JEE Mains · Physics · STD 11 - 14. waves and sound
સમાન દ્રવ્યમાંથી બનેલા બે તાર \(X\) અને \(Y\) માં \(T _{ x }\) અને \(T _{ y }\) તણાવ છે. જો તેમની મૂળભૂત આવૃતિ અનુક્રમે \(450\, Hz\) અને \(300\, Hz \) હોય તો તેમના તણાવ બળનો ગુણોત્તર \(\frac{T_{x}}{T_{y}}\) કેટલો થશે?
- A \(0.44\)
- B \(1.5\)
- C \(2.25\)
- D \(1.25\)
Answer & Solution
Correct Answer
(C) \(2.25\)
Step-by-step Solution
Detailed explanation
\(f =\frac{1}{2 \ell} \sqrt{\frac{ T }{\mu}}\) For identical string \(l\) and \(\mu\) will be same \(f \propto \sqrt{ T }\) \(\frac{450}{300}=\sqrt{\frac{T_{x}}{T_{y}}}\) \(\frac{T_{x}}{T_{y}}=\frac{9}{4}=2.25\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર અવરોધોને મીટર બ્રીજમાં જોડવામાં આવ્યા છે. સંતોલન લંબાઈ \(l_1\) એ \(40\,cm\) છે. હવે અજ્ઞાત અવરોધ \(x\) ને \(P\) સાથે શ્રેણીમાં જોવામાં આવે છે અને નવું સંતોલન બિંદુ, તે જ છેડા થી, \(80\,cm\) જેટલું મળે છે. \(x\) નું મૂલ્ય \(............\Omega\) હશે.
JEE Mains 2022 Hard - એક ગજિયા ચુંબકને ખૂબ જ લાંબા તાંબાની ઉર્ધ્વ દિશામાં રહેલી નળીમાં અક્ષ પર સ્થિર સ્થિતિમાથી મુક્ત કરવામાં આવે છે. અમુક સમય બાદ ચુંબક .........JEE Mains 2023 Medium
- આકૃતિઓ \((a), (b), (c)\) અને \((d)\) એ બળનો સમય સાથેનો ફેરફાર દર્શાવે છે. \(..........\) આકૃતિમાં સૌથી વધારે આધાત હશે.
JEE Mains 2023 Medium - જ્યારે પ્રવાહ \(A\) થી \(B\) તરફ વહેતો હોય ત્યારે નીચે પૈકી ચાર અવરોધ \(P, Q, R\) અને \(S\) માથી કયો અવરોધ મહત્તમ ઉષ્મા ઉત્પન્ન કરે?
JEE Mains 2013 Hard - \(800 \,kgm ^{-3}\) ઘનતા ઘરાવતું એક આદર્શ પ્રવાહી (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) એક વળેલી નળીમાંથી સહેલાઈથી/સરળતાથી વહન પામે છે.આ નળીનો આડછેદ \(a\) થી ઘટીને \(\frac{a}{2}\) થાય છે. પહોળા અને સાંકળા છેડાઓ વચ્ચે દબાણનો તફાવત \(4100 \,Pa\) છે. પહોળા છેડા આગળ પ્રવાહીનો વેગ \(\frac{\sqrt{x}}{6} ms ^{-1}\) છે. \(x\) નું મૂલ્ય ........ થશે. \(\left( g =10 ms ^{-2}\right.\) છે.)
JEE Mains 2022 Hard - સોનોમીટરના પ્રયોગમાં જયારે દોરી સાથે \(180\,g\) વજનને લટકાવવામાં આવે છે ત્યારે તે તેની \(30\,Hz\) ની મૂળભૂત આવૃત્તિ સાથે આંદોલિત થાય છે. જયારે \(m\) વજનને લટકાવવામાં આવે છે ત્યારે દોરી \(50\,Hz\) ની મૂળભૂત આવૃત્તિ સાથે આંદોલિત થાય છે.અહી \(m\) ની કિંમત ............ \(g\) છે.JEE Mains 2023 Easy
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવેલ બંધ લૂપના ક્ષેત્રમાં \(\mathrm{t}=0\) સમયે સપાટીને લંબ ચુંબકીયક્ષેત્ર \(1000\) ગાઉસ છે. પછીની \(5 \;\mathrm{s}\) માં તે રેખીય રીતે ઘટીને \(500\) ગાઉસ થતું હોય તો લૂપમાં પ્રેરિત થતું \(EMF\) કેટલું હશે?......\(\mu \mathrm{V}\)
JEE Mains 2020 Medium - સાબુના પરપોટાની સપાટીનું પૃષ્ઠતાણ \(2.0 \times 10^{-2} \;Nm ^{-1}\) છે. સાબુના પરપોટાની ત્રિજ્યાને \(3.5 \;cm\) થી \(7\; cm\) સુધી વધારવા માટે કરવામાં આવેલ કાર્ય \(.........\times 10^{-4}\,J\) હશે. [\(\pi=\frac{22}{7}\) લો]JEE Mains 2023 Medium
- પરવલયની અક્ષ \(x -\) અક્ષ છે જો નાભી અને શિરોબિંદુ વચ્ચેનું અંતર ઉંગમબિંદુથી ધન \(x -\) અક્ષ પર અંતર અનુક્રમે \(2\) અને \(4\) હોય તો નીચેનામાંથી ક્યું બિંદુ પરવલય પર આવેલ નથી.JEE Mains 2019 Hard
- નીચે આપેલા વિક્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરોJEE Mains 2022 Medium
- જે વિક્લ સમીકરણ \(\left(x^4+2 x^3+3 x^2+2 x+2\right) \mathrm{d} y-\left(2 x^2+2 x+3\right) \mathrm{d} x=0\) નો ઉકલ \(y=y(x)\) એ \(y(-1)=-\frac{\pi}{4}\) નું સમાધાન કરે, તો \(y(0)=\) ...........JEE Mains 2024 Medium
- આપેલ લોજિક પરિપથનું આઉટપૂટ શું મળે?
JEE Mains 2019 Hard