STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ ના બધા પ્રશ્નો
નવા પહેલા365 માંથી 351–365 પ્રશ્નો
- 351. \(m \) દળ ધરાવતા પદાર્થને વજનરહિત દોરી વડે \(m\) દળ અને \(R\) ત્રિજયા ધરાવતા સમાંગી પોલા નળાકાર પર લટકાવવામાં આવે છે.જો દોરી નળાકાર પર સરકે નહિ તો તે સ્થિતિમાં આપેલ પદાર્થ કેટલા ગુરુત્વપ્રવેગથી નીચે પડશે?
2014 મધ્યમ - 352. \(10\, g\) દળ અને \(500\, m/s\) ની ઝડપે એક બુલેટને બારણાંમાં છોડવામાં આવે છે જેથી તે બારણાની વચ્ચે ખૂંચી જાય છે. બારણું \(1.0\, m\) પહોળું અને \(12\, kg\) વજનવાળું છે. તેનો એક ભાગ જોડેલો છે અને તે તેના શિરોલંબ અક્ષ ને અનુલક્ષીને ઘર્ષણરહિત ભ્રમણ કરે છે. બુલેટ તેમાં ખૂંચે પછી તરત તેની કોણીય ઝડપ કેટલી હશે? 2013 મધ્યમ
- 353. \(10\, g\) દળ અને \(500\, m/s\) ની ઝડપે એક બુલેટને બારણાંમાં છોડવામાં આવે છે જેથી તે બારણાની વચ્ચે ખૂંચી જાય છે. બારણું \(1.0\, m\) પહોળું અને \(12\, kg\) વજનવાળું છે. તેનો એક ભાગ જોડેલો છે અને તે તેના શિરોલંબ અક્ષ ને અનુલક્ષીને ઘર્ષણરહિત ભ્રમણ કરે છે. બુલેટ તેમાં ખૂંચે પછી તરત તેની કોણીય ઝડપ કેટલી હશે? 2013 મધ્યમ
- 354. \(2\, kg\) દળના એક કણ માટે, \(t\) સમયે તેનું સ્થાન (મીટરમાં) \(\overrightarrow r \left( t \right) = 5\hat i - 2{t^2}\hat j\) દ્વારા આપેલ છે. કણનું ઉદગમની સાપેક્ષે \(t\, = 2\, s\) સમયે તેનું સ્થાન (\(kg\, m^{-2}\, s^{-1}\) માં) શું હશે? 2013 મધ્યમ
- 355. \(2\, kg\) દળના એક કણ માટે, \(t\) સમયે તેનું સ્થાન (મીટરમાં) \(\overrightarrow r \left( t \right) = 5\hat i - 2{t^2}\hat j\) દ્વારા આપેલ છે. કણનું ઉદગમની સાપેક્ષે \(t\, = 2\, s\) સમયે તેનું સ્થાન (\(kg\, m^{-2}\, s^{-1}\) માં) શું હશે? 2013 મધ્યમ
- 356. \(20\, kg\) દળ નો એક છોકરો \(80\, kg\) દળની હલનચલન કરી શકે તેવી ગાડીમાં ઊભો છે. ગાડી અને જમીન વચ્ચે અવગણ્ય ઘર્ષણ છે. પ્રારંભમાં છોકરો દીવાલ થી \(25\, m\) અંતરે ઊભો છે. જો તે ગાડી પર \(10\, m\) જેટલું દીવાલ તરફ ચાલે તો છોકરાનું દીવાલથી અંતિમ અંતર........ \(m\) હશે. 2013 અઘરું
- 357. \(20\, kg\) દળ નો એક છોકરો \(80\, kg\) દળની હલનચલન કરી શકે તેવી ગાડીમાં ઊભો છે. ગાડી અને જમીન વચ્ચે અવગણ્ય ઘર્ષણ છે. પ્રારંભમાં છોકરો દીવાલ થી \(25\, m\) અંતરે ઊભો છે. જો તે ગાડી પર \(10\, m\) જેટલું દીવાલ તરફ ચાલે તો છોકરાનું દીવાલથી અંતિમ અંતર........ \(m\) હશે. 2013 અઘરું
- 358. \(70\, kg\) નો એક માણસ બેઠેલી સ્થિતિમાથી હવામાં ઊભી છલાંગ લગાવે છે. કૂદકો મારીને પોતાને ઊંચકવા માટે તે માટે માણસ જમીનને અચળ બળ \(F\) થી ધકેલે છે. તે કૂદકો મારે તે પહેલા દ્રવ્યમાન કેન્દ્ર \(0.5\, m\) જેટલું ઊંચકાય છે. કૂદકો માર્યા પછી દ્રવ્યમાન કેન્દ્ર વધુ \(1\, m\) ઉપર જાય છે. તો સ્નાયુઓ દ્વારા આપવામાં આવેલ પાવર કેટલો હશે? ( \(g\, = 10\, ms^{-2}\)) 2013 અઘરું
