ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics

એક ટ્રાન્ઝિસ્ટરને કોમન એમીટર સંરચનામાં જોડવામાં આવે છે. કલેક્ટર વૉલ્ટેજ \(10\;V\) અને કલેક્ટર પરિપથમાં રહેલ \(1000\, \Omega\) ના અવરોધને સમાંતર વૉલ્ટેજ \(0.6\, {V}\) છે. જો પ્રવાહ ગેઇન \((\beta)\) \(24\) હોય, તો બેજ પ્રવાહ \(....\,\mu A\) (નજીકના પૂર્ણાંકમાં લખો)

  1. A \(5\)
  2. B \(10\)
  3. C \(25\)
  4. D \(30\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(25\)

Step-by-step Solution

Detailed explanation

\(\beta=\frac{ I _{ C }}{ I _{ B }}=24\) \(R _{ C }=1000\) \(\Delta V =0.6\) \(I _{ C }=\frac{0.6}{1000}\) \(I _{ C }=6 \times 10^{-4}\) \(I _{ B }=\frac{ I _{ C }}{\beta}=\frac{6 \times 10^{-4}}{24}=25 \mu A\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app