JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics
પરિપથમાં દર્શાવેલ \(AB\) ને \(2\,V\) ની બેટરી સાથે જોડેલ છે.એક કિસ્સામાં જ્યારે બેટરીનો ધન ધ્રુવ \(A\) સાથે અને બીજા કિસ્સામાં જ્યારે બેટરીનો ધન ધ્રુવ \(B\) સાથે જોડેલો હોય ત્યારે તેમાંથી પસાર થતો પ્રવાહ અનુક્રમે કેટલો હશે?

- A \(0.4\, A\) અને \(0.2\, A\)
- B \(0.2\, A\) અને \(0.4\, A\)
- C \(0.1\, A\) અને \(0.2\, A\)
- D \(0.2\, A\) અને \(0.1\, A\)
Answer & Solution
Correct Answer
(A) \(0.4\, A\) અને \(0.2\, A\)
Step-by-step Solution
Detailed explanation
When positive terminal connected to \(A\) then diode \(D_1\) is forward biased, current \(I \, = \frac{2}{5} \, = 0.4\, A\) When positive terminal connected to \(B\) then diode \(D_2\) is forward biased, current, \(I\, = \frac{2}{10}\, = 0.2\,A\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(1\,H\) પ્રેરણ અને \(100\,\Omega\) નો અવરોધ ધરાવતા ગૂંચળા (ગાળા) ને \(6\,V\) ની બેટરી સાથે જોડવામાં આવેલ છે. \((a)\) સ્થિત-સ્થિતિના મૂલ્યના પ્રવાહ કરતાં અડધો પ્રવાહ થાય તે માટે લાગતો સમય અને \((b)\) પરિપથમાં કળ ચાલુ કર્યા બાદ \(15 \;ms\) સમયે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીયક્ષેત્રમાં સંગ્રહિત ઊર્જા શોધો. \(\left(\ln 2=0.693, e ^{-3 / 2}=0.25\right.\) આપેલ છે.)JEE Mains 2022 Hard
- એક નિષ્ક્રિય કોષકેન્દ્ર \(2: 1\) ના ગુણોત્તરમાં દળ ધરાવતા બે નાના કોષકેન્દ્રોમાં વિઘટિત થાય છે. વિઘટન પછી તેઓ ગતિ કરશે :-JEE Mains 2024 Hard
- જ્યારે તાપમાન \(0^{\circ} C\) થી \(\alpha^{\circ} C\) સુધી વધારવામાં આવે ત્યારે ધ્વનિનો હવામાં વેગ બમણો થાય છે. \(\alpha\) નું મૂલ્ય ________ છે.JEE Mains 2026 Medium
- એક પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ સાથે ' \(\alpha\) ' કોણે \(20 \,ms ^{-1}\) ના વેંગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. \(10\) સેકન્ડ બાદ, તેનું સમક્ષિતિજ સાથે નમન \(\beta\) છે. \(\tan \beta\) નું મૂલ્ય ............ હશે. ( \(g =10 \,ms ^{-2}\) લો.)JEE Mains 2022 Hard
- હાઇડ્રોજન જેવા પરમાણુમાં ઇલેક્ટ્રૉન \(M- \)શેલ (કક્ષા) માંથી \(L-\) શેલ (કક્ષા) માં જાય છે. ઉત્સર્જતા વિકિરણની તરંગલંબાઈ \(\lambda\) છે. ઇલેક્ટ્રૉન \(N-\) શેલ (કક્ષા) માંથી \(L-\) શેલ (કક્ષા) માં જાય તો ઉત્સર્જતા વિકિરણની તરંગલંબાઈ કેટલી હશેJEE Mains 2019 Medium
- રાશિ \(f\) ને \({f}=\sqrt{\frac{{hc}^{5}}{{G}}}\) મુજબ રજૂ કરવામાં આવે છે, જ્યાં \({c}\) પ્રકાશનો વેગ, \(G\) ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક અને \(h\) પ્લાન્કનો અચળાંક છે તો \(f\) નું પરિમાણ નીચે પૈકી કોના જેવુ હશે?JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- એક વસ્તુ અને બહિર્ગોળ લેન્સ દ્વારા ઉત્પન્ન તેની બે ગણી મોટવણી ધરાવતા પ્રતિબિંબ વચ્ચેનું અંતર \(45 \mathrm{~cm}\) છે. લેન્સની કેંદ્રલંબાઈ _______ \(cm\). છે.JEE Mains 2024 Hard
- \(\rho(r)=\left\{\begin{array}{ll}\rho_{0}\left(\frac{3}{4}-\frac{r}{R}\right) & \text { for } r \leq R \\ \text { Zero } & \text { for } r>R\end{array}\right.\) અનુસાર બદલાતી ગોલીય સંમિત વિદ્યુતભાર વહેંચણી વિચારો,જ્યાં \(r ( r < R )\) એ કેન્દ્રથી અંતર છે (આકૃતિ જુઓ) \(P\) બિંદુ આગળ વિદ્યુતક્ષેત્ર \(......\) હશે.
JEE Mains 2022 Hard - જો \(0 < x < \frac{1}{\sqrt{2}}\) અને \(\frac{\sin ^{-1} x}{\alpha}=\frac{\cos ^{-1} x}{\beta}\) હોય તો \(\sin \left(\frac{2 \pi \alpha}{\alpha+\beta}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- જ્યારે પ્રકાશ ઉદ્ગમને બહિગોંળ લેન્સના કેન્દ્ર આગળ રાખવામાં આવે છે ત્યારે પ્રકાશ બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામે છે. પ્રકાશના તરંગઅગ્રનો આકાર _______ હશે.JEE Mains 2024 Hard
- \(1.0\; \mathrm{kg} .1 .5 \;\mathrm{kg}\) અને \(2.5\; kg\) દળ ધરાવતા ત્રણ કણને એક કટકોણ ત્રિકોણ જેની બાજુની લંબાઈ \(4.0\; \mathrm{cm}, 3.0 \;\mathrm{cm}\) અને \(5.0\; \mathrm{cm}\) છે તેના શિરોબિંદુ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે. તો તંત્રનું દ્રવ્યમાન ક્યાં મળે?
JEE Mains 2020 Medium - ધારો કે અતિવલય \(H: \frac{x^{2}}{a^{2}}-y^{2}=1\) અને ઉપવલય \(E: 3 x^{2}+4 y^{2}=12\) એવા છે કે જેથી \(H\) ના નાભિલંબની લંબાઈ અને \(E\) ના નાભિલંબની લંબાઈ સમાન છ. જો \(e_{H}\) અને \(e_{E}\) એ અનુક્રમે H અને ઉત્કેન્દ્રતા હોય, તો \(12\left(e_{H}^{2}+e_{E}^{2}\right)\) નું મૂલ્ય છે.JEE Mains 2022 Hard