JEE Mains · Physics · STD 11 - ગતિવાદ
- JEE Mains 2021
- અઘરું
- MCQ
એક બહુ પરમાણ્વિક વાયુના \(24\) કંપન મોડ છે. તો તેના માટે \(\gamma\) નું મૂલ્ય કેટલું હશે?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(1.03\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Since each vibrational mode has 2 degrees of
freedom hence total vibrational degrees of
freedom \(=48\)
\(f=3+3+48=54\)
\(\gamma=1+\frac{2}{ f }=\frac{28}{27}=1.03\)
Physics ના વધુ પ્રશ્નો
- એક ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા \(25\%\) જેટલી વધારવામાં આવે છે. આ વધારો ગૂંચળાના આાંટાની સંખ્યા અને તારના આડછેના ક્ષેત્રફળનો ફેરફાર કરીને મેળવવામાં આવે છે, જ્યારે ગેલ્વેનોમીટર ગૂંચળાનો અવરોધ અચળ જાળવી રાખવામાં આવે છે. વોલ્ટેજ સંવેદિતામાં થતો પ્રતિશત બદલાવ ........\(\%\) થશે.JEE Mains 2023 મધ્યમ
- જો \(t\) સમયમાં સપાટીને રૂપાંતરિત થતી કુલ ઊર્જા \(6.48 \times 10^5 \mathrm{~J}\) હોય તો સંપૂર્ણ શોષણ દરમિયાન સપાટીને પૂરું પડાતું કુલ વેગમાન _______ હશે.JEE Mains 2024 અઘરું
- એક પાત્રમાં 60 cm ઊંચાઈ સુધી 1.2 વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી ભરેલું છે અને પ્રથમ પ્રવાહીની ઉપર H ઊંચાઈ સુધી 1.6 વક્રીભવનાંક ધરાવતું અન્ય પ્રવાહી ઉમેરવામાં આવે છે. જો ઉપરથી જોવામાં આવે તો, પાત્રના તળિયાની સ્થિતિમાં દેખીતો સ્થાનાંતર 40 cm છે. H નું મૂલ્ય ______ cm છે.
(પ્રવાહીઓને અદ્રાવ્ય ગણો)JEE Mains 2025 મધ્યમ - \(T\) તાપમાને રહેલ આદર્શ વાયુમાં બંધ પાત્રની દીવાલ પર અણું દ્વારા લાગતું સરેરાશ બળ \(T^q\) પર આધાર રાખે છે. તો \(q\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2015 મધ્યમ
- સમાન વાયુ માટેના બે અલગ સમોષ્મી પથો, \(P-V\) આલેખમાં દર્શાવ્યા મુજબ બે સમતાપી વક્રોને છેદે છે. ગુણોત્તર \(\frac{V_a}{V_d}\) અને ગુણોત્તર \(\frac{V_b}{V_c}\) વચ્ચેનો સંબંધ _______ છે.
JEE Mains 2024 અઘરું - \(1.8\) વક્રીભવનાંક ધરાવતા એક બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યા \(20\,cm\) છે. લેન્સની બંને સપાટીઓને હવે \(1.5\) વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે. લેન્સનો હવામાં પાવર અને પ્રવાહીમાં પાવરનો ગુણોત્તર \(x: 1\) છે. \(x\) નું મૂલ્ય ........ છે.JEE Mains 2023 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- એક વર્તુળાકાર તકતી \(l\) લંબાઈના ઢાળવાળા સમતલ પરથી ઉપરથી નીચે સુધી પહોંચે છે. જ્યારે તે સમતલ પર લપસે છે, ત્યારે તેને \(\mathrm{t} \mathrm{s}\) સમય લાગે છે. જ્યારે તે સમતલ પર ગબડે છે, ત્યારે તેને \(\left(\frac{\alpha}{2}\right)^{1 / 2} \mathrm{t} s\) સમય લાગે છે, જ્યાં \(\alpha\) _______ છે.JEE Mains 2024 અઘરું
- નીચે બે વિધાનો આપેલા છે. એક વિધાનને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : એક સાદું લોલક પૃથ્વી કરતાં 4 ગણા દળ અને 2 ગણી ત્રિજ્યાવાળા ગ્રહ પર લઈ જવામાં આવે છે. લોલકનો આવર્તકાળ પૃથ્વી અને તે ગ્રહ પર સમાન રહે છે.
કારણ (R): લોલકનું દળ પૃથ્વી અને અન્ય ગ્રહ પર અપરિવર્તિત રહે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 સરળ - \(\overrightarrow{\mathrm{Q}}\) અને \((2\overrightarrow{\mathrm{Q}}+2\overrightarrow{\mathrm{P}})\) અને \((2 \overrightarrow{\mathrm{Q}}-2 \overrightarrow{\mathrm{P}})\) ના પરિણામી સદિશો વચ્ચેનો કોણ _______ હશે.JEE Mains 2024 અઘરું
- આપેલ લોજિક ગેટ પરિપથ માટે, નીચેનામાંથી કયું સાચું સત્ય કોષ્ટક છે?
JEE Mains 2026 મધ્યમ