JEE Mains · Physics · STD 11 - 14. waves and sound
\(2.0\, m\) લાંબી દોરીનો છેડો \(240\, Hz\) આવૃતિથી કંપન કરતી વસ્તુ સાથે જોડેલો છે. દોરી તેના ત્રીજી આવૃતિ પર દોલનો કરે છે.તો તરંગની ઝડપ અને મૂળભૂત આવૃતિ કેટલી હશે?
- A \(320\, m/s, 120\, Hz\)
- B \(180\, m/s, 80\, Hz\)
- C \(180\, m/s, 120\, Hz\)
- D \(320\, m/s, 80\, Hz\)
Answer & Solution
Correct Answer
(D) \(320\, m/s, 80\, Hz\)
Step-by-step Solution
Detailed explanation
We have: \(f=\frac{n v}{2 \ell}\) \(240=\frac{3 \times v}{2 \times 2}\) \(\Rightarrow \quad v=320 \mathrm{m} / \mathrm{s}\) Fundamental frequency \(=\frac{v}{2 \ell}=80 \mathrm{Hz}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જો પદાર્થનો વેગ સ્થાનાંતર \({x}\) ના સ્વરૂપમાં \(v=\sqrt{5000+24 {x}} \;{m} / {s}\) મુજબ આપવામાં આવે, તો પદાર્થનો પ્રવેગ (\({m} / {s}^{2}\) માં) કેટલો હશે?JEE Mains 2021 Hard
- જો લોલક ઘડિયાળમાં લોલકની લંબાઈમાં \(0.1\, \%\) નો વધારો કરવામાં આવે તો એક દિવસમાં કેટલા સેકન્ડની ત્રુટિ આવે?JEE Mains 2021 Hard
- \(V =260 \sin (628 t )\) ના એક \(AC\) વોલ્ટેજ ઉદગમને \(5\,mH\) ના ફક્ત (શુદ્ધ) ઈન્ડકટર સાથે જોડવામાં આવે છે. પરીપથનો ઈન્ડકટીવ રીએકટન્સ \(...........\Omega\) થશે.JEE Mains 2023 Easy
- નીચે દર્શાવેલ પરિપથ ..... ને સમતુલ્ય છે.
JEE Mains 2021 Medium - \(0 .1\, cm\) ત્રિજ્યા ધરાવતા હવાના પરપોટાનું પૃષ્ઠતાણ \(0.06\, N/m\) અને ઘનતા \(10^3\, kg/m^3\) છે.પરપોટાની અંદરનું દબાણ, હવાના દબાણ કરતાં \(1100\, Nm^{-2}\) વધારે છે.પરપોટુ પ્રવાહીની સપાટીથી ....... \(m\) ઊંડાઇએ હશે. \((g\, = 9.8\, ms^{- 2})\)JEE Mains 2014 Medium
- \(10\,A\) વીજપ્રવાહ ધારિત બે લાંબા સુરેખ વાહક તારને \(5\,cm\) અંતરે એકબીજાને સમાંતર રાખેલ છે. તાર \(1\) ની \(10\,cm\) લંબાઈ પર લાગતા ચુંબકીયબળનું, મૂલ્ય \(F_1\) છે. જો બંને તાર વચ્ચેનું અંતર અડધું, કરવામાં આવે અને તેમાંથી વહેતા પ્રવાહ બમણા કરવામાં આવે, તો તાર \(1\) ની \(10\,cm\) લંબાઈ પર લાગતું બળ \(F_2\) કેટલું થાય ?JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- એક વાયુને ઉષ્મા અવાહક દીવાલો ધરાવતા પાત્રમાં રાખવામાં આવ્યો છે. શરૂઆતમાં વાયુનું કદ \(800 \mathrm{~cm}^3\) અને તાપમાન \(27^{\circ} \mathrm{C}\) છે. જ્યારે વાયુને સમોષ્મી રીતે \(200 \mathrm{~cm}^3\) કદ સુધી સંકોચવામાં આવે ત્યારે તાપમાનમાં થતો ફેરફાર કેટલો છે?
(લ્યો \(\gamma=1.5: \gamma\) એ અચળ દબાણે અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર છે)JEE Mains 2025 Medium - ધારો કે \(S=\left\{z \in C :\left|\frac{z-6 i}{z-2 i}\right|=1\right.\) અને \(\left.\left|\frac{z-8+2 i}{z+2 i}\right|=\frac{3}{5}\right\}\). તો \(\sum_{z \in s}|z|^2\) = ___ છે.JEE Mains 2026 Medium
- \(100\) \(gm\) દળનો એક તાંબાનો દડો \(T\) તાપમાને રાખેલ છે.તેને \(100\) \(gm\) દળના એક તાંબાના કેલોરીમીટર કે જેમાં \(170\) \(gm\) પાણી ભરેલ છે તેમાં, ઓરડાના તાપમાને નાખવામાં આવે છે.ત્યારબાદ આ નિકાયનું તાપમાન \(75°\) \(C \) માલૂમ થયું,તો \(T\) નું મૂલ્ય ...... \(^oC\) હશે: ( ઓરડાનું તાપમાન = \(30°\) \(C\), તાંબાની વિશિષ્ટ ઉષ્મા \(=\) \(0.1\) \(cal/gm°C\) આપેલ છે.)JEE Mains 2017 Medium
- ધારો કે \(A,B\) એ બે અર્ધ-રેખાઓ \(x-\sqrt{3}|y|=\alpha\), \(\alpha>0\) પર તેમના છેદનબિંદુ \(P\) થી \(\alpha\) અંતરે આવેલા બિંદુઓ છે. રેખાખંડ \(AB\) આપેલી અર્ધ-રેખાઓના કોણ દ્વિભાજકને બિંદુ \(Q\) પર મળે છે. જો \(PQ=\dfrac{9}{2}\) હોય અને \(R\) એ \(\triangle PAB\) ના પરિવૃતની ત્રિજ્યા હોય, તો \(\dfrac{\alpha^2}{R}\) બરાબર ______ છે.JEE Mains 2026 Hard
- \(M\) દળ ધરાવતા અને \(R\) ત્રિજયા ધરાવતા ઘન ગોળામાંથી મહત્તમ કદ ધરાવતો એક સમઘન કાપવામાં આવે છે,તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેની કોઇ એક બાજુને લંબ એવી અક્ષને અનુલક્ષીને ચાકમાત્રા ________ થશે.JEE Mains 2015 Hard
- જ્યારે તટસ્થ પાસાને ફેક્વામા આવે છે ત્યારે ઉપર આવતી સંખ્યાને ધારોકે \(N\) વડે દર્શાવવામાં આવે છે. જો સમીકરણ સંહતિ \(x+y+z=1\) ; \(2 x+N y+2 z=2\) ; \(3 x+3 y+N z=3\) ને અનન્ય ઉકેલ હોવાની સંભાવના \(\frac{k}{6}\) હોય, તો \(k\) નું મૂલ્ય તથા \(N\) ની શક્ય તમામ કિંમતો નો સરવાળો \(...........\) છે.JEE Mains 2023 Hard