JEE Mains · Physics · STD 11 - 14. waves and sound
\(90\,cm\) લંબાઇના વાજિત્ર \((guitar)\) ની દોરી \(120\,Hz\) મૂળ આવૃત્તિના કંપનો કરે છે. \(180\,Hz\) મૂળ આવૃત્તિ ઉત્પન્ન કરતી દોરીની લંબાઈ ........... \(cm\) હોય.
- A \(60\)
- B \(59\)
- C \(58\)
- D \(57\)
Answer & Solution
Correct Answer
(A) \(60\)
Step-by-step Solution
Detailed explanation
\(f =\frac{ nv }{2 \ell}, \text { for fundamental mode } n =1\) \(f =\frac{ v }{2 \ell}\) \(f \propto \frac{1}{\ell}\) \(\frac{ f _1}{ f _2}=\frac{\ell_2}{\ell_1}\) \(\frac{120}{180}=\frac{\ell_2}{90}\) \(\ell_2=60\,cm\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જ્યારે \(Q\) ઉષ્મા આપવામાં આવે ત્યારે દઢ એક પરમાણ્વિક વાયુ \(Q / 5\) જેટલું કાર્ય કરે છે. આ રૂપાંતરણ દરમ્યાન વાયુની મોલર ઉષ્માધરીતા \(\frac{ x R }{8}\) છે. \(x\) નું મૂલ્ય ...... છે. \([R =\) વાયુ નિયતાંક \(]\)JEE Mains 2021 Hard
- એક બોલને ઉપર તરફ અમુક વેગથી ફેંકવામાં આવે છે કે જેથી તે મહત્તમ \(h\) ઊંચાઈ સુધી પહોચે છે. અનુક્રમે ઉપર જતી અને નીચે આવતી વખતે જ્યારે બોલ \(\frac{h}{3}\) ઉંચાઈએ હોય, ત્યારે સમયોનો ગુણોત્તર શોધો.JEE Mains 2022 Hard
- સમાંતર પ્લેટ ધરાવતા સંધારકમાં જ્યારે તે \(10^{6} \,Vs ^{-1}\). ના દરથી વિદ્યુતભારીત થતું હોય ત્યારે પ્લેટોની વચ્ચે \(4.425 \,\mu A\) જેટલી સ્થાનાંતરીય પ્રવાહ ઉત્પન્ન થાય છે. સંધારકની પ્લેટોનું ક્ષેત્રફળ \(40 \,cm ^{2}\) છે. સંધારકની પ્લેટો વચ્યેનું અંતર \(x \times 10^{-3} \,m\) છે; તો \(x\) = ................ (શન્યાવકાશની પારગમ્યતા (પરમીટીવીટી) \(\varepsilon _{0}=8.85 \times 10^{-12} C ^{2} N ^{-1} m ^{-2}\) છે.)JEE Mains 2022 Medium
- એકસમાન દળ ઘનતા ધરાવતા પાતળા સળીયામાંથી \(L- \)આકારની એક વસ્તુ બનાવવામાં આવે છે જેને દોરી વડે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લટકાવવામાં આવી છે. જો \(AB = BC\) હોય અને \(AB\) થી અધોદિશામાં બનતો કોણ \(\theta \) હોય તો
JEE Mains 2019 Hard - ધારો કે બે નજીકની કુંડળીઓ 1 અને 2 માંથી અનુક્રમે \(\mathrm{I}_1\) અને \(\mathrm{I}_2\) પ્રવાહો એકસાથે વહે છે. જો કુંડળી \(1\) નું આત્મપ્રેરકત્વ \(\mathrm{L}_1=\) અને કુંડળી 2 ના સંદર્ભમાં કુંડળી 1 નું અન્યોન્ય પ્રેરકત્વ \(\mathrm{M}_{12}=\), તો કુંડળી 1 માં પ્રેરિત EMF નું મૂલ્ય ________ હશે.JEE Mains 2025 Medium
