enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ
- JEE Mains 2013
- મધ્યમ
- MCQ
\(10\, g\) દળ અને \(500\, m/s\) ની ઝડપે એક બુલેટને બારણાંમાં છોડવામાં આવે છે જેથી તે બારણાની વચ્ચે ખૂંચી જાય છે. બારણું \(1.0\, m\) પહોળું અને \(12\, kg\) વજનવાળું છે. તેનો એક ભાગ જોડેલો છે અને તે તેના શિરોલંબ અક્ષ ને અનુલક્ષીને ઘર્ષણરહિત ભ્રમણ કરે છે. બુલેટ તેમાં ખૂંચે પછી તરત તેની કોણીય ઝડપ કેટલી હશે?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(0.625\, rad/sec\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Angular momentum imparted by the bullet
\(L = mv \times r \)\( = \left( {10 \times {{10}^{ - 3}}} \right) \times 500 \times \frac{1}{2} = 2.5\)
\(I = \frac{{M{L^2}}}{3} = \frac{{12 \times {{1.0}^2}}}{3} = 4kg{m^2}\)
\(L = I\omega \)
\(\therefore \omega = \frac{L}{I} = \frac{{2.5}}{4} = 0.625\,rad/\sec \)
Physics ના વધુ પ્રશ્નો
- એક હેલિકોપ્ટર સ્થિર સ્થિતિમાંથી શિરોલંબ ઉપર તરફ અચળ પ્રવેગ \(g\) થી ગતિ કરે છે. જ્યારે હેલિકોપ્ટરની ઊંચાઈ \(h\) થાય, ત્યારે તેમાંથી એક ફૂડ પેકેટને મુક્ત કરવામાં આવે છે. ફૂડ પેકેટને જમીન પર પહોચવા માટે લાગતો સમય લગભગ કેટલો હશે? \([g\) ગુરુત્વપ્રવેગ છે]JEE Mains 2020 અઘરું
- આપેલ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક \(3.5 \times 10^{-5} \mathrm{~T}\) છે. દક્ષિણ-પૂર્વ થી ઉત્તર-પશ્ચિમ દિશામાં \(\sqrt{2} \mathrm{~A}\) પ્રવાહ ધરાવતા એક ખૂબ લાંબા સીધા સુવાહકને મૂકવામાં આવે છે. સુવાહક દ્વારા એકમ લંબાઈ દિઠ અનુભવાતું બળ _______ \(\times 10^{-6} \mathrm{~N} / \mathrm{m}\) છે.JEE Mains 2024 અઘરું
- \(M_1\) દળ ધરાવતી એક તોપ માંથી \(M_2\) દળ ધરાવતા એક ગોળાને સમક્ષિતિજ ફાયર કરાવામાં આવે છે તો ફાયરિંગ કર્યા બાદ તરત જ તોપ અને ગોળાની ગતિ ઉર્જાનો ગુણોત્તર _______ છે.JEE Mains 2024 અઘરું
- \(30\,cm\) બાજુ ધરાવતું ઘન ચોસલું લીસ્સી સમક્ષિતિજ સપાટી પર \(2\,\,ms^{-1}\) વેગથી ગતિ કરે છે. આકૃતિમાં બતાવ્યા મુજબ સપાટીમાં બિંદુ \(O\) પર ટેકરો છે. તો ટેકરા સાથે અથડામણ બાદ તરત જ ચોસલાનો કોણીય વેગ કેટલો હશે?
JEE Mains 2016 અઘરું - એક કાર \(AB\) જેટલું અંતર કાપે છે. પ્રથમ એક તૃતિયાંશ અંતર \(v_{1} \,ms ^{-1}\), બીજુ એક તૃતિયાંશ અંતર \(v_{2} \,ms ^{-1}\) અને અંતિમ એક તૃતિયાંશ અંતર \(v_{3} \,ms ^{-1}\) વેગથી કાપે છે. જો \(v_{3}=3 v_{1}, v_{2}=2 v_{1}\) અને \(v_{1}=11 \,ms ^{-1}\) હોય, તો કારનો સરેરાશ વેગ ..........\(ms ^{-1}\) હશે.
JEE Mains 2022 મધ્યમ - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ સમાન પોલેરોઈડ \(P _1, P _2\) અને \(P _3\) ને એક પછી એક મૂકેલા છે. \(P _2\) અને \(P _3\) ના અક્ષ \(P _1\) ને અનુલક્ષીને અનુક્રમે \(60^{\circ}\) અને \(90^{\circ}\) ના કોણ પર ગોઠવેલ છે. ઉદગમ \(S\) ની તીવ્રતા \(O\) છે. તો \(256 \;\frac{ W }{ m ^2}\) બિંદુ એ પ્રકાશની તીવ્રતા \(............\frac{W}{m^2}\) છે.
JEE Mains 2023 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- નીચે આપેલા જાળતંત્ર માટે, સ્થાયી અવસ્થા માટે સંગ્રહાકમાં સંધારક સંગ્રહીત થતી વીજભાર .............. \(\mu C\) હશે.
JEE Mains 2023 મધ્યમ - પ્રકાશના વેગથી દસમા ભાગના વેગથી ગતિ કરતાં પ્રોટોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ \(\lambda\) છે. ચોક્કસ ગતિઊર્જા ધરાવતા આલ્ફા કણની સમાન દ-બ્રોગલી તરંગલંબાઇ \(\lambda\) છે. પ્રોટોન અને આલ્ફા કણની ગતિ ઊર્જાનો ગુણોત્તર કેટલો હશે?JEE Mains 2023 મધ્યમ
- બે સમઅક્ષીય તકતી જેની જડત્વની ચાકમાત્રા અનુક્રમે \(I_1\) અને \(I_2\) છે જે અનુક્રમે \(\omega_1\) અને \(\frac{\omega_1}{2}\) કોણીય વેગથી તેમની સામાન્ય અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. જ્યારે તેમને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે તે સમાન કોણીય વેગથી ગતિ કરે છે. જો \(E_f\) અને \(E_i\) તેમની અંતિમ અને શરૂઆતની કુલ ઉર્જા હોય તો \((E_f -E_i)\) કેટલું થાય?JEE Mains 2019 અઘરું
- મુક્ત અવકાશમાં \(3 \,GHz\) આવૃત્તિ ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ \(\frac{\lambda}{100}\) પરિમાણ ધરાવતી (જ્યાં \(\lambda\) એ મુક્તાવકાશમાં તરંગની તરંગલંબાઈ) વસ્તુની ધાર ઉપર અથડાય છે. ત્યાં બનતી (પ્રકાશની) ધટના શોધો.JEE Mains 2022 અઘરું