JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics
\(npn\) ટ્રાન્ઝિસ્ટરથી કોમન એમ્પિયર એમ્પ્લિફાયર બનાવવામાં આવે છે, ઈનપૂટ અવરોધ \(100\, \Omega,\) આઉટપુટ અવરોધ \(10\, K \Omega\) અને પાવરગેઇન \(10^{6}\) હોય તો પ્રવાહગેઇન ' \(\beta\) ' શું થશે?
- A \(400\)
- B \(100\)
- C \(121\)
- D \(169\)
Answer & Solution
Correct Answer
(B) \(100\)
Step-by-step Solution
Detailed explanation
\(10^{6}=\beta^{2} \times \frac{ R _{0}}{ R _{ i }}\) \(10^{6}=\beta^{2} \times \frac{10^{4}}{10^{2}}\) \(\beta^{2}=10^{4} \Rightarrow \beta=100\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરોસૂચિ \(I\) સૂચિ \(II\) \((A)\) મુક્તતાના \(3\) રેખીય અંશ \((I)\) એક પરમાણ્વીય વાયુઓ \((B)\) મુક્તતાના \(3\) રેખીય, \(2\) ચક્રીય અંશ \((II)\) બહુ પરમાણ્વીય વાયુઓ \((C)\) મુક્તતાના \(3\) રેખીય, \(2\) ચક્રીય અને \(1\) કંપન અંશ \((III)\) દઢ દ્વિ-પરમાણ્વીય વાયુઓ \((D)\) મુક્તતાના \(3\) રેખીય, \(3\) ચક્રીય અને એક થી વધારે કંપન અંશ \((IV)\) દઢ ન હોય તેવા દ્વિ-પરમાણ્વીય વાયુઓ JEE Mains 2023 Medium - \(m\) દળવાળો યોરસ બ્લોક \(30^{\circ}\) ને ખૂણે રહેલ સમતલ પરથી \(g / 4\) જેટલા પ્રવેગથી સરકે છે. તો ગતિક ધર્ષણાંકનું મૂલ્યJEE Mains 2023 Medium
- એક હાઈડ્રોજન પરમાણુને ભૂમિ અવસ્થામાં \(10.2 \mathrm{eV}\) ઊર્જા આપવામાં આવે છે. ઇલેક્ટ્રોનના સંક્રમણને કારણે કેટલી વર્ણપટ રેખાઓ ઉત્સર્જિત થશે?JEE Mains 2024 Medium
- એક રબર બોલ \(h\) ઉંચાઈથી પડે છે અને \(h / 2\) ઉંચાઈ સુધી રીબાઉન્સ (પાછો ઉછળે) થાય છે. પ્રારંભિક તંત્રની કુલ ઊર્જામાં થતો પ્રતિશત ધટાડો, ઉપરાંત બોલ જમીન ને અથડાય તે પહેલાંનો વેગ અનુક્રમે _______ થશે.JEE Mains 2024 Hard
- \(500\,\mu F\) સંધારકતા ધરાવતું એક સંધારક \(100\,V\) ના ઉદગમ વડે સંપૂર્ણ રીતે વિદ્યુતભારીત કરેલું છે. હવે તેને \(50\,mH\) ના ઈન્ડકટર સાથે જોડી \(LC\) પરિપથ બનાવવામાં આવે છે.\(LC\) પરિપથમાં મહત્તમ પ્રવાહ \(......A\) થશે.JEE Mains 2022 Medium
- \(50 \mathrm{~kg}\) ની વસ્તુને જમીનથી \(20 \mathrm{~m}\) ઉંચાઈ સુધી આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે જુદી-જુદી રીતે ઉંચકવામાં આવે છે. બંને કિસ્સામાં અનુક્રમે ગુરુત્વાકર્ષણ બળની વિરુધ્ધ કરવું પડતું કાર્ય નો ગુણોત્તર _______ થશે.
JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(114\, cm\) લંબાઈ ધરાવતા સોનોમીટરના તારને બંને બાજુથી જડિત કરેલ છે. બે સોનોમીટરમાં બે ટેકા ક્યાં સ્થાને મૂકવાથી તે ત્રણ ભાગમાં વિભાજિત થાય કે જેથી તેમની મૂળભૂત આવૃતિનો ગુણોત્તર \(1 : 3 : 4\) મળે?JEE Mains 2013 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(50\, g\), \(100\, g\) અને \(150\, g\) દળ ધરાવતા ત્રણ કણને \(1\, m\) લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણ પર મૂકેલા છે તો દ્રવ્યમાન કેન્દ્રના \((x, y)\) યામ શું થશે?
JEE Mains 2019 Hard - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(\varepsilon \; emf \;\) ધરાવતી બેટરી સાથે \(L\) ઇન્ડક્ટર અને \(R\) અવરોધ શ્રેણીમાં જોડેલા છે.\(t=0\) સમયે કળ બંધ છે.\(\mathrm{t}=0\) અને \(\mathrm{t}=\mathrm{t}_{\mathrm{c}}\;( \mathrm{t}_{\mathrm{c}}=\)પરિપથનો સમય અચળાંક) વચ્ચે બેટરીમાથી કેટલો વિજભાર બહાર આવ્યો હશે?
JEE Mains 2020 Hard - જે \(\alpha\) એ સમીકરણ \(x^2+x+1=0\) નું સમાધાન કરે અને \((1+\alpha)^7=\mathrm{A}+\mathrm{B} \alpha+\mathrm{C} \alpha^2, \mathrm{~A}, \mathrm{~B}, \mathrm{C} \geqslant 0\) હોય, તો \(5(3 A-2 B-C)=\) ...........JEE Mains 2024 Hard
- બે વિધેય \(f: R \rightarrow R\) એ \(f(x)=[x-1] \cos \left(\frac{2 x-1}{2}\right) \pi,\) વડે વ્યાખ્યાયિત છે, જ્યાં \([.]\) પૂર્ણાંક ભાગ વિધેય (greatest integer function) દરાવે છે, તો \(f\) એJEE Mains 2021 Hard
- \(2 \pi-\left(\sin ^{-1} \frac{4}{5}+\sin ^{-1} \frac{5}{13}+\sin ^{-1} \frac{16}{65}\right)\) ની કિમત શોધોJEE Mains 2020 Medium