JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics
ડાયોડ માટે \(V-I\) લાક્ષણિકતા નીચે દર્શાવેલ છે. તો ફોરવર્ડ અને રિવર્સ બાયસના અવરોધનો ગુણોત્તર કેટલો થાય?

- A \(10\)
- B \(10^{-6}\)
- C \(10^6\)
- D \(100\)
Answer & Solution
Correct Answer
(B) \(10^{-6}\)
Step-by-step Solution
Detailed explanation
Forward bias resistance \(=\frac{\Delta V}{\Delta I}=\frac{0.1}{10 \times 10^{-3}}=10 \Omega\) Reverse bias resistance \(=\frac{10}{10^{-6}}=10^{7} \Omega\) Ratio of resistances \(=\,\frac {Forward \,\,bias\,\, resistance }{Reverse\,\, bias \,\,resistance}\) \(=10^{-6}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(10\, cm\) ત્રિજ્યા ધરાવતી રિંગ પર વિજભાર સમાન રીત વહેચાયેલ છે.રિંગ તેના સમતલને લંબ અક્ષની સાપેક્ષે \(40\,\pi \,rad\,{s^{ - 1}}\) જેટલી કોણીય ઝડપે ફરે છે.જો તેના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર \(3.8 \times {10^{ - 9}}\,T\) હોય તો, રિંગ પર રહેલ વિજભાર લગભગ કેટલો હશે? \(\left( {{\mu _0} = 4\pi \times {{10}^{ - 7}}\,N/{A^2}} \right)\)JEE Mains 2019 Medium
- આત્મ-પ્રેરકત્વ વિશે:
A. ગૂંચળાનું આત્મ-પ્રેરકત્વ તેની ભૂમિતિ પર આધાર રાખે છે.
B. આત્મ-પ્રેરકત્વ માધ્યમની પરમીએબિલિટી પર આધાર રાખતું નથી.
C. આત્મ-પ્રેરિત e.m.f. પરિપથમાં પ્રવાહમાં થતા કોઈપણ ફેરફારનો વિરોધ કરે છે.
D. આત્મ-પ્રેરકત્વ યાંત્રિકીમાં દળ (mass) ના વિદ્યુતચુંબકીય સમરૂપ છે.
E. પ્રવાહ સ્થાપિત કરવા માટે આત્મ-પ્રેરિત e.m.f. વિરુદ્ધ કાર્ય કરવું પડે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - જ્યારે પ્રકાશ પાણીમાંથી પસાર થાય ત્યારે તેની તરંગલંબાઈ 540 nm છે. પાણીનો વક્રીભવનાંક \(4 / 3\) છે. આજ પ્રકાશ જ્યારે \( 3/ 2\) વક્રીભવનાંક ધરાવતા પારદર્શક માધ્યમમાંથી પસાર થાય ત્યારે તેની તરંગલંબાઈ ________ nm થાય.JEE Mains 2026 Easy
- નીચે બે વિધાનો આપેલા છે : એકને ક્થન \((A)\) અને બીજાને કારણ \((R)\) થી દર્શાવેલ છે. કથન \((A)\) : સમાંગ ચુંબકીયક્ષેત્રમાં, ગતિમાન વિદ્યુતભારીત કણની ઝડપ અને ઊર્ન સમાન રહે છે. કારણ \((R)\) : ગતિમાન વિદ્યુભારીત કણ તેની ગતિને લંબ દિશામાં ચુંબકીય બળ અનુભવે છે. ઉપરોક્ત વિધાનાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરોJEE Mains 2022 Medium
- ચોરસ લૂપ બનાવવા માટે \(16\, \Omega\) વાળા તારને વાળવામાં આવે છે. તેની એક બાજુ સાથે \(9 \,{V}\) અને \(1 \,\Omega\) નો આંતરિક આંતરિક અવરોધ ધરાવતા સ્ત્રોતને જોડવામાં આવે છે. ચોરસ લૂપના કર્ણ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત \(.......\,\times 10^{-1} \,{V}\) હશે.JEE Mains 2021 Medium
- એક રેડિયો એકિટવ ન્યુકલાઈડની અર્ધ-આયુ \(5\) વર્ષ છે. \(15\) વર્ષમાં ક્ષય પામતો મૂળ નમૂનાનો અંશ .......... હોય.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- એક વસ્તુને બહિર્ગોળ લેન્સથી \(12 \,{cm}\) અંતરે મૂકેલો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(15 \,{cm}\) કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ અરિસાને લેન્સની બીજી બાજુ \(8 \,{cm}\) અંતરે મૂકેલો છે. વસ્તુનું પ્રતિબિંબ વસ્તુ પાસે જ મળે છે. જ્યારે બહિર્ગોળ અરિસાને દૂર કરવામાં આવે ત્યારે વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ મળે છે. તો વસ્તુથી આ પ્રતિબિંબ કેટલા \((cm)\) દૂર બનશે?
