JEE Mains · Physics · STD 11 - 14. waves and sound
એક \(1\, m\) લંબાઇની અને \(5\,g\) દળ ધરાવતી દોરીને બન્ને છેડેથી જડીત કરેલ છે. દોરીમાં તણાવ \(8.0\, N\) છે. દોરીને એક \(100\, Hz\) આવૃત્તિ ધરાવતા બાહ્ય કંપન (દોલક)ની મદદથી કંપિત કરાવવામાં આવે છે. દોરી પરના ક્રમિક નિસ્પદ બિંદુ ઓ વચ્ચેનું અંતર _____ \(cm\) ની નજીકનું હશે.
- A \(10\)
- B \(333\)
- C \(16.6\)
- D \(20.0\)
Answer & Solution
Correct Answer
(D) \(20.0\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{f}=\frac{\mathrm{n}}{2 \ell} \sqrt{\frac{\mathrm{T}}{\mathrm{m}}}\) On solving, \(n=5\) \(5\) loops are formed in \(1 \mathrm{m}\) Separation between successive nodes \(=\frac{1}{5} \mathrm{m}=20 \mathrm{cm}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ વજન રહિત ગરગડી \(P\) ને બંને તરફ ઢાળ ધરાવતી ઘર્ષણ રહિત સપાટી પર લગાડેલ છે. તો દળરહિત દોરીમાં ઉદભવતું તણાવબળ \(............\) હશે. (જો \(g=10\,m / s ^2\))
JEE Mains 2023 Medium - યંગના બે-સ્લીટના પ્રયોગમાં, પ્રકાશ ઉદગમ કેસરી (Orange) થી બદલીને વાદળી (Blue) કરવામાં આવે તો ................JEE Mains 2021 Medium
- અવગણ્ય દળનો એક દોરો, અવગણ્ય દળના આરા વડે ટેકવેલા એક પૈડાની ધાર પર વીંટાળેલો છે. પૈડાનું દળ 10 kg અને ત્રિજ્યા 10 cm છે અને તે કોઈપણ ઘર્ષણ વિના મુક્તપણે ભ્રમણ કરી શકે છે. પ્રારંભમાં પૈડું સ્થિર છે. જો દોરા પર 20 N નું સ્થિર ખેંચાણ બળ લગાડવામાં આવે, તો દોરો 1 m ખુલી ગયા પછી, પૈડાનો કોણીય વેગ _______ હશે.
JEE Mains 2025 Easy - લંબાઈ \(\ell=9 \mathrm{~cm}\) અને પહોળાઈ \(\mathrm{d}=4 \mathrm{~cm}\) ધરાવતી એક લંબચોરસ ઘન પદાર્થની શીટનો વિચાર કરો. ઓરડાના તાપમાને અને એક વાતાવરણ દબાણે રેખીય પ્રસરણાંક \(\alpha=3.1 \times 10^{-5} \mathrm{~K}^{-1}\) છે. શીટનું દળ \(\mathrm{m}=0.1 \mathrm{~kg}\) અને વિશિષ્ટ ઉષ્માધારિતા \(\mathrm{C}_{\mathrm{v}}=900 \mathrm{~J} \mathrm{~kg}^{-1} \mathrm{~K}^{-1}\) છે. જો પદાર્થને પૂરી પાડવામાં આવેલી ઉષ્માનો જથ્થો \(8.1 \times 10^2 \mathrm{~J}\) હોય, તો લંબચોરસ શીટના ક્ષેત્રફળમાં થતો ફેરફાર છે :-JEE Mains 2025 Easy
- એક પ્રદેશમાં વિદ્યુત ક્ષેત્ર \( \vec{E}=Ax\hat{i}+By\hat{j} \) દ્વારા અપાયેલું છે, જ્યાં \( A=10~V/m^{2} \) અને \( B=5~V/m^{2} \). જો એક બિંદુ (10, 20) પાસે વિદ્યુત સ્થિતિમાન 500 V છે, તો ઉગમબિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન __________ V છે.JEE Mains 2026 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરવામાં આવેલ છે.
