ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics

\(npn\) અથવા \(pnp\) ટ્રાન્ઝિસ્ટર ઓળખવા માટે એક \(+ve\) અને \(-ve\) ટર્મિનલ ધરાવતા મલ્ટીમીટર વડે ટ્રાન્ઝિસ્ટરના અલગ અલગ ટર્મિનલ વચ્ચેનો અવરોધ માપવામાં આવે છે. જો ટર્મિનલ \(2\) એ ટ્રાન્ઝિસ્ટરનો બેઝ હોય તો \(pnp\) ટ્રાન્ઝિસ્ટર માટે નીચેનામાંથી શું સાચું પડે?

  1. A \(2\) \(+ve\) ટર્મિનલ, \(3\) \(-ve\) ટર્મિનલ \(3\) નીચો ઓછો અવરોધ
  2. B \(2\) \(+ve\) ટર્મિનલ, \(3\) \(-ve\) ટર્મિનલ \(1\) ઊંચો અવરોધ
  3. C \(1\) \(+ve\) ટર્મિનલ, \(2\) \(-ve\) ટર્મિનલ \(1\) ઊંચો અવરોધ
  4. D \(3\) \(+ve\) ટર્મિનલ, \(2\) \(-ve\) ટર્મિનલ \(2\) ઊંચો અવરોધ
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(1\) \(+ve\) ટર્મિનલ, \(2\) \(-ve\) ટર્મિનલ \(1\) ઊંચો અવરોધ

Step-by-step Solution

Detailed explanation

Connecting circuit according to question, it is clear \(+\,ve\) terminal \(1\), \(-\,ve\) terminal \(2\), resistance high.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app