JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics
ટ્રાન્ઝિસ્ટરમાં ઈનપુટ અને આઉટપુટ લાક્ષણિકતા માટે આઉટપુટ અવરોધ \(r_0\) અને ઈનપુટ અવરોધ \(r_i\) નો ગુણોત્તર \(R\) ક્યાં વિભાગનો હશે?
- A \(R \approx {10^2} - {10^3}\)
- B \(R \approx 1 - 10\)
- C \(R \approx 0.1 - 1.0\)
- D \(R \approx 0.1 - 0.01\)
Answer & Solution
Correct Answer
(C) \(R \approx 0.1 - 1.0\)
Step-by-step Solution
Detailed explanation
For \(C.B.\) configuration \(\frac{{{r}_{i}}}{{{r}_{0}}}\,\cong \,0.1\,\,\Omega \) For \(CE\) and \(CC\) configuration \(\frac{{{r}_{i}}}{{{r}_{0}}}\,\approx \,1\,\,\Omega \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવેલ વીજપરિપથમાં કવોલીટી અવયવ અને બેન્ડવીડથનો ગુણોત્તર \(.............s\) છે.
JEE Mains 2023 Medium - એક પ્રયોગમાં \(15\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને એક અંતર્ગોળ અરીસાથી \(5\,cm\) અંતરે સમઅક્ષીય રહે તે રીતે મુકેલ છે. તેમાંથી એવું જોવા મળે છે કે વસ્તુ અને પ્રતિબિંબ એક જ સ્થાને મળે છે. જો વસ્તુ બહિર્ગોળ લેન્સથી \(20\,cm\) અંતરે મૂકેલી હોય તો અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ \(cm\)માં કેટલી હશે?JEE Mains 2017 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(-I\) : એક બિંદુવત વિદ્યુતભારને વિદ્યુતક્ષેત્રમાં લાવવામાં આવે છે. જો વિદ્યુતભાર ધન હશે તો વિદ્યુતભારની નજીકના બિંદુ આગળ વિદ્યુતક્ષેત્ર વધશે. વિધાન \(-II\) : એક વિદ્યુત દ્વિ-ધ્રુવીને અસમાન (અનિયમિત) વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવેછે. દ્વિ-ધ્રુવી પર સમાસ (પરિણામી) બળ કદાપિ શૂન્ય નહી થાય. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમયના વિધેય તરીકે સમીકરણ \(I=I_0+\beta t\) મુજબ બદલાય છે, જ્યા \(I_0=20 \mathrm{~A}\) અને \(\beta=3 \mathrm{~A} / \mathrm{s}\). તારના વિભાગમાંથી \(20 \mathrm{~s}\) માંથી પસાર થતા વીજભારનો જથ્થો________છે.JEE Mains 2024 Hard
- \(0.3\,g\) દળ અને \(8\,g / cc\) જેટલી ધનતા ધરાવતા એક નાના બોલનું જ્યારે ગ્લિસરીન ભરેલા પાત્રમાં પતન કરવામાં આવે છે તો અમુક સમય બાદ તેના વેગ અચળ થઈ જાય છે. જો ગ્લિસરીનની ધનતા \(1.3\,g / cc\) હોય તો બોલ પર પ્રવર્તતું સ્ગિન્ધ બળ \(x \times 10^{-4}\,N\) હશે . [g \(:=10 m / s ^2\) લો.]JEE Mains 2022 Medium
- સ્પ્રિંગ વડે લટકાવેલ દ્રવ્યમાન \(m\) ના દોલનની આવૃત્તિ \(v_1\) છે. જો સ્પ્રિંગની લંબાઈ અડધી કરવામાં આવે, તો તે જ દ્રવ્યમાન \(v_2\) આવૃત્તિથી દોલન કરે છે. \(v_2/v_1\) નું મૂલ્ય ________ છે.JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- જો \(Z =\frac{ A ^{2} B ^{3}}{ C ^{4}}\) હોય, તો \(Z\) માં સાપેક્ષ ત્રુટિ ........... હશે.JEE Mains 2022 Easy
- આપેલ પરિપથમાં, \(R_3\) અવરોધમાં પ્રવાહ _______ થશે.
JEE Mains 2024 Hard - આપેલ પરિપથમાં \(L\) અને \(C\) વચ્ચેનો વૉલ્ટેજ \(300\, V\) અને \(400\, V\) છે, તો \(AC\) પરિપથના સ્ત્રોતનો વૉલ્ટેજ કેટલા \(Volt\) હશે?
JEE Mains 2013 Easy - પરવલયો \(y=x^2+2\) અને \(x=y^2+2\) ને સ્પર્શતા સૌથી નાના વર્તુળની ત્રિજ્યા શું છે?JEE Mains 2025 Medium
- એક સંધારક \(R\) અવરોધની મદદથી વિદ્યુતભાર રહિત (ડીસ્ચાર્જ) થાય છે. ધારો કે \(t_{1}\) સમયમાં સંધારકમાં સંગ્રહીત ઊર્જા ધટીને તેની પ્રારંભિક મૂલ્ય કરતાં અડધી થાય છે અને \(t _{2}\) સમયમાં સંગ્રહીત વિદ્યુતભાર ધટીને તેનાં પ્રારંભિક મૂલ્ય કરતા આઠમા ભાગનો થાય છે. \(t_{1} / t_{2}\) ગુણોત્તર .............થશે.JEE Mains 2022 Hard
- \(\alpha-\)કણ અને એક પ્રોટોનને સમાન સ્થિતિમાનના તફાવતથી વિરામ સ્થિતિમાંથી પ્રવેગિત કરવામાં આવે છે. બંને દ્વારા પ્રાપ્ત કરેલ રેખીય વેગમાનોનો ગુણોત્તર \(..........\) થશે.JEE Mains 2022 Medium