JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
એક \(m\) દળ ,\(r\) ત્રિજયા અને \({\omega _0}\) જેટલી કોણીય આવૃતિ ધરાવતી રિંગને ખરબચડી સપાટી પર રાખેલ છે.રિંગના કેન્દ્રનો પ્રારંભિક વેગ શૂન્ય છે.જયારે રિંગ સરકવાનું બંધ કરે ત્યારે તેના કેન્દ્રનો વેગ કેટલો હશે?
- A \(r\)\({\omega _0}\)
- B \(\frac{{{\rm{r}}{\omega _0}}}{4}\)
- C \({\rm{\;}}\frac{{{\rm{r}}{\omega _0}}}{3}\)
- D \({\rm{\;}}\frac{{{\rm{r}}{\omega _0}}}{2}\)
Answer & Solution
Correct Answer
(D) \({\rm{\;}}\frac{{{\rm{r}}{\omega _0}}}{2}\)
Step-by-step Solution
Detailed explanation
From conservation of angular momentum about any fix point on the surface, \(\begin{array}{l} m{r^2}{\omega _0} = 2m{r^2}\omega \\ \Rightarrow \,\omega = {\omega _0}\backslash 2 \Rightarrow v = \frac{{{\omega _0}r}}{2} \end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(M\) દળ અને \(L\) લંબાઈના તારને અર્ધવર્તુળમાં વાળતા કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક્માત્રા શું હશેJEE Mains 2021 Medium
- \(\frac{\text { ' } a \text { ' }}{2}\) લંબાઈનો એક રેખીય વિદ્યુતભાર, ' \(a\) ' ધારની લંબાઈ ધરાવતા સમઘન \(A B C D E F G H\) ની ધાર \(B C\) ના કેન્દ્ર પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ રાખેલ છે. જો રેખીય વિદ્યુતભારની ઘનતા પ્રતિ એકમ લંબાઈ દીઠ \(\lambda\) C હોય, તો સમઘનની તમામ સપાટીઓમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ _______ હશે. (અહીં \(\epsilon_0\) ને શૂન્યાવકાશની પરમિટિવિટી લો)
JEE Mains 2025 Hard - ચોરસ પ્લેટના એક સમાંતર પ્લેટ કેપેસિટરને ચાર પરાવૈદ્યુત દ્રવ્ય કે જેમના પરાવૈદ્યુતાંક \(K_1, K_2,K_3, K_4\) છે. તેમનાથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ભરેલ છે. અસરકારક પરાવૈધૃતાંક \(K\) _____ હશે.
JEE Mains 2019 Hard - જો પૃથ્વીનો કોણીય વેગ એવી રીતે વધારવામાં આવે કે જેથી પૃથ્વીના વિષુવવૃત પર પદાર્થ તરવા લાગે તે રીતે પૃથ્વી ભ્રમણ કરે છે તો પૃથ્વીના આવર્તકાળ (મિનિટમાં) શું હશેJEE Mains 2021 Medium
- આપેલ પરિપથ કયા લૉજિક ગેટ જેવુ કાર્ય કરે?
JEE Mains 2019 Medium - નીચે આપેલા પરિપથ માટે \({I}_{{z}}\)(\({mA}\) માં) નું મૂલ્ય ગણો.
JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- અહી \(A=\left[a_{i j}\right]\) એ \(3 \times 3\) કક્ષાવાળો શ્રેણિક છે કે જ્યાં \(a_{i j}= 1 , \quad\quad\text { if } i=j\) \(\quad\quad-x ,\quad \text { if }|i-j|=1\) \(\quad\quad2 x+1, \) અન્યથા વિધેય \(f: \mathrm{R} \rightarrow \mathrm{R}\) એ \(\mathrm{f}(\mathrm{x})=\operatorname{det}(\mathrm{A})\) દ્વારા આપવામાં આવ્યું છે . તો \(f\) ની \(R\) પરની મહતમ અને ન્યૂનતમ કિમતનો સરવાળો મેળવો.JEE Mains 2021 Medium
- એક સમબાજુ ત્રિકોણ \(PQR\) માં, શિરોબિંદુ \(P\) \((3, 5)\) પર છે અને બાજુ \(QR\) રેખા \(x + y = 4\) પર છે. જો ત્રિકોણ \(PQR\) નું લંબકેન્દ્ર \((\alpha, \beta)\) હોય, તો \(9(\alpha + \beta)\) બરાબર છે:JEE Mains 2026 Hard
- સીડીના આકારમાં એક સંધારકની રચના કરવામાં આવે છે. જેમાં દરેક સીડીનું ક્ષેત્રફળ \(A\) છે. (આકૃતિ જુઓ). આ રચનાની સંધારકતા \(\frac{x}{15} \frac{\varepsilon_{0} A }{ b }\) છે. \(x\) નું મૂલ્ય .......... હશે.
JEE Mains 2022 Hard - એકસમાન દળ ઘનતા ધરાવતા પાતળા સળીયામાંથી \(L- \)આકારની એક વસ્તુ બનાવવામાં આવે છે જેને દોરી વડે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લટકાવવામાં આવી છે. જો \(AB = BC\) હોય અને \(AB\) થી અધોદિશામાં બનતો કોણ \(\theta \) હોય તો
JEE Mains 2019 Hard - જે \(\int \frac{\cos x-\sin x}{\sqrt{8-\sin 2 x}} d x=a \sin ^{-1}\left(\frac{\sin x+\cos x}{b}\right)+c\) જ્યાં \(c\) સંકલનનો અચળાંક છે, તો ક્રમયુકત જોડ \((a, b) =\) ..........JEE Mains 2021 Hard
- \(\rho(r)=\left\{\begin{array}{ll}\rho_{0}\left(\frac{3}{4}-\frac{r}{R}\right) & \text { for } r \leq R \\ \text { Zero } & \text { for } r>R\end{array}\right.\) અનુસાર બદલાતી ગોલીય સંમિત વિદ્યુતભાર વહેંચણી વિચારો,જ્યાં \(r ( r < R )\) એ કેન્દ્રથી અંતર છે (આકૃતિ જુઓ) \(P\) બિંદુ આગળ વિદ્યુતક્ષેત્ર \(......\) હશે.
JEE Mains 2022 Hard