JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics
કોમન એમીટર નો આઉટપુટ લાક્ષણીકતા આપેલ છે તો પ્રવાહ ગેઇન શોધો

- A \(200\)
- B \(400\)
- C \(100\)
- D \(169\)
Answer & Solution
Correct Answer
(A) \(200\)
Step-by-step Solution
Detailed explanation
\(\beta=\frac{\Delta I _{ C }}{\Delta I _{ B }}=\frac{2 \times 10^{-3}}{10 \times 10^{-6}}\) \(\beta=\frac{1}{5} \times 10^{3}\) \(\beta=2 \times 10^{2}\) \(\beta=200\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક સ્કુટર વિરામ સ્થાનેથી \(t_{1}\) સમય માટે અચળ દર \(a _{1}\) થી પ્રવેગીત થાય છે અને ત્યાર બાદ જ્યાં સુધી વિરામ ના મેળવે તે \(t _{2}\) સમય સુધી અચળ દર \(a _{2}\) થી પ્રતિપ્રવેગીત થાય છે. \(\frac{t_{1}}{t_{2}}\) નું સાચું મૂલ્ય ......JEE Mains 2021 Hard
- વિધાન \(- 1\) : જ્યારે આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવામાં આવે ત્યારે તેનું તાપમાન બદલાતું નથી. પરંતુ વાસ્તવિક વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવામાં આવે ત્યારે તેનું તાપમાન ઘટે. વિધાન \(- 2\) : આદર્શ વાયુની આંતરિક ઉર્જા માત્ર ગતિઉર્જા જેટલી હોય. વાસ્તવિક વાયુ ની આંતરિક ઉર્જા ગતિઉર્જા અને સ્થિતિઉર્જા બંનેના સરવાળા જેટલી હોય.
JEE Mains 2013 Medium - એક ક્રિકેટ ખેલાડી \(120 \mathrm{~g}\) દળના દડાને \(25 \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી ગતિ કરતા પકડે છે. જો પકડવાની પ્રક્રિયા \(0.1 \mathrm{~s}\) માં પૂર્ણ થાય, તો ખેલાડીના હાથ પર દડા દ્વારા લાગુ પડતા બળનું મૂલ્ય _______ (SI એકમમાં) હશે.JEE Mains 2024 Easy
- \(‘a'\) ત્રિજ્યા અને \('m’\) દળ ધરાવતો ગોળો, અચળ ગતિ \(v_{0}\) સાથે સમક્ષિતીજ સમતલને સમાંતર ગબડે છે. આ દરમ્યાન તે સમક્ષિતીજ સાથે \(\theta\) કોણે નમેલા સમતલ સામનો કરતાં તેના ઉપર ચઢે છે. જો આપણે ધારી લઈએ કે તે લપસ્યા વગર ગબડે છે તો આ ગોળો ઉપરની દિશામાં કેટલું અંતર કાપશે?
JEE Mains 2021 Hard - આકૃતિમાં વિદ્યુત પરિપથનો એક ભાગ દર્શાવેલ છે. બિંદુ \(a , b\) અને \(c\) પરના સ્થિતિમાન અનુક્રમે \(30\,V, 12\,V\) અને \(2\,V\) છે. \(20 \Omega\) અવરોધમાંથી પસાર થતો પ્રવાહ ........ \(A\) હશે
JEE Mains 2023 Hard - ચાર વ્યક્તિ સળિયાની લંબાઈને 20.00 cm, 19.75 cm, 17.01 cm અને 18.25 cm માપે છે. સળિયાની સરેરાશ લંબાઈના માપનમાં સાપેક્ષ ત્રુટિ ________ છે.JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- જો \(\left(1+2 x-3 x^3\right)\left(\frac{3}{2} x^2-\frac{1}{3 x}\right)^9\) નાં વિસ્તરણમાં અચળ પદ જો \(\mathrm{p}\) હોય, તો \(108 \mathrm{p} =\) ..........JEE Mains 2024 Hard
- જો \(\frac{ dy }{ dx }+2 y \tan x =\sin x , 0< x <\frac{\pi}{2}\) અને \(y \left(\frac{\pi}{3}\right)= 0 , \) હોય તો \(y(x)\) ની મહતમ કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- આપેલ શ્રેણી \(LCR\) પરિપથ માટે એવું જોવા મળે છે કે જ્યારે ચલ ધારિતાનું મૂલ્ય \(2.5 \mathrm{nF}\) હોય ત્યારે મહત્તમ પ્રવાહ ખેંચાય છે. જો આપેલ પરિપથમાં \(200 \Omega\) અવરોધ અને \(100 \mathrm{mH}\) ઇન્ડક્ટરનો ઉપયોગ થતો હોય, તો ac સ્ત્રોતની આવૃત્તિ _______. \(\times 10^3 \mathrm{~Hz}\) છે. (આપેલ \(\pi^2=10\) )JEE Mains 2024 Hard
- જો \((20)^{19}+2(21)(20)^{18}+3(21)^2(20)^{17}+\ldots \ldots\). \(+20(21)^{19}= k (20)^{19}\),હોય તો \(k\) ની કિમંત મેળવો.JEE Mains 2023 Hard
- એવું ધારો કે પૃથ્વી એક નિયમિત ધનતા ધરાવતો ધનગોળો છે અને તેના વ્યાસની દિશામાં છેક સુધી એક ટનલ (બખોલ) કરવામાં આવેલ છે. એવું જોવા મળે છે કે જ્યારે એક કણને આ ટનલમાં મુક્ત કરવામાં આવે છે ત્યારે તે સરળ આવર્ત ગતિ કરે છે. કણનું દળ \(100\,g\) છે. કણની ગતિ માટેનો આવર્તકાળ લગભગ \(.........\) થશે.\(g =10\,ms ^{-2}\) અને પૃથ્વીની ત્રિજ્યા \(=6400\,km\) લો.JEE Mains 2023 Medium
- એક પરમાણ્વિક \((M)\), દ્વિ પરમાણ્વિક \((D)\) અને બહુ પરમાણ્વિક \((P)\) વાયુઓની સમદાબી પ્રક્રિયા માટે આપેલી ઉષ્મા\((Q)\) અને તાપમાનના થતાં ફેરફાર\(\left( {\Delta T} \right)\) વચ્ચેનો ગ્રાફ આપેલ છે.શરૂઆતમાં બધા જ વાયુ સમાન છે જો કંપનગતિ માટે મુક્તતાના અંશોને અવગણવામાં આવે તો \(a, b\) અને \(c\) ગ્રાફની રેખા કોને અનુરૂપ હશે?
JEE Mains 2013 Medium