enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
\(2\, kg\) દળના એક કણ માટે, \(t\) સમયે તેનું સ્થાન (મીટરમાં) \(\overrightarrow r \left( t \right) = 5\hat i - 2{t^2}\hat j\) દ્વારા આપેલ છે. કણનું ઉદગમની સાપેક્ષે \(t\, = 2\, s\) સમયે તેનું સ્થાન (\(kg\, m^{-2}\, s^{-1}\) માં) શું હશે?
- A \( - 80\hat k\)
- B \(\left( {10\hat i - 16\hat j} \right)\)
- C \( - 40\hat k\)
- D \( 40\hat k\)
Answer & Solution
Correct Answer
(A) \( - 80\hat k\)
Step-by-step Solution
Detailed explanation
Angular momentum \(L = m\) \((v \times r)\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(1000\, turns\) આંટા અને \(4\, cm^2\) ક્ષેત્રફળ ધરાવતું વર્તુળાકાર ગુચળાને \(0.01\, s\) \(10^{-2}\, Wb\, m^{-2}\) જેટલા ઘટતા ચુંબકીયક્ષેત્રમાં ગુચળાની અક્ષ ક્ષેત્રને સમાંતર રહે તે રીતે ગોઠવેલ છે. તો ગુચળામાં પ્રેરિત થતું \(e.m.f.\) \(mV\) માં કેટલું હશે?JEE Mains 2014 Medium
- \(10\, {cm}\) બાજુવાળી સમબાજુ ત્રિકોણના બનેલા ગૂચાળાને શિરોલંબ સમતલમાં \(20\, {mT}\) ચુંબકીયક્ષેત્ર ધરાવતા બે કાયમી ચુંબકના ધ્રુવો વચ્ચે મૂકેલી છે. ગુચળામાંથી \(0.2\, {A}\) નો પ્રવાહ પસાર કરવામાં આવે અને તેનું સમતલ ચુંબકીયક્ષેત્રને સમાંતર થાય ત્યારે તેના પર લાગતું ટોર્ક \(\sqrt{{x}} \times 10^{-5} \,{Nm}\) છે. \({x}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Medium
- બે મોટરકાર એકબીજા તરફ \(7.2\, km/hr\) ની ઝડપથી ગતિ કરે છે. તેઓ જ્યારે એકબીજાને જોઈને બંને \(676\,Hz\) આવૃત્તિવાળું હોર્ન વગાડે છે. બંને ડ્રાઈવરોને સંભળાતા સ્પંદની આવૃત્તિ ...... \(Hz\) છે. \([\) ધ્વનિની હવામાં વેગ \(340\, m/s\) છે.\(]\)JEE Mains 2021 Easy
- એક બિંદુવત વીજભાર \(q_1=4{q_0}\) ઉગમબિંદુ પર રાખેલ છે. બીજો બિંદુવત વીજભાર \(q _2=- q _0,\;\; x=12\,cm\) પર રહેલ છે. પ્રોટોનનો વીજભાર \(q_0\) છે પ્રોટોનને \(x\) અક્ષ પર એવી રીતે રાખવામાં આવે છે કે જેથી પ્રોટોન પર સ્થિત વિદ્યુતબળ શૂન્ય છે. આ પરિસ્થિતિમાં, ઉગમબિંદુથી પ્રોટોનનું સ્થાન \(............cm\) છે.JEE Mains 2023 Medium
- એક સુધારેલા બર્નોલી સમીકરણનો વિચાર કરો.
\(\left( P +\frac{ A }{ Bt ^2}\right)+\rho g ( h + Bt )+\frac{1}{2} \rho V^2=\) અચળ
જો \(t\) સમયનું પરિમાણ ધરાવતો હોય, તો A અને B નાં પરિમાણ અનુક્રમે _________ , _________ છે.JEE Mains 2026 Hard - દર્શાવેલ પરિપથનો અસરકારક સંઘારતા (કેપેસિટન્સ) \(0.5\,\mu F\) હોય તો \(C\) કેટલો હશે? પરિપથમાં દર્શાવેલ તમામ મૂલ્ય \(\mu F\) માં છે.
JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- એક ઈલેકટ્રોનને અયળ વેગ સાથે સુરેખ સોલેનોઈડ વીજપ્રવાહ ધારીત અક્ષ પર ગતિ કરે છે. \(A\). ઈલેકટ્રોન સોલેનોઈડ અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર અનુભવશે. \(B\). ઈલેકટ્રોન ચુંબકીય બળ અનુભવતો નથી . \(C\). ઈલેકટ્રોન સોલેનાઈડ અક્ષ પર ગતિ કરે છે. \(D\). ઈલેકટ્રોન સોલેનાઈડની અક્ષ પર પ્રવેગિત થાય છે. \(E\). ઈલેકટ્રોન સોલેનાઈડની અંદરની બાજુએ પરવલય માર્ગને અનુસરે છે. નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2023 Medium
- ધારોકે \([\cdot]\) એ મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે. તો \(\int_{-\frac{\pi}{2}}^{\frac{\pi}{2}}\left(\frac{12(3+[x])}{3+[\sin x]+[\cos x]}\right) d x =\) ___ .JEE Mains 2026 Hard
- સાદા લોલકનાં આવર્તકાળ શોધવાના પ્રયોગમાં \(1\, m\) લોલકની લંબાઇનો ઉપયોગ કરવામાં આવે છે,લોલક સાથે બે અલગ અલગ \(r_1\) અને \(r_2\) ત્રિજ્યા ધરાવતા ગોળા વાપરેલાં છે.બંને ગોળામાં દળ એકસમાન રીતે વહેચાયેલ છે. બંને માટેના આવર્તકાળનો સાપેક્ષ તફાવત \(5\times10^{-4}\, s\) છે,તો તેમની ત્રિજ્યાનો તફાવત \(\left| {{r_1} - {r_2}} \right|\) \(cm\)માં કેટલો હશે?JEE Mains 2017 Hard
- ધારોકે \(X _{1}, X _{2}, \ldots, X _{18}\) એ \(18\) અવલોકન છે કે જેથી \(\sum_{ i =1}^{18}\left( X _{ i }-\alpha\right)=36 \quad\) અને \(\sum_{i=1}^{18}\left(X_{i}-\beta\right)^{2}=90,\) જ્યાં \(\alpha\) અને \(\beta\) ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ છે. જે આ અવલોકનોનું પ્રમાણિત વિચલન \(1\) હોય, તો \(|\alpha-\beta|\) નું મૂલ્ય ........ થાય. .JEE Mains 2021 Hard
- \(1.0\; \mathrm{kg} .1 .5 \;\mathrm{kg}\) અને \(2.5\; kg\) દળ ધરાવતા ત્રણ કણને એક કટકોણ ત્રિકોણ જેની બાજુની લંબાઈ \(4.0\; \mathrm{cm}, 3.0 \;\mathrm{cm}\) અને \(5.0\; \mathrm{cm}\) છે તેના શિરોબિંદુ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે. તો તંત્રનું દ્રવ્યમાન ક્યાં મળે?
JEE Mains 2020 Medium - એક તરવૈયાને બિંદુ \(A\) થી બિંદુ \(B\) સુધી નદી પસાર કરવી છે. \(AB\) રેખા પાણીના વાહન સાથે \(30^{\circ}\) નો ખૂણો બનાવે છે. તરવૈયાના તરવાના વેગનું મૂલ્ય નદી (પાણી) જેટલું જ છે. \({AB}\) રેખા સાથેનો કોણ \(\theta\) કે જેથી તરવૈયો બિંદુ \(B\) પર પહોચે તે \(^{\circ}\) માં કેટલો હશે?
JEE Mains 2021 Medium