()=\frac{5}{9}\) .JEE Mains 2021 Hard
- નીચે બે વિધાનો આપેલા છે : જેમાંથી એકને વિધાન (A) અને બીજાને કારણ (R) લેબલ કરેલ છે.
વિધાન (A) : ચુંબકીય મોનોપોલ (એકલ ધ્રુવો) અસ્તિત્વ ધરાવતા નથી.
કારણ (R) : ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત હોય છે અને બંધ ગાળાઓ રચે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - બિંદુ \((-2,3,5)\) ને સમાવતા તથા બન્ને સમતલો \(2 x+4 y+5 z=8\) અને \(3 x-2 y+3 z=5\) ને લંબ હોય તેવા સમતલનું સમીકરણ \(\alpha x+\beta y+\gamma z+97=0\) હોય, તો \(\alpha+\beta+\gamma=.........\)JEE Mains 2023 Hard
- \(7\) અવલોકનોના મધ્યક અને વિચરણ અનુક્રમે \(8\) અને \(16\) છે.જો એેક અવલોકન \(14\) ને રદ કરવામાં આવે અને બાકીના \(6\) અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે \(a\) અને b હોય.તો \(a+3b-5=............\).JEE Mains 2023 Hard
- જો સમતલો \(2 x-y+z=3,4 x-3 y+5 z+9=0\) ની છેદરેખામાંથી પસાર થતા અને રેખા \(\frac{x+1}{-2}=\frac{y+3}{4}=\frac{z-2}{5}\) ને સમાંતર સમતલનું સમીકરણ \(a x+b y+c z+6=0\) હોય, તો \(a+b+c=........\)JEE Mains 2023 Hard