ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - તરંગો
  • JEE Mains 2023
  • મધ્યમ
  • સંખ્યાત્મક

બે જડિત આધાર વચ્યે બાંધેલી દોરીના કંપનની આવૃત્તિ (Fundamental Frequency) \(50\,Hz\) છે. દોરીનું દળ \(18\,g\) અને તેની રેખીય દળ ધનતા \(20\,g / m\) છે. દોરીમાં ઉત્પન્ન થતા લંબગત તરંગની ઝડપ ........ \(ms ^{-1}\) છે.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(A) \(90\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

Fundamental frequency \(=50\,Hz\)

\(\frac{mass}{length}\)=\(\frac{20 g}{m}\)

mass\(=18\,g\)

length of string \(=\frac{18}{20} m =\frac{9}{10} m\)

from diagram \(\frac{\lambda}{2}=\ell\)

\(\Rightarrow \lambda=2 \ell=\frac{9}{5}\,m\)

again speed \(v=f \lambda=50 \times \frac{9}{5}=90\,m / s\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