JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics
નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I:\) \(PN\) જંકશન ડાયોડસનો ઉપયોગ ટ્રાન્ઝિસ્ટર રીતે કરવામાં આવે છે કે જેમાં બે સમાન ડાયોડોને એકબીજાને પીઠોપીઠ (back to back) જોડવામાં આવે છે કે જે બેઝ-ટર્મિનલ તરીકે વર્તે છે. વિધાન \(II :\) ટ્રાન્ઝિસ્ટરનાં અભ્યાસમાં, વિવર્ધન ગુણાંક \(\beta\) એ કલેક્ટર પ્રવાહ અને બેઝ પ્રવાહનો ગુણોત્તર દર્શાવે છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
- A વિધાન \(I\) ખોટું પણ વિધાન \(II\) સાચું છે.
- B બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
- C બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટાં છે.
- D વિધાન \(I\) સાચું પણ વિધાન ખોટું છે.
Answer & Solution
Correct Answer
(A) વિધાન \(I\) ખોટું પણ વિધાન \(II\) સાચું છે.
Step-by-step Solution
Detailed explanation
Back to back diode will not the make a transistor \(\beta=\frac{ i _{c}}{ i _{ b }}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- શ્રેણી \(LCR\) પરિપથમાં, કેપેસિટન્સને \(\mathrm{C}\) થી બદલીને \(4 \mathrm{C}\) કરવામાં આવે છે. અનુનાદીય આવૃત્તિને યથાવત રાખવા માટે, નવું ઇન્ડક્ટન્સ _______ હોવું જોઈએ.JEE Mains 2024 Hard
- એક n-પ્રકારના અર્ધવાહકનો વિચાર કરો જેમાં \(\mathrm{n}_{\mathrm{e}}\) અને \(\mathrm{n}_{\mathrm{h}}\) અનુક્રમે ઇલેક્ટ્રોન અને હોલ્સની સંખ્યા છે.
(A) હોલ્સ લઘુમતી વાહકો છે
(B) ડોપન્ટ પંચસંયોજક પરમાણુ છે
(C) \(\mathrm{n}_{\mathrm{e}} \mathrm{n}_{\mathrm{h}} \neq \mathrm{n}_{\mathrm{i}}^2\)
(જ્યાં \(n_i\) એ અર્ધવાહક તેના આંતરિક સ્વરૂપમાં હોય ત્યારે ઇલેક્ટ્રોન અથવા હોલ્સની સંખ્યા છે)
(D) \(\mathrm{n}_{\mathrm{e}} \mathrm{n}_{\mathrm{h}} \geq \mathrm{n}_{\mathrm{i}}^2\)
(E) હોલ્સ દાતાઓ (donors) ને કારણે ઉત્પન્ન થતા નથી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - એક સરળ આવર્ત દોલકની ગતિઊર્જા \(176 rad / s\) ની કોણીય આવૃત્તિથી દોલન કરે છે. આ સરળ આવર્ત દોલકની આવૃત્તિ _________ Hz છે. \(\left[\right.\) \(\left.\pi=\frac{22}{7}\right]\) લો.JEE Mains 2026 Medium
- પ્રતિવર્તી ઉષ્મા એન્જીન , એક ચર્તુથાંશ ઈનપુટ (આપાત) ઊર્જાનું કાર્યમાં રૂપાંતરણ કરે છે, જ્યારે ઠારણનું તાપમાન \(52 \,K\) જેટલું ઘટાડવામાં આવે ત્યારે તેની કાર્યક્ષમતાં બે ગણી થાય છે. ઉદ્દગમનું કેલ્વીનમાં તાપમાન ......... હશે.JEE Mains 2021 Medium
- \(110 \times 10^{-20} J\) કાર્યવિધેય ધરાવતી ધાતુની પ્લેટ પર પ્રકાશ આપાત કરવામાં આવે છે. જો ઉત્પન્ન થતા ફોટોઈલેક્ટ્રોન્સની ગતિઊર્જા શૂન્ય હોય, તો આપાત પ્રકાશની કોણીય આવૃત્તિ ________ રેડિયન/સેકન્ડ છે.\(\left( h =6.63 \times 10^{-34} J . s \right)\).JEE Mains 2026 Medium
- એક કણ ઉદગમ સ્થાન \(O\) પર સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને ધન \(x -\) અક્ષ પર નિયમિત પ્રવેગી ગતિ કરે છે.આ ગતિ ને ગુણાત્મક રીતે રજૂ કરતી તમામ આકૃતિઓ ઓળખો. (\(a =\) પ્રવેગ , \(v =\) વેગ , \(x =\) સ્થાનાંતર , \(t =\) સમય)
JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- જો \(x\, = \,{\sin ^{ - 1}}(\sin \,10)\) અને \(y = \,{\cos ^{ - 1}}\,(\cos \,10)\) , તો \(y -x\) ની કિમંત મેળવો.JEE Mains 2019 Hard
- ત્રિકોણ \(ABC \) માં જો \(|\overline{ BC }|=8,|\overline{ CA }|=7,|\overline{ AB }|=10\) હોય તો સદીશ \(\overline{ AB }\) નો \(\overline{ AC }\) પરનો પ્રક્ષેપનું માન મેળવો.JEE Mains 2021 Medium
- જો પૃથ્વીનું દળ \(P\) ગ્રહ કરતાં નવ ગણું અને ત્રિજ્યા બમણી છે. તો ગ્રહ \(P\) ના ગુરુત્વાકર્ષણ બળમાંથી બહાર કાઢવા માટે રોકેટ દ્વારા જરૂરી લઘુત્તમ વેગ \(\frac{v_e}{3} \sqrt{x}\; ms ^{-1}\) છે. જ્યાં \(v_e\) નિષ્ક્રમણ વેગ છે. \(x\) ની કિંમત કેટલી હશે?JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: એકને અભિકથન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરવામાં આવેલ છે.
અભિકથન-(A) : જો યંગનો દ્વિ-સ્લિટ પ્રયોગ હવા કરતાં પ્રકાશિક રીતે ઘટ્ટ માધ્યમમાં કરવામાં આવે, તો ક્રમિક ફ્રિન્જ (સલાહકારો) એકબીજાની નજીક આવે છે.
કારણ-(R) : પ્રકાશની ઝડપ હવા કરતાં પ્રકાશિક રીતે ઘટ્ટ માધ્યમમાં ઘટે છે, જ્યારે તેની આવૃત્તિ બદલાતી નથી.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - એક વસ્તુને પૃથ્વીની સપાટી ઉપરથી એક તિતયાંશ નિષ્ક્રમણ વેગથી શિરોલંબ ઉધર્વ દિશામાં ફેંકવામાં આવે છે. વસ્તુ દ્વારા પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ \(..........km\) થશે. (પૃથ્વીની ત્રિજ્યા = \(6400\,km\) અને \(g=10\,ms { }^{-2}\) લો.)JEE Mains 2022 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(a\) ત્રિજ્યાની વર્તુળાકાર તકતીના કેન્દ્ર \(O\) થી \(d=\frac{a}{2}\) અંતરે \(l =\frac{ a }{2}\) લંબાઇનો એક ચોરસ ભાગ કાપીને અલગ કરેલ છે.જો બાકી રહેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર \(O\) બિંદુથી \(-\frac{a}{X},\) અંતરે હોય તો \(X\)(નજીકતમ પૂર્ણાંક) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2020 Hard