- એક તંત્રમાં \(m_1=3 \mathrm{~kg}\) અને \(m_2=2 \mathrm{~kg}\) દળ ધરાવતા બે કણોને એકબીજાથી અમુક અંતરે રાખવામાં આવ્યા છે. \(m_1\) દળ ધરાવતા કણને તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર તરફ \(2 \mathrm{~cm}\) જેટલો ખસેડવામાં આવે છે. તંત્રના દ્રવ્યમાન કેન્દ્રને તેના મૂળ સ્થાન ઉપર જ રાખવા માટે \(m_2\) દળ ધરાવતા કણને દ્રવ્યમાન કેન્દ્ર તરફ _______ \(cm\) અંતરથી ખસેડવો પડશે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- એક વસ્તુને પૃથ્વીની સપાટી ઉપરથી એક તિતયાંશ નિષ્ક્રમણ વેગથી શિરોલંબ ઉધર્વ દિશામાં ફેંકવામાં આવે છે. વસ્તુ દ્વારા પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ \(..........km\) થશે. (પૃથ્વીની ત્રિજ્યા = \(6400\,km\) અને \(g=10\,ms { }^{-2}\) લો.)JEE Mains 2022 Hard
- જો \(f: R \rightarrow R\) માટે \(f(x)=\left\{\begin{array}{ccc}x^{5} \sin \left(\frac{1}{x}\right)+5 x^{2} & , & x<0 \\ 0 & , & x=0 \\ x^{5} \cos \left(\frac{1}{x}\right)+\lambda x^{2} & , & x>0\end{array} .\right.\) હોય તો \(\lambda\) ની કઈ કિમત માટે \(f^{\prime \prime}(0)\) અસ્તિત્વ ધરાવે છેJEE Mains 2020 Hard
- \(n-p-n\) ટ્રાન્ઝિસ્ટરમાં \(A,B\) અને \(C\) એમ ત્રણ છેડા છે. \(B\) અને \(C\)ને મોઈસ્ટ ફીંગર, \(A\) ને એમીટરના ધન છેડા અને \(C\) ને એમીટરના ઋણ છેડા સાથે જોડતા તે મોટું વિચલન દર્શાવે છે. તો \(A, B\) અને \(C\) અનુક્રમે શું હશે?JEE Mains 2014 Medium
- 3-અંકની એવી સંખ્યાઓની સંખ્યા, કે જે 2 અને 3 વડે વિભાજ્ય હોય, પરંતુ 4 અને 9 વડે વિભાજ્ય ન હોય, તે __________ છે.JEE Mains 2025 Medium
- જો શૂન્યતર વાસ્તવિક સંખ્યા \(b\) અને \(c\) છે કે જેથી \(min \,f\left( x \right) > \max \,g\left( x \right)\), કે જ્યાં \(f\left( x \right) = {x^2} + 2bx + 2{c^2}\) અને \(g\left( x \right) = {-x^2} - 2cx + {b^2}\)\(\left( {x \in R} \right)\); તો \(\left| {\frac{c}{b}} \right|\) એ . . . અંતરાલ માં છે .JEE Mains 2014 Hard
- એક ઇલેક્ટ્રોન \(+\sigma\) પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધરાવતી સમાન રીતે વિદ્યુતભારિત અનંત સમતલ શીટ \(S\) ના વિદ્યુતક્ષેત્રની અસર હેઠળ ગતિ કરી રહ્યું છે. \(t=0\) સમયે ઇલેક્ટ્રોન \(S\) થી 1 m અંતરે છે અને તેની ઝડપ \(1 m s ^{-1}\) છે. જો ઇલેક્ટ્રોન \(t=1 s\) સમયે \(S\) સાથે અથડાય, તો \(\sigma\) નું મહત્તમ મૂલ્ય \(\alpha\left[\frac{m \epsilon_0}{e}\right] \frac{ C }{ m ^2}\) હોય તો \(\alpha\) નું મૂલ્ય __________ છે.JEE Mains 2024 Medium