ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics

અનબાયસ \(n-p\) જંકશનમાં ઇલેક્ટ્રોનનું \(n-\) વિભાગથી \(p-\) વિભાગમાં પ્રસરણ થાય છે કારણ કે...

  1. A \(p-\) વિભાગમાં રહેલ હૉલ તેને આકર્ષે છે
  2. B વિદ્યુતસ્થિતિમાનના તફાવતના કારણે ઇલેક્ટ્રોન જંકશનની પાર ગતિ કરે છે
  3. C ઇલેક્ટ્રોન માત્ર \(n\) થી \(p\) તરફ ગતિ કરે તેનું ઊલટું ના થાય 
  4. D \(n-\) વિભાગમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા \(p-\) વિભાગમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કરતાં વધારે હોય.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(n-\) વિભાગમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા \(p-\) વિભાગમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કરતાં વધારે હોય.

Step-by-step Solution

Detailed explanation

Electrons in an unbiased \(p-n\) junction, diffuse from \(n -\) region \(i.e.\) higher electron concentration to \(p-\) region \(i.e.\) low electron concentration region.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app