ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics

ટ્રાન્ઝિસ્ટર રેડીયો સેટને કાર્યરત કરવા માટે \(12\, V ( D . C .)\) ની જરૂર પડે છે. એક ટ્રાન્સફોર્મર અને એક રેકિટફાયર પરિપથની મદદથી \(D.C.\) ઉદગમ (સ્ત્રોત) બનાવવામાં આવે છે કે જે સામાન્ય ઘરેલું \(220\, V\) નાં \((A.C.)\) સપ્લાય થી ચલાવવામાં આવે છે. જે ગૌણ ગૂંચળામાં \(24\) આંટા હોય તો પ્રાથમિક આંટાની સંખ્યા ........... હશે.

  1. A \(220\)
  2. B \(110\)
  3. C \(440\)
  4. D \(880\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(440\)

Step-by-step Solution

Detailed explanation

\(\frac{ N _{ P }}{ N _{ S }}=\frac{ V _{ P }}{ V _{ S }}\) \(\frac{ N _{ P }}{24}=\frac{220}{12}\) \(N _{ P }=\frac{220 \times 24}{12}\) \(N _{ P }=440\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app