JEE Mains · Physics · STD 11 - 14. waves and sound
દોરી પર ગતિ કરતા તરંગનું સમીકરણ \(\mathrm{y}=\sin [20 \pi \mathrm{x}+10 \pi \mathrm{t}]\) છે, જ્યાં x અને t SI એકમોમાં અંતર અને સમય છે. સમાન દોલન ગતિ ધરાવતા બે બિંદુઓ વચ્ચેનું લઘુત્તમ અંતર છે:
- A 5.0 cm
- B 20 cm
- C 10 cm
- D 2.5 cm
Answer & Solution
Correct Answer
(A) 5.0 cm
Step-by-step Solution
Detailed explanation
સમાન ગતિ ધરાવતા 2 બિંદુઓ વચ્ચેનું લઘુત્તમ અંતર \(\frac{\lambda}{2}\) છે. \(\lambda=\frac{2 \pi}{\mathrm{k}}=\frac{1}{10} \mathrm{~m}=10 \mathrm{~cm}\) \(\text { Distance }=\frac{\lambda}{2}=5 \mathrm{~cm}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(160\, g\) દળવાળા એક દડાને સમક્ષિતિજથી \(60^o\) ના ખૂણે \(10\, m\,s^{-1}\) ની ઝડપથી ફેંકવામાં આવે છે. તો ગતિપથ પરના ઉચ્ચત્તમ સ્થાને દડાનું કોણીય વેગમાન ........ \(kg\, m^2/s\) થાય. \((g\, = 10\, m\,s^{-2})\)JEE Mains 2014 Hard
- એક મીટર બ્રીજના પ્રયોગમાં ગેપમાં \(2\,\Omega\) અને \(3\,\Omega\) મૂકવામાં આવે તો સંતુલનબિંદુ મળે છે. સંતુલન બિંદુને \(22.5\,cm\) સ્થાનાંતરિત કરવા માટે \(3\,\Omega\) અવરોધ સાથે \(X\,\Omega\) નો શંટ જોડવામાં આવે છે.તો \(X\) નું મૂલ્ય \(...........\) છે.JEE Mains 2023 Medium
- સૂક્ષ્મ કદમાં રહેલી વીજ ચુંબકીયતરંગની ઊર્જા ...... થી દોલન કરશે.JEE Mains 2023 Medium
- એક દડાને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં \(150\,m/s\) ના પ્રારંભિક વેગથી ફેકવામાં આવે છે. તેના \(3\,s\) અને \(5\,s\) બાદના વેગનો ગુણોત્તર \(\frac{x+1}{x}\) છે.\(x\) નું મૂલ્ય \(........\) છે.\(\text { ( } g=10\,m / s ^2\) લો.)JEE Mains 2023 Medium
- લંબાઈ \(l\) અને વજન \(w\) ધરાવતો એક સમાન તાર છત પરથી લટકાવેલો છે અને તેના બીજા છેડે \(W\) વજન લટકાવેલું છે. તારમાં ટોચ પરથી \(\dfrac{l}{3}\) અંતરે પ્રતિબળ \(\left(\dfrac{W}{A} + \dfrac{2}{\gamma}\dfrac{w}{A}\right)\) છે, જ્યાં \(A\) એ તારનું આડછેદનું ક્ષેત્રફળ છે. \(\gamma\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2026 Medium
- બે ન્યુક્લિયસોનો પરમાણુ દળાંક \(4:3\) ના ગુણોતર છે. તેઓની ધનતા \(.........\) ગુણોત્તર મુજબ હશે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(LCR\) પરિપથમાં અવરોધનું મૂલ્ય વધારતાJEE Mains 2021 Medium
- ધારો કે z એ સંકર સંખ્યા છે જે \( |z-5|\le3 \) નું સમાધાન કરતી હોય અને મહત્તમ ધન મુખ્ય કોણાંક ધરાવતી હોય. તો \( 34|\frac{5z-12}{5iz+16}|^{2} \) = ........... છે.JEE Mains 2026 Hard
- સ્થિર પડેલ અસ્થાયી ન્યુક્લિયસ બે ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે જેમના વેગનો ગુણોત્તર \(8:27\) છે, તો તેમની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો હશે?JEE Mains 2018 Hard
- \(20\,cm\) લંબાઈનો ધાતુનો એક સળિયો તેના એક છેડામાંથી પસાર થતી અક્ષને લંબરૂપે \(210\,rpm\) વડે ભ્રમણ કરે છે. સળિયાની બીજો છેડો ધાતુની વર્તુળાકાર રીગ સાથે સંપર્ક ધરાવે છે. અક્ષને સમાંતર \(0.2\,T\) મૂલ્યનું અચળ અને સમાન ચુંબકીય ક્ષેત્ર પ્રત્યેક સ્થાન અસ્તિત્વ ધરાવે છે. કેન્દ્ર અને રિંગ વચ્ચે રચાતું \(emf\) ........\(mV\) છે. \(\left(\pi=\frac{22}{7}\right)\)JEE Mains 2023 Medium
- એક સમાન લાકડી \(A B\) જેનું દળ \(2 \mathrm{~kg}\) અને લંબાઈ \(30 \mathrm{~cm}\) છે, તે લીસી સમક્ષિતિજ સપાટી પર સ્થિર અવસ્થામાં છે. છેડા \(B\) પર \(0.2\ \mathrm{Ns}\) નો બળનો આઘાત લાગુ પાડવામાં આવે છે. લાકડીને કાટખૂણે ફરવા માટે લાગતો સમય \(\frac{\pi}{\mathrm{x}}\ \mathrm{s}\) હશે, જ્યાં X = _______.JEE Mains 2024 Hard
- \(L\) જેટલી સમાન લંબાઈના બે વાહક તારમાંથી એકને વાળીને વર્તુળાકાર બંધગાળો બનાવવામાં આવે છે અને બીજાને \(N\) સમાન આંટાઓવાળું ગુંચળું બનાવવામાં આવે છે. જો બન્નેમાં સમાન પ્રવાહ પસાર કરાવામાં આવે તો બંધગાળાના કેન્દ્રના ચુંબકીક્ષેત્ર \((B_L)\) અને ગુચળાંના કેન્દ્રનાં ચુંબકીય ક્ષેત્ર \((B_C)\) નો ગુણોત્તર \(\frac {B_L}{B_C}\) એ ______ થશે.JEE Mains 2019 Medium