JEE Mains · Physics · STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ
- JEE Mains 2014
- મધ્યમ
- MCQ
\(m \) દળ ધરાવતા પદાર્થને વજનરહિત દોરી વડે \(m\) દળ અને \(R\) ત્રિજયા ધરાવતા સમાંગી પોલા નળાકાર પર લટકાવવામાં આવે છે.જો દોરી નળાકાર પર સરકે નહિ તો તે સ્થિતિમાં આપેલ પદાર્થ કેટલા ગુરુત્વપ્રવેગથી નીચે પડશે?

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(\frac{g}{2}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
From figure, Acceleration
\(a=R\alpha \) . . . (i)
and \(mg-T=ma\) . . .(ii)
From equation (i) and (ii)
\(T \times R = m{R^a} = m{R^2}\left( {\frac{a}{R}} \right)\)
\(T=ma\)
\(mg-ma=ma\)
\(a=g/2\)
Physics ના વધુ પ્રશ્નો
- નીચે બે વિધાન આપેલ છે . વિધાન \(I:\) \(80\; \Omega\) અવરોધ ધરાવતા એક નિયમિત તારને ચાર સમાન ભાગમાં કાપવામાં આવે છે. આ ભાગોને હવે સમાંતરમાં જોડવામાં આવે છે. આ સંયોજની સમતુલ્ય અવરોધ \(5 \Omega\) હશે. વિધાન \(II\): બે અવરોધો \(2R\) અને \(3R\) ને વિદ્યુત પરિપથમાં સમાંતરમાં જોડવામાં આવે છે. \(3R\) અને \(2R\) માં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જાનો ગુણોત્તર \(3: 2\) હશે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 મધ્યમ
- પોલા કાચના ગોળામાંથી ગોળીય અરીસો બનાવવામાં આવે છે. અરીસાની સામે વસ્તુ મુક્તા પ્ર્તિબિંબ અને મોટવણી
JEE Mains 2020 અઘરું - એક સમાંતર પ્લેટ કેપેસિટર બે ડાઇઇલેક્ટ્રિકથી સમાન રીતે (અડધું) ભરેલું છે, જેના ડાઇઇલેક્ટ્રિક અચળાંક \(\varepsilon_1\) અને \(\varepsilon_2\) છે, જે આકૃતિઓમાં દર્શાવ્યા મુજબ છે. પ્લેટો વચ્ચેનું અંતર d છે અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ A છે. જો પ્રથમ ગોઠવણી અને બીજી ગોઠવણીમાં કેપેસિટન્સ અનુક્રમે \(C_1\) અને \(C_2\) હોય, તો \(\frac{C_1}{C_2}\) શું છે?

JEE Mains 2025 અઘરું - ઉષ્મિય રીતે અલગ કરેલા પાત્રમાં \(0\,^oC\) તાપમાને \(150\, g\) પાણી છે. પાત્રમાથી હવા સમોષ્મિ રીતે ખેચવામાં આવે છે.પાણીનો અમુક ભાગ બરફમાં અને બીજો ભાગ \(0\,^oC\) વરાળમાં પરીવર્તન પામે તો વરાળમાં રૂપાંતરિત થતાં પાણીનું દળ ........ \(g\) હશે? ( પાણીની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા \(= 2.10 \times10^6\, Jkg^{-1}\) અને પાણીની ગલનગુપ્ત ઉષ્મા \( = 3.36 \times10^5\,Jkg^{-1}\) )JEE Mains 2019 અઘરું
- જો પૃથ્વીની કોણીય ઝડપમાં વધારો કરવામાં આવે તો ...JEE Mains 2018 મધ્યમ
- બોહરના પરમાણુ મોડલ અનુસાર હાઈડ્રોજન જેવા અણુંમાં ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચેનું બદલાયેલું બળ \(F = \frac{{{e^2}}}{{4\pi {\varepsilon _0}}}\left( {\frac{1}{{{r^2}}} + \frac{\beta }{{{r^3}}}} \right)\) મુજબ આપવામાં આવે છે, જ્યાં \(\beta \) અચળાંક છે. આ અણુંની \(n\) મી કક્ષાની ત્રિજ્યા બોહરની ત્રિજ્યા \(\left( {{a_0} = \,\frac{{{\varepsilon _0}{h^2}}}{{m\pi {e^2}}}} \right)\) ના સ્વરૂપમાં કેટલી મળે?JEE Mains 2013 અઘરું
JEE Mains ના વધુ PYQ
- જ્યારે લિફટ સ્થિર હોય છે ત્યારે સાદા લોલકનો આવર્તકાળ \(‘T’\) છે. જે લિફટ \(\frac{g}{6}\) જેટલા પ્રવેગથી શીરોલંબ દિશામાં ઉપર પ્રવેગિત થાય તો આવર્તકાળ ......... થશે. (Where \(g\) = acceleration due to gravity)JEE Mains 2022 મધ્યમ
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, સમાન ઘનતાવાળો એક પદાર્થ પ્રારંભિક વેગ \(v_0\) સાથે વક્ર પથ પર ગબડે છે. જો પદાર્થ દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ \(\dfrac{7v_0^2}{10g}\) હોય (જ્યાં \(g\) = ગુરુત્વીય પ્રવેગ), તો તે પદાર્થ _______ છે.
JEE Mains 2026 મધ્યમ - \(1 \Omega\) અવરોધકમાંથી પસાર થતો પ્રવાહ \(\frac{\mathrm{n}}{10} \ A \) છે. \(n\) નું મૂલ્ય _______ છે.
JEE Mains 2024 અઘરું