ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 14. waves and sound

\(8 \times 10^3\,kg / m ^3\) ની ધનતા ધરાવતા એક તારને બે આધારની વચ્ચે \(0.5\,m\) પર ખેંચવામાં આવે છે. તારમાં ઉત્પન્ન થતો વધારો \(3.2 \times 10^{-4}\,m\) છે. જે \(Y =8 \times 10^{10}\,N / m ^2\) હોય, તો તારના દોલનની મૂળભૂત આવૃત્તિ ........ \(Hz\) હશે.

  1. A \(80\)
  2. B \(60\)
  3. C \(40\)
  4. D \(20\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(80\)

Step-by-step Solution

Detailed explanation

\(f =\frac{1}{2 L } \sqrt{\frac{ T }{\mu}}=\frac{1}{2 L } \sqrt{\frac{ YA \Delta L }{\rho A L}}\) \(f =80\,Hz\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app