enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases
એક પરમાણ્વિક \((M)\), દ્વિ પરમાણ્વિક \((D)\) અને બહુ પરમાણ્વિક \((P)\) વાયુઓની સમદાબી પ્રક્રિયા માટે આપેલી ઉષ્મા\((Q)\) અને તાપમાનના થતાં ફેરફાર\(\left( {\Delta T} \right)\) વચ્ચેનો ગ્રાફ આપેલ છે.શરૂઆતમાં બધા જ વાયુ સમાન છે જો કંપનગતિ માટે મુક્તતાના અંશોને અવગણવામાં આવે તો \(a, b\) અને \(c\) ગ્રાફની રેખા કોને અનુરૂપ હશે?

- A \(P, M\) અને \(D\)
- B \(M, D\) અને \(P\)
- C \(P, D\) અને \(M\)
- D \(D, M\) અને \(P\)
Answer & Solution
Correct Answer
(B) \(M, D\) અને \(P\)
Step-by-step Solution
Detailed explanation
On giving same amount of heat at constant pressure, there is no change in temperature for mono, dia and polyatomic.…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(-I:\) પૃથ્વીની સપાટી પર અલગ અલગ સ્થાને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અલગ અલગ હોય. વિધાન \(-II:\) પૃથ્વીની સપાટીની અંદર જતાં ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય વધે છે. ઉપરોક્ત વિધાનને અનુલક્ષીને આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોJEE Mains 2023 Medium
- \(1\, {m}\) ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર વાહક ગુંચળાને ચુંબકીય ક્ષેત્ર \(\vec {B}\) ના ફેરફાર દ્વારા ગરમ કરવામાં આવે છે, જ્યાં ચુંબકીય ક્ષેત્ર ગૂચાળાના સમતલને લંબ પસાર થાય છે. ગુંચળાનો અવરોધ \(2\, \mu\, \Omega\) છે. ચુંબકીય ક્ષેત્ર ધીમે ધીમે એવી રીતે બંધ થાય છે કે જેથી તેનો સમય સાથેનો ફેરફાર \(B =\frac{4}{\pi} \times 10^{-3} T \left(1-\frac{ t }{100}\right)\) મુજબનો છે. ચુંબકીયક્ષેત્ર સંપૂર્ણપણે બંધ થાય તે પહેલાં ગુંચળા દ્વારા વિખરાયેલી ઊર્જા \(E\) (\(m \,J\) માં) કેટલી હશે?JEE Mains 2021 Medium
- ફોટોડાયોડની વાહકતામાં ફેરફાર થવાનું શરૂ થાય છે જો અને માત્ર જો આપાત પ્રકાશની તરંગલંબાઈ \(660 \mathrm{~nm}\) કરતાં ઓછી હોય. ફોટોડાયોડનો બેન્ડ ગેપ \(\left(\frac{x}{8}\right) \mathrm{eV}\) મળે છે. \(x\) નું મૂલ્ય _______ છે. (આપેલ છે, \(\mathrm{h}=6.6 \times 10^{-34} \mathrm{Js}, \mathrm{e}=1.6 \times 10^{-19} \mathrm{C}\) )JEE Mains 2024 Hard
- આકૃતિમાં \(A\) અને \(B\) વચ્યેનો સમતુલ્ય અવરોધ \(...............\) છે.
