ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics

\(Cu \) અને અનડોપ \((undoped)\) \(Si \) ના અવરોધોની તાપમાન નિર્ભરતા,તાપમાન વિસ્તાર \(300-400\) \(K\) સાથેના સંબંધને યોગ્ય રીતે વર્ણાવી શકાય :

  1. A \(Cu\) માટે સુરેખીય વધારો,\(Si\) માટે ચરધાતાંક ઘટાડો.
  2. B \(Cu\) માટે સુરેખીય ઘટાડો,\(Si\) માટે સુરેખીય ઘટાડો.
  3. C \(Cu\) માટે સુરેખીય વધારો,\(Si\) માટે સુરેખીય વધારો.
  4. D \(Cu\) માટે સુરેખીય વધારો,\(Si \) માટે ચરધાતાંક વધારો
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(Cu\) માટે સુરેખીય વધારો,\(Si\) માટે ચરધાતાંક ઘટાડો.

Step-by-step Solution

Detailed explanation

\(Cu\) is conductor so with increase in temperature, resistance will increase \(Si\) is semiconductor so with increase in temperature resistance will decrease
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app