JEE Mains 2021 Hard - એક યાદચ્છિક ચલ \(X\) ના નીચેના સંભાવના વિતરણ
નું મધ્યક જો \(\frac{46}{9}\) હોય, તો વિતરણ નું વિચરણ ............ છે.\(X\) \(0\) \(2\) \(4\) \(6\) \(8\) \(P(X)\) \(a\) \(2a\) \(a+b\) \(2b\) \(3b\) JEE Mains 2024 Hard - ધારો કે \(a, b \in \mathbb{C}\). ધારો કે \(\alpha, \beta\) એ સમીકરણ \(x^2 + ax + b = 0\) ના બીજ છે. જો \(\beta - \alpha = \sqrt{11}\) અને \(\beta^2 - \alpha^2 = 3i\sqrt{11}\) હોય, તો \((\beta^3 - \alpha^3)^2\) બરાબર છે:JEE Mains 2026 Hard
- એમ્પ્લિફાયર પરિપથમાં એક ટ્રાન્ઝિસ્ટર કોમન-એમીટર સંરચનામાં વપરાય છે. જો બેઝ-પરિપથ \(100 \,\mu A\) જેટલો બદલાય તો તે કલેકટર પ્રવાહમાં \(10 \,mA\) નો ફેરફાર લાવે છે. જો ભાર અવરોધ \(2 \,k \Omega\) અને ઈનપુટ અવરોધ \(1 \,k \Omega\) હોય તો કાર્યત્વરાનું મૂલ્ય \(x \times 10^{4}\) વડે આપી શકાય, \(x\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2022 Medium
- બે એકસમાન નળાકાર પાત્રને જમીન પર મૂકેલા છે જેમાં સમાન ઘનતા \(d\) ધરાવતું પ્રવાહી ભરેલ છે. બને પાત્રના તળિયાનું ક્ષેત્રફળ \(S\) છે પરંતુ એક પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ \(x_{1}\) અને બીજા પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ \(x_{2}\) છે. જ્યારે બંને નળાકારને નહિવત કદ ધરાવતી નળી દ્વારા પાત્રના તળીએથી જોડવામાં આવે છે જેથી જ્યાં સુધી બંને પાત્રમાં પ્રવાહી એક નવી ઊંચાઈના સંતુલનમાં ના આવે ત્યાં સુધી પ્રવાહી એક પાત્રમાંથી બીજા પાત્રમાં વહન કરે છે. આ પ્રક્રિયા દરમિયાન તંત્રની ઊર્જામાં કેટલો ફેરફાર થાય?JEE Mains 2020 Hard
- \({ }_{92}^{235} U\) ન્યુક્લિયસ માટે પ્રતિ વિભંજન દીઠ મુક્ત થતી ઊર્જા 190 MeV છે. જ્યારે 47 g શુદ્ધ \({ }_{92}^{235} U\) ના બધા જ પરમાણુઓ વિભંજન પામે, ત્યારે મુક્ત થતી ઊર્જા \(\alpha \times 10^{23} MeV\) છે. \(\alpha\) નું મૂલ્ય _________ છે.
(એવોગેડ્રો અંક = 6 × 1023 પ્રતિ મોલ)JEE Mains 2026 Easy