ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 14. waves and sound

\(30\,cm\) લંબાઈ ધરાવતા તારને બે દઢ આધાર વડે ખેંચેલો રાખતા તે અનુક્રમે \(400\; Hz\) અને \(450\; Hz\) આવૃત્તિએ તેનો \(n\)મો અને \((n +1)\) મો હાર્મોનિક ધરાવે છે. જો દોરીમાં તણાવ \(2700 \;N\) હોય, તો તેની રેખીય દળ ઘનતા \(.......\) \(kg/m\) થશે.

  1. A \(1.5\)
  2. B \(6\)
  3. C \(9\)
  4. D \(3\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(3\)

Step-by-step Solution

Detailed explanation

\(\frac{ nv }{0.6}=400 \& \frac{( n +1) v }{0.6}=450\) \(\left[\frac{0.6 \times 400}{ v }+1\right] \frac{ v }{0.6}=450\) \(= v =30\) \(\sqrt{\frac{ T }{\mu}}=30\) \(\frac{2700}{\mu}=900=\mu=3\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app