ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics

એક પ્રયોગ દ્વારા ઝેનર ડાયોડ માટે \(I-V\) લાક્ષણિકતા મેળાવવામાં આવે છે. જેમાં \(R = 100 \,\Omega\) જેટલો અવરોધ અને વ્યય થતાં મહત્તમ પાવર રેટિંગ \(1\,W\) નો ઉપપોગ થાય છે. તો આ પરિપથમાં વપરાતા \(DC\) સ્ત્રોતનો ન્યૂનતમ વૉલ્ટેજની રેન્જ કેટલી હોવી જોઈએ?

  1. A \(0-5\,\,V\)
  2. B \(0-24\,\,V\)
  3. C \(0-12\,\,V\)
  4. D \(0-8\,\,V\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(0-12\,\,V\)

Step-by-step Solution

Detailed explanation

The minimum voltage range of \(DC\) source is given by \(\mathrm{V}^{2}=\mathrm{PR}\) \( \because \,\, \mathrm{P}=1\,watt\), \(\mathrm{R}=100 \Omega\) \(=1 \times 100\) \(\therefore \mathrm{V}=10 \mathrm{volt}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app