JEE Mains 2023 Medium - એક રડાર \(2.25 \,V / m\) જેટલું વિદ્યુતક્ષેત્ર \(\left( E _{ o }\right)\) અને \(1.5 \times 10^{-8} \,T\) જેટલું ચુંબકીય ક્ષેત્ર \(\left( B _{0}\right)\) ધરાવતું વિદ્યુત યુંબકીય સિગ્નલ મોકલે છે કે જે માધ્યમમાં \(3 \,km\) દૂર રહેલા લક્ષને દૃષ્ટિ-રેખા (line of sight) પર અથડાય છે. ત્યારબાદ, આ સિગ્નલનો અંશ રડાર તરફ સમાન વેગ સાથે અને સમાન પથ પર પરાવર્તિત થાય છે (પડધો). જો સિગ્નલને \(t\) સમયે રડારમાંથી મોકલવામાં આવ્યો હોય તો કેટલા સમય (\(\times 10^{-5}\,s\) માં) પછી પડધો રડાર પર પાછો ફરશે ?JEE Mains 2022 Medium
- \(220\) જેટલો પરમાણુ દળંક ધરાવતું અને \(5.6 \,MeV\) જેટલી ન્યુક્લિઓનદીઠ બંધનઉર્જા ધરાવતું \('A'\) ન્યુક્લિયસ, દળક્રમાંક \(105\) અને \(115\) ધરાવતા બે અંશો \('B'\) અને ' \(C\) ' માં તૂટે છે. \('B'\) અને ' \(C\) ' માં ન્યુક્લિઓન્સની ન્યુક્લિઓનદીઠ બંધનઉર્જા \(6.4\,\,MeV\) છે. પ્રતિ વિખંડન મુક્ત થતી ઉર્જા \(Q\)....... હશેJEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- નીચે આપેલાં વિધાનો ધ્યાનમાં લો:
A. પ્રવાહીના અંદરના ભાગના અણુઓની સપાટી પરના અણુઓની સરખામણીમાં વધારાની ઊર્જાને કારણે પૃષ્ઠતાણ ઉદ્ભવે છે.
B. જેમ પ્રવાહીનું તાપમાન વધે છે, તેમ શ્યાનતા ગુણાંક વધે છે.
C. જેમ વાયુનું તાપમાન વધે છે, તેમ શ્યાનતા ગુણાંક વધે છે.
D. પ્રક્ષુબ્ધ પ્રવાહની શરૂઆત રેનોલ્ડ્સ અંક દ્વારા નક્કી થાય છે.
E. સ્થાયી પ્રવાહમાં બે ધારારેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - \(N\) મોલ ધરાવતા એક બહુપરમાણ્વિક વાયુ \((f=6)\) ને બે મોલ ધરાવતા એક પરમાણ્વિક વાયુ સાથે મિશ્રિત કરવામાં આવે છે કે જેથી તે દ્વિ -પરમાણિવક વાયુની જેમ વર્તે, તો \(\mathrm{N}\) ________ હશે.JEE Mains 2024 Hard
- જો \(a_1 , a_2, a_3, . . . . , a_n, ....\) એ સમાંતર શ્રેણીમાં છે કે જેથી \(a_4 - a_7 + a_{10}\, = m\) હોય તો પ્રથમ \(13\) પદોનો સરવાળો ............ \(\mathrm{m}\) મા મેળવો.JEE Mains 2013 Hard
- ધારોકે \((1+2 x)^n\) ના દ્વિપદી વિસ્તરણમાં ત્રણ ક્રમિક પદોનાં સહગુણકો \(2:5:8\) ના ગુણોત્તર માં છે. તો આ ત્રણ પદોની મધ્યમાં આવેલ પદનો સહગુણક \(.........\) છે.JEE Mains 2023 Hard
- Match List\(-I\) with List\(-II.\)
આપેલ વિકલ્પો માંથી સાચો વિકલ્પ પસંદ કરો.List\(-I\) List\(-II\) \((a)\) ચુંબકીય પ્રેરણ \((i)\) \({ML}^{2} {T}^{-2} {A}^{-1}\) \((b)\) ચુંબકીય ફ્લક્સ \((ii)\) \({M}^{0} {L}^{-1} {A}\) \((c)\) ચુંબકીય પરમીએબીલીટી \((iii)\) \({MT}^{-2} {A}^{-1}\) \((d)\) મેગ્નેટાઇઝેશન \((iv)\) \({MLT}^{-2} {A}^{-2}\) JEE Mains 2021 Medium - ધારો કે કોઈક \(r, p \in \mathbb{R}\) માટે \(\lim\limits_{x \to 2} \dfrac{(\tan(x-2))(rx^2 + (p-2)x - 2p)}{(x-2)^2} = 5\). જો \(q\) ના શક્ય તમામ મૂલ્યોનો ગણ, કે જેથી સમીકરણ \(rx^2 - px + q = 0\) ના બીજ \((0, 2)\) અંતરાલમાં હોય, તે અંતરાલ \((\alpha, \beta]\) હોય, તો \(4(\alpha + \beta)\) બરાબર છે :JEE Mains 2026 Hard