- 359. \(70\, kg\) નો એક માણસ બેઠેલી સ્થિતિમાથી હવામાં ઊભી છલાંગ લગાવે છે. કૂદકો મારીને પોતાને ઊંચકવા માટે તે માટે માણસ જમીનને અચળ બળ \(F\) થી ધકેલે છે. તે કૂદકો મારે તે પહેલા દ્રવ્યમાન કેન્દ્ર \(0.5\, m\) જેટલું ઊંચકાય છે. કૂદકો માર્યા પછી દ્રવ્યમાન કેન્દ્ર વધુ \(1\, m\) ઉપર જાય છે. તો સ્નાયુઓ દ્વારા આપવામાં આવેલ પાવર કેટલો હશે? ( \(g\, = 10\, ms^{-2}\)) 2013 અઘરું
- 360. એક \(m\) દળ ,\(r\) ત્રિજયા અને \({\omega _0}\) જેટલી કોણીય આવૃતિ ધરાવતી રિંગને ખરબચડી સપાટી પર રાખેલ છે.રિંગના કેન્દ્રનો પ્રારંભિક વેગ શૂન્ય છે.જયારે રિંગ સરકવાનું બંધ કરે ત્યારે તેના કેન્દ્રનો વેગ કેટલો હશે? 2013 મધ્યમ
- 361. એક \(m\) દળ ,\(r\) ત્રિજયા અને \({\omega _0}\) જેટલી કોણીય આવૃતિ ધરાવતી રિંગને ખરબચડી સપાટી પર રાખેલ છે.રિંગના કેન્દ્રનો પ્રારંભિક વેગ શૂન્ય છે.જયારે રિંગ સરકવાનું બંધ કરે ત્યારે તેના કેન્દ્રનો વેગ કેટલો હશે? 2013 મધ્યમ
- 362. એક ટેનિસ બોલ (પોલું ગોળીય કવચ) ટેકરી પર \(O\) થી શરૂ કરીને નીચે તરફ દડે છે. બિંદુ \(A\) પાસે દડો હવામાં ઊછળવાની શરૂઆત સમક્ષિતિજ સાથે \(30^o\) ના ખૂણેથી કરે છે. \(B\) પાસે દડો જમીન પર પહોચે છે. તો અંતર \(AB\) ની કિંમત ......... \(m\) થાય. ( દળ \(m\) અને ત્રિજ્યા \(R\) વાળા પોલા ગોળીય કવચની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(= \frac {2}{3}\,mR^2\))
2013 અઘરું - 363. એક ટેનિસ બોલ (પોલું ગોળીય કવચ) ટેકરી પર \(O\) થી શરૂ કરીને નીચે તરફ દડે છે. બિંદુ \(A\) પાસે દડો હવામાં ઊછળવાની શરૂઆત સમક્ષિતિજ સાથે \(30^o\) ના ખૂણેથી કરે છે. \(B\) પાસે દડો જમીન પર પહોચે છે. તો અંતર \(AB\) ની કિંમત ......... \(m\) થાય. ( દળ \(m\) અને ત્રિજ્યા \(R\) વાળા પોલા ગોળીય કવચની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(= \frac {2}{3}\,mR^2\))
2013 અઘરું - 364. \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતી રિંગ તેની અક્ષને અનુલક્ષીને \(\omega \) કોણીય વેગથી ભ્રમણો કરે છે. બે \(m\) દળના સમાન પદાર્થો ને ધીમેથી રિંગના વ્યાસના બે છેડા સાથે જોડવામાં આવે છે. તો તેના લીધે ગતિઉર્જામાં થતો ઘટાડો કેટલો હશે? 2013 અઘરું
- 365. \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતી રિંગ તેની અક્ષને અનુલક્ષીને \(\omega \) કોણીય વેગથી ભ્રમણો કરે છે. બે \(m\) દળના સમાન પદાર્થો ને ધીમેથી રિંગના વ્યાસના બે છેડા સાથે જોડવામાં આવે છે. તો તેના લીધે ગતિઉર્જામાં થતો ઘટાડો કેટલો હશે? 2013 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.