JEE Mains · Physics · STD 11 - 14. waves and sound
\(L\) લંબાઈ અને \(6\times 10^{-3}\;kgm^{-1}\) એકમ લંબાઈ દીઠ દળ ધરાવતા તાર પર \(540\;N\) તણાવ લગાવવામાં આવે છે. તે બે આવૃતિ \(420\;Hz\) અને \(490\;Hz\) માટે અનુનાદ કરે તો તારની લંબાઈ મીટરમાં કેટલી હશે?
- A \(8.1 \;m\)
- B \(5.1 \;m\)
- C \(1.1 \;m\)
- D \(2.1 \;m\)
Answer & Solution
Correct Answer
(D) \(2.1 \;m\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{\mathrm{nv}}{2 \ell}=420\) \(\frac{(\mathrm{n}+1) \mathrm{v}}{2 \ell}=490\) \(\frac{v}{2 \ell}=70\) \(\ell=\frac{\mathrm{v}}{140}=\frac{1}{140} \sqrt{\frac{540}{6 \times 10^{-3}}}=\frac{1}{140} \sqrt{90 \times 10^{3}}\) \(\ell=\frac{300}{140}=2.142\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ પરિપથનું આઉટપુટ (નિર્ગમ) ક્યારે નીચું (શૂન્ય) હશે?

(A) \(\mathrm{X}=0, \mathrm{Y}=0\)
(B) \(X=0, Y=1\)
(C) \(X=1, Y=0\)
(D) \(\mathrm{X}=1, \mathrm{Y}=1\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - એક સાદા લોલક કે જે સ.આ.ગ. કરે છે. તેની ગતિ નીચેના સમીકરણથી દર્શાવવામાં આવે છે. \(y=A \sin (\pi t+\phi)\) લોલકની લંબાઈ ..........\(cm\)JEE Mains 2022 Medium
- \(192\) પરમાણુ દળાંક ધરાવતા ન્યુક્લિયસની ત્રિજયા કરતા અડધી ત્રિજયા ધરાવતા ન્યુક્લિયસનો પરમાણુ દળાંક _______ છે.JEE Mains 2024 Hard
- હાઈડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની બદલે મ્યુઓન બદલી નાખવામાં આવે. મ્યુઓનનું દળ ઇલેક્ટ્રોન કરતાં \(207\) ગણું અને વિદ્યુતભાર સમાન છે. તો હાઈડ્રોજન પરમાણુની આયનીકરણ ઉર્જા કેટલા \(eV\) હશે .JEE Mains 2021 Hard
- જ્યારે પદાર્થની ગતિ ઊર્જા તેના મૂળ મૂલ્યના \(36\) ગણી બને છે, ત્યારે પદાર્થના વેગમાનમાં થતો ટકાવારી વધારો _______ હશે.JEE Mains 2024 Hard
- ઘન આકારના પદાર્થની ઘનતા તેની ત્રણ બાજુઓ અને દળ માપીને નકકી કરવામાં આવે છે.જો તેના દળ અને લંબાઇ માપવામાં થતી સાપેક્ષ ત્રુટીઓ અનુક્રમે \(1.5 \%\) અને \(1 \%\) હોય, તો ઘનતા માપવામાં થતી મહત્તમ ત્રુટિ ........ \(\%\)JEE Mains 2018 Easy
More PYQs from JEE Mains
- ધારો કે પ્રદેશ \(\left\{(x, y):|2 x-1| \leq y \leq\left|x^2-x\right|, 0 \leq x \leq 1\right\}\) નું ક્ષેત્રફળ \(A\) છે,તો \((6 A +11)^2=.............\)JEE Mains 2023 Hard
- જો \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\frac{ dy }{ dx }+2 y \tan x =\sin x , y \left(\frac{\pi}{3}\right)=0\) નો ઉકેલ દર્શાવે છે તો વિધેય \(y( x )\) ની મહતમ કિમંત \(R\) પર મેળવો.JEE Mains 2021 Hard
- જો \({a_1},{a_2}...,{a_{10}}\) એ સમગુણોત્તર શ્રેણીના પદો હોય અને \(\frac{{{a_3}}}{{{a_1}}} = 25\) થાય તો \(\frac {{{a_9}}}{{{a_{ 5}}}}\) ની કિમત મેળવો.JEE Mains 2019 Hard
- \(\left( {\frac{1}{{60}} - \frac{{{x^8}}}{{81}}} \right).{\left( {2{x^2} - \frac{3}{{{x^2}}}} \right)^6}\) ના વિસ્તરણમાં એવું પદ મેળવો કે જે \(x\) પર આધારિત નથી.JEE Mains 2019 Hard
- એક ત્રિકોણ \(\mathrm{ABC}\) માં, \(\mathrm{BC}=7, \mathrm{AC}=8, \mathrm{AB}=\alpha \in \mathrm{N}\) અને \(\cos \mathrm{A}=\frac{2}{3}\). જો \(49 \cos (3 \mathrm{C})+42=\frac{\mathrm{m}}{\mathrm{n}}\), જ્યાં ગુ.સા.અ. \((m, n)=1\), તો \(m+n=\) ...........JEE Mains 2024 Hard
- \(1.0\; \mathrm{kg} .1 .5 \;\mathrm{kg}\) અને \(2.5\; kg\) દળ ધરાવતા ત્રણ કણને એક કટકોણ ત્રિકોણ જેની બાજુની લંબાઈ \(4.0\; \mathrm{cm}, 3.0 \;\mathrm{cm}\) અને \(5.0\; \mathrm{cm}\) છે તેના શિરોબિંદુ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે. તો તંત્રનું દ્રવ્યમાન ક્યાં મળે?
JEE Mains 2020 Medium