JEE Mains · Physics · STD 12 - સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ : દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો
- JEE Mains 2018
- મધ્યમ
- MCQ
આપેલ પરિપથમાં સિલિકોન ડાયોડ માટે એમિટરનું અવલોકન ______\(mA\)

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(11.5\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Clearly from fig. given in question, Silicon diode is in forward bias.
\(\therefore\) Potential barrier across diode
\(\Delta \mathrm{V}=0.7 \mathrm{volts}\)
Current, \(I=\frac{V-\Delta V}{R}=\frac{3-0.7}{200}\) \(=\frac{2.3}{200}=11.5 \mathrm{mA}\)
Physics ના વધુ પ્રશ્નો
- ક્ષેત્રફળ \(A\) અને લંબાઈ ' \(l\) ' ધરાવતો એક સોલેનોઇડ સાપેક્ષ પરમિએબિલિટી 2 ધરાવતા દ્રવ્યથી ભરેલો છે. સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઊર્જા છે:JEE Mains 2025 સરળ
- \(10\, g\) દળ અને \(500\, m/s\) ની ઝડપે એક બુલેટને બારણાંમાં છોડવામાં આવે છે જેથી તે બારણાની વચ્ચે ખૂંચી જાય છે. બારણું \(1.0\, m\) પહોળું અને \(12\, kg\) વજનવાળું છે. તેનો એક ભાગ જોડેલો છે અને તે તેના શિરોલંબ અક્ષ ને અનુલક્ષીને ઘર્ષણરહિત ભ્રમણ કરે છે. બુલેટ તેમાં ખૂંચે પછી તરત તેની કોણીય ઝડપ કેટલી હશે?JEE Mains 2013 મધ્યમ
- એક હાઈડ્રોલિક લિફ્ટમાં, દાખલ (ઇનપુટ) પિસ્ટનનું સપાટીનું ક્ષેત્રફળ \(6 \mathrm{~cm}^2\) અને નિર્ગમ (આઉટપુટ) પિસ્ટનનું સપાટીનું ક્ષેત્રફળ \(1500 \mathrm{~cm}^2\) છે. જો નિર્ગમ પિસ્ટનને 20 cm ઊંચકવા માટે દાખલ પિસ્ટન પર 100 N બળ લગાડવામાં આવે, તો થતું કાર્ય _______ kJ છે.JEE Mains 2025 મધ્યમ
- અવકાશમાં ગુરૂત્વાકર્ષી ક્ષેત્ર \(\left(-\frac{K}{r^2}\right)\) વડે આપવામાં આવે છે. \(r =2 \;cm\) ને સંંદર્ભબિંદુ તરીકે તથા ગુરૂત્વીય સ્થિતિમાન \(V =10\,J / kg\) લઈને, \(r=3\,cm\) સ્થાને ગુરુત્વીય સ્થિતિમાન શોધો. (\(K =6\,J cm / kg\,SI\) એકમમાં લો.)JEE Mains 2023 અઘરું
- આપેલ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક \(3.5 \times 10^{-5} \mathrm{~T}\) છે. દક્ષિણ-પૂર્વ થી ઉત્તર-પશ્ચિમ દિશામાં \(\sqrt{2} \mathrm{~A}\) પ્રવાહ ધરાવતા એક ખૂબ લાંબા સીધા સુવાહકને મૂકવામાં આવે છે. સુવાહક દ્વારા એકમ લંબાઈ દિઠ અનુભવાતું બળ _______ \(\times 10^{-6} \mathrm{~N} / \mathrm{m}\) છે.JEE Mains 2024 અઘરું
- આપેલ પરિપથમાં, \(20 \Omega\) અવરોધમાં વહેતો પ્રવાહ \(0.3\) \(A\) હોય , જ્યારે એમિટર \(0.9\) \(A\)નું અવલોકન નોંધે છે. \(R_1\) નું મૂલ્ય _______ \(\Omega\) છે.
JEE Mains 2024 અઘરું
JEE Mains ના વધુ PYQ
- 100 MHz આવૃત્તિવાળું એક વિદ્યુતચુંબકીય તરંગ \(\sigma=10 mho / m\) વાહકતા ધરાવતા માધ્યમમાંથી પ્રસરણ પામે છે. મહત્તમ વહન પ્રવાહ ઘનતા અને મહત્તમ સ્થાનાંતર પ્રવાહ ઘનતાનો ગુણોત્તર _________ છે.
\(\left[\right.\) લો \(\left.\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 Nm ^2 / C ^2\right]\)JEE Mains 2026 અઘરું - \(250 \,{V}\) અને બદલાતી આવૃતિ ધરાવતા સ્ત્રોત સાથે \(100 \,\Omega\) નો અવરોધ, \(0.1\, \mu {F}\) કેપેસીટર અને અજ્ઞાત ઇન્ડકટરને શ્રેણીમાં જોડેલા છે. અનુનાદ સમયે ઇન્ડકટરનો ઇન્ડકટન્સ (\({H}\) માં) મેળવો. આપેલ અનુનાદ આવૃતિ \(60\, {Hz}\) છે.JEE Mains 2021 મધ્યમ
- 2 kg દળનો એક પદાર્થ \(\overrightarrow{\mathrm{v}}_{\mathrm{in}}=3 \hat{\mathrm{i}}+4 \hat{\mathrm{j}} \mathrm{ms}^{-1}\) વેગથી ગતિ કરતો 6 N ના અચળ બળક્ષેત્રમાં પ્રવેશે છે, જે ધન z-અક્ષ પર નિર્દેશિત છે. જો પદાર્થ \(\frac{5}{3}\) સેકન્ડના સમયગાળા માટે ક્ષેત્રમાં રહે છે, તો જ્યારે તે બળક્ષેત્રમાંથી બહાર નીકળે ત્યારે પદાર્થનો વેગ ________ હશે.JEE Mains 2025 સરળ
- લાયમન ના તૃતિય ઘટક (member) અને પાશ્વન શ્રેણીના પ્રથમ ઘટક (member) ની તરંગલંબાઈ અનુક્રમે \(\lambda_{1}\) અને \(\lambda_{2}\) હોય તો \(\lambda_{1}: \lambda_{2}\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2021 મધ્યમ