JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
એક \(m\) દળ ,\(r\) ત્રિજયા અને \({\omega _0}\) જેટલી કોણીય આવૃતિ ધરાવતી રિંગને ખરબચડી સપાટી પર રાખેલ છે.રિંગના કેન્દ્રનો પ્રારંભિક વેગ શૂન્ય છે.જયારે રિંગ સરકવાનું બંધ કરે ત્યારે તેના કેન્દ્રનો વેગ કેટલો હશે?
- A \(r\)\({\omega _0}\)
- B \(\frac{{{\rm{r}}{\omega _0}}}{4}\)
- C \({\rm{\;}}\frac{{{\rm{r}}{\omega _0}}}{3}\)
- D \({\rm{\;}}\frac{{{\rm{r}}{\omega _0}}}{2}\)
Answer & Solution
Correct Answer
(D) \({\rm{\;}}\frac{{{\rm{r}}{\omega _0}}}{2}\)
Step-by-step Solution
Detailed explanation
From conservation of angular momentum about any fix point on the surface, \(\begin{array}{l} m{r^2}{\omega _0} = 2m{r^2}\omega \\ \Rightarrow \,\omega = {\omega _0}\backslash 2 \Rightarrow v = \frac{{{\omega _0}r}}{2} \end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(36\,cm ^2\) ક્ષેત્રફળ ધરાવતી સપાટી ઉપર સૂર્યપ્રકાશ લંબરૂપે આપાત થાય છે અને \(20\) મીનીટના સમયગાળામાં \(7.2 \times 10^{-9}\,N\) જેટલું સરેરાશ બળ લગાડે છે. આપાત પ્રકાશનું સંપૂર્ણ શોષણ થાય છે તેમ ધારતાં, આપાત પ્રકાશનું ઊર્જા ફ્લક્સ \(............\) થશે.JEE Mains 2022 Medium
- હાઇડ્રોજન પરમાણુ માટે બોહરના પરમાણુ નમૂનાને ધ્યાનમાં લેતાં :
(A) H પરમાણુની ધરા અવસ્થામાં ઊર્જા \(\mathrm{He}^{+}\) આયનની પ્રથમ ઉત્તેજિત અવસ્થાની ઊર્જા સમાન છે.
(B) H પરમાણુની ધરા અવસ્થામાં ઊર્જા \(\mathrm{Li}^{++}\) આયનની દ્વિતીય ઉત્તેજિત અવસ્થાની ઊર્જા સમાન છે.
(C) H પરમાણુની ધરા અવસ્થામાં ઊર્જા \(\mathrm{He}^{+}\) આયનની ધરા અવસ્થાની ઊર્જા સમાન છે.
(D) \(\mathrm{He}^{+}\) આયનની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઊર્જા \(\mathrm{Li}^{++}\) આયનની ધરા અવસ્થાની ઊર્જા સમાન છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - \(2 \Omega\) અવરોધ વાળો તાર \(1 \,kW\),\(220\, V\) નો પ્રવાહ નુ વહન કરે છે. તો તેની કાર્યક્ષમતા ....... \(\%\)JEE Mains 2020 Medium
- \(Li ^{++}\) ની પાંચમી કક્ષાની ત્રિજ્યા \(.......\times 10^{-12}\,m\) છે. (હાઈડ્રોજન પરમાણુની ત્રિજ્યા \(= 0.51\,\mathring A\),લો)JEE Mains 2023 Medium
- આકૃતિમાં એક પરિપથ દર્શાવેલ છે જેમાં ત્રણ અવરોધો (દરેક 9 Ω ના) અને બે પ્રેરકો (દરેક 4 mH ના) છે. જ્યારે સ્વીચ K ચાલુ કરવામાં આવે તે ક્ષણે એમીટરનું અવલોકન __________ A હશે.
JEE Mains 2026 Medium - \(200 \,MeV / c ^{2}\) દળ ધરાવતા કણ સ્થિર હાઈડ્રોજન સાથે અથડાઇ છે.અથડામણ પછી કણ સ્થિર થઈ જાય છે અને હાઈડ્રોજન પરમાણુ પ્રથમ ઉતેજીત અવસ્થામાં જાય છે,કણની શરૂઆતની ગતિઉર્જા \(\frac{ N }{4}\) \(eV\) હોય તો \(N=........\) (હાઈડ્રોજન પરમાણુનું દળ \(\left.1\, GeV / c ^{2}\right)\)JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- એલ્યુમિનિયમ તારને ખેંચીને તેની લંબાઈ \(0.4 \%\) વધારવામાં આવે છે. અવરોધમાં પ્રતિશત ફેરફાર \(.....\,\%\) થશે.JEE Mains 2022 Medium
- જો \(A=\left[\begin{array}{cc}0 & -\tan \left(\frac{\theta}{2}\right) \\ 0 & \tan \left(\frac{\theta}{2}\right)\end{array}\right]\) અને \(\left( I _{2}+ A \right)\left( I _{2}- A \right)^{-1}=\left[\begin{array}{ll} a & - b \\ b & a \end{array}\right],\) હોય, તો \(13\left( a ^{2}+ b ^{2}\right)=............\)JEE Mains 2021 Medium
- એમ્પ્લિફાયરને ઓસ્કલેટર (દોલક) માં રૂપાંતરીત કરવા માટે કેવા ધન ફીડબેક જોઈશે.અત્રે, ફીડબેક એટલે ........JEE Mains 2022 Medium
- એક વસ્તુને અંતર્ગોળ અરિસાના વક્રતાકેન્દ્ર \({C}\) થી દૂર મૂકેલો છે. જો વસ્તુ અંતર \({C}\) થી \({d}_{1}\) અંતરે અને પ્રતિબિંબ \({C}\) થી \({d}_{2}\) અંતરે બને છે, તો અરિસાની વક્રતાત્રિજયા કેટલી હશે?JEE Mains 2021 Hard
- \(0.15\, kg\) દળ ધરાવતા ક્રિકેટના એક દડાને ઉપર તરફ બોલિંગ મશીન દ્વારા ઉપર તરફ એવી રીતે ફેકવામાં આવે છે કે જેથી તે મહત્તમ \(20\;m\) ઊંચાઈ સુધી જાય છે. જો બોલને ફેકતો ભાગ બોલ પર અચળ બળ \(F\) અને તે \(0.2\, m\) જેટલું સમક્ષિતિજ અંતર કાપે છે. તો બોલ પર લાગતું બળ \(F\) કેટલા \(N\) હશે? \(\left(g=10\, m s^{-2}\right)\)JEE Mains 2020 Medium
- રેખાઓ \(\frac{x+2}{1}=\frac{y}{-2}=\frac{z-5}{2}\) અને \(\frac{x-4}{1}=\frac{y-1}{2}=\frac{z+3}{0}\) વચ્ચેનું ન્યૂનત્તમ અંતર \(.......\) છે.JEE Mains 2023 Hard