ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics

\(n-p-n\) ટ્રાન્ઝિસ્ટરમાં \(A,B\) અને \(C\) એમ ત્રણ છેડા છે. \(B\) અને \(C\)ને મોઈસ્ટ ફીંગર, \(A\) ને એમીટરના ધન છેડા અને \(C\) ને એમીટરના ઋણ છેડા સાથે જોડતા તે મોટું વિચલન દર્શાવે છે. તો \(A, B\) અને \(C\) અનુક્રમે શું હશે?

  1. A એમીટર, બેઝ અને કલેક્ટર
  2. B બેઝ, એમીટર અને કલેક્ટર
  3. C બેઝ, કલેક્ટર અને એમીટર
  4. D કલેક્ટર, એમીટર અને બેઝ
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) બેઝ, કલેક્ટર અને એમીટર

Step-by-step Solution

Detailed explanation

In the given question, \(A\), \(B\) and \(C\) refer base, collector and emitter respectively
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app