JEE Mains · Physics · STD 11 - 14. waves and sound
સોનોમીટરના પ્રયોગમાં જયારે દોરી સાથે \(180\,g\) વજનને લટકાવવામાં આવે છે ત્યારે તે તેની \(30\,Hz\) ની મૂળભૂત આવૃત્તિ સાથે આંદોલિત થાય છે. જયારે \(m\) વજનને લટકાવવામાં આવે છે ત્યારે દોરી \(50\,Hz\) ની મૂળભૂત આવૃત્તિ સાથે આંદોલિત થાય છે.અહી \(m\) ની કિંમત ............ \(g\) છે.
- A \(400\)
- B \(500\)
- C \(300\)
- D \(200\)
Answer & Solution
Correct Answer
(B) \(500\)
Step-by-step Solution
Detailed explanation
\(f =\frac{1}{2 \ell} \sqrt{\frac{ T }{\mu}} \quad( T : \text { Tension })\) \(\frac{ f _2}{ f _1}=\sqrt{\frac{ T _2}{ T _1}}\) \(\left(\frac{50}{30}\right)^2=\frac{ mg }{180 g } \Rightarrow m =\frac{25}{9} \times 180=500 \text { gram }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક આદર્શ વાયુ \(3\times10^6\, Pa\) દબાણે \(2\, m^3\) કદ રોકે છે તો આ વાયુની ઊર્જા કેટલી હશે?JEE Mains 2019 Medium
- ઘડિયાળમાં સેકન્ડ કાંટાની લંબાઈ \(0.1\, m\) છે,તેના ટોચ પરના કણનો સરેરાશ પ્રવેગ ........ \(ms ^{-2}\)JEE Mains 2020 Medium
- ૨સ્તા ઉપર ઉભેલી છોકરી વરસાદથી બચવા માટે તેની છત્રી શિરેલંબ સાથે \(45^{\circ}\) ના કોણે પકડી રાખે છે. જે તે છત્રી વગર \(15 \sqrt{2} \,kmh ^{-1}\) ઝડપે દોડવાનું શરૂ કરે તો વરસાદનાં બુંદો તેના માથા પર શિરોલંબ રીતે અથડાય (૫ડે) છે. ગતિ કરતી છોકરીની સાપેક્ષ વરસાદના બુંદોની ઝડ૫ ........... \(kmh ^{-1}\) હશે.JEE Mains 2022 Medium
- \(5\;m\) ઊંચાઈ પરથી રબરના દડાને મુક્ત કરવામાં આવે છે. તે જમીન સાથે અથડાઈનેતે તે જે ઊંચાઈથી પડે ત્યાથી તે દર ફેરે \(\frac{81}{100}\) જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે, તો તેની આ ગતિ દરમિયાન સરેરાશ વેગ (\(ms ^{-1}\) માં) કેટલો થાય?(\(g =10 ms ^{-2}\) )JEE Mains 2021 Hard
- એક બોલને \(h\) ઊંચાઈએથી છોડવામાં આવે છે. જો \(t_1\) અને \(t_2\) અનુક્રમે અંતરના પ્રથમ અર્ધભાગ અને પછીના અર્ધભાગ માટેના સમય છે. તો \(t_1\) અને \(t_2\) વચ્ચેનો સાચો સંબંધ પસંદ કરો.JEE Mains 2022 Hard
- \(d\) અંતરે તેમજ \(m\) અને \(2\,m\) દળ ધરાવતાં બે તારાઓ મુક્ત અવકાશમાં તેમનાં સામાન્ય દ્રવ્યમાન કેન્દ્ર ને સાપેક્ષ પરિભ્રમણ કરે છે. પરિભ્રમણનો આવર્તકાળ ......... છે.JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- બે સમાન દળ અને સમાન વિજભાર ધરાવતા બોલને એક બાજુ જડિત કરેલા \(l\) લંબાઇની દોરી સાથે જોડેલ છે. સમતોલન સમયે દરેક દોરી દ્વારા બનતો ખૂણો નાનો હોય તો બંને બોલ વચ્ચેનું અંતર \(x\) કોના સમપ્રમાણમાં હશે?JEE Mains 2013 Hard
- અહી \(\mathrm{A}\) એ \(3 \times 3\) કક્ષાનો વાસ્તવિક શ્રેણિક છે. જો \(\operatorname{det}(2 \operatorname{Adj}(2 \operatorname{Adj}(\operatorname{Adj}(2 \mathrm{~A}))))=2^{41}\), હોય તો \(\operatorname{det}\left(A^{2}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- સરળ આવર્ત ગતિ કરતા એક કણનું સમય આધારિત સ્થાનાંતર \(x(t)\, = \,A\,\sin \,\frac{{\pi t}}{{90}}\) વડે આપવામાં આવે છે. \(t=210\,s\) પર આ કણ માટે ગતિઊર્જાથી સ્થિતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2019 Medium
- એક \(\mathrm{a}\) ત્રિજ્યા ધરાવતી તકતીનું એકમ ક્ષેત્રફળ દીઠ દળ તેના કેન્દ્રથી \(r\) અંતરે \(\sigma(\mathrm{r})=\mathrm{A}+\mathrm{Br}\) મુજબ બદલાય છે. તો તકતીના સમતલને લાંબા અને કેન્દ્રમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?JEE Mains 2020 Hard
- શરૂઆતમાં 100 kg દળનો એક ઉપગ્રહ \(1.5 R _{ E }\) ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છે. આ ઉપગ્રહને \(3 R _{ E }\) ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં \(\alpha \times 10^6 J\) ઊર્જા પૂરી પાડીને ખસેડી શકાય છે. \(\alpha\) નું મૂલ્ય _________ છે.
(પૃથ્વીની ત્રિજ્યા \(R_E=6 \times 10^6 m\) અને \(g =10 m / s ^2\) લો.)JEE Mains 2026 Hard - \(\left(\frac{x+1}{x^{2 / 3}-x^{1 / 3}+1}-\frac{x-1}{x-x^{1 / 2}}\right)^{10}\) ના વિસ્તરણમાં અચળપદ મેળવો.JEE Mains 2021 Hard