વિધાન (A) :
આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન દળના ત્રણ એકસરખા ગોળાઓ \(v_{\mathrm{A}}=5 \mathrm{~m} / \mathrm{s}, v_{\mathrm{B}}=2 \mathrm{~m} / \mathrm{s}, v_{\mathrm{C}}=4 \mathrm{~m} / \mathrm{s}\) ના પ્રારંભિક વેગ સાથે એક-પરિમાણીય ગતિ કરે છે. જો આપણે સ્થિતિસ્થાપક સંઘાત થવા માટે પૂરતો સમય રાહ જોઈએ, તો \(v_{\mathrm{A}}=4 \mathrm{~m} / \mathrm{s}, v_{\mathrm{B}}=2 \mathrm{~m} / \mathrm{s}\), \(v_{\mathrm{C}}=5 \mathrm{~m} / \mathrm{s}\) અંતિમ વેગ હશે.
કારણ (R): સમાન દળના પદાર્થો વચ્ચેના સ્થિતિસ્થાપક સંઘાતમાં, બે પદાર્થો તેમના વેગની અદલાબદલી કરે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- એક સ્તંભએ ત્રિકોણીય બાગ \(ABC\) ની અંદર શિરોલંબ દિશામાં રાખેલ છે. જો સ્તંભની ટોચનો દરેક ખૂણાથી ઉસ્ત્ધેધકોણ \(\frac{\pi}{3}\) અને \(\Delta ABC\) ની પરિત્રિજ્યા \(2\) હોયતો સ્તંભની ઊંચાઈ મેળવો.JEE Mains 2021 Medium
- બિંદુઓ \(\mathrm{Q}(3,-4,-5)\) અને \(\mathrm{R}(2,-3,1)\) ને જોડતી રેખા અને સમતલ \(2 \mathrm{x}+\mathrm{y}+\mathrm{z}=7\) ના છેદબિંદુથી બિંદુ \(P(3,4,4)\) નું અંતર મેળવો.JEE Mains 2021 Medium
- આંતરિક અવરોધ \(x\ \Omega\) ધરાવતું એક વોલ્ટમીટર \(20\) V સુધીનું માપન કરવા માટે વાપરી શકાય છે. તેની માપન શ્રેણી વધારીને \(30\) V કરવા માટે, જરૂરી ફેરફાર _____ છે.JEE Mains 2026 Medium
- અમુક ઉષ્માગતિશાસ્ત્રીય ચલો માટે નીચેના વિધાનો આપેલા છે,
(A) આંતરિક ઊર્જા, કદ (V) અને દળ (M) એ વિસ્તૃત ગુણધર્મો છે.
(B) દબાણ (P), તાપમાન (T) અને ઘનતા ( \(\rho\) ) એ વિશિષ્ટ ગુણધર્મો છે.
(C) કદ (V), તાપમાન (T) અને ઘનતા ( \(\rho\) ) એ વિશિષ્ટ ગુણધર્મો છે.
(D) દળ (M), તાપમાન (T) અને આંતરિક ઊર્જા એ વિસ્તૃત ગુણધર્મો છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - એક \(p-n\) જંકશન ડાયોડ માટે ફોરવર્ડ બાયસ સ્ચિતિમાં \(I-V\) લાક્ષણિક્તા આકૃતિમાં દર્શાવેલ છે. લગાવેલા ફોરવર્ડ બાયસ વોલ્ટેન અનુક્રમે \(2 \,V\) અને \(4 \,V\) ને આનુષાંગિક ગત્યાત્મક અવરોધોનો (dynamic resistance) ગુણોત્તર ......... થશે.
JEE Mains 2022 Medium - વિધેય \(\mathrm{F}:[3,5] \rightarrow \mathrm{R}\) એ અંતરાલ \((3,5)\) પર બે વખત વિકલનીય છે કે જેથી \(\mathrm{F}(\mathrm{x})=\mathrm{e}^{-\mathrm{x}}\) \(\int_{3}^{x}\left(3 t^{2}+2 t+4 F^{\prime}(t)\right) \,d t\) થાય. જો \(F^{\prime}(4)=\frac{\alpha e^{\beta}-224}{\left(e^{\beta}-4\right)^{2}}\) તો \(\alpha+\beta\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard