JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases
મુક્તતા અંશો માટે ક્યું વિદ્યાન સાયું છે ? \((A)\) \(n\) મુક્તતાનાં અંશો ધરાવતા એક અણુ પાસે \(n ^2\) જેટલા ઊર્જા સંગ્રહ કરવાના જુદા-જુદા રસ્તાઓ હશે. \((B)\) દરેક મુક્તતા અંશ એ પ્રતિ મોલ સરેરાશ ઊર્જાના \(\frac{1}{2}RT\) સાથે સંકળાયેલા હશે. \((C)\) એક પરમાણ્વીય વાયુ અણુ પાસે એક ભ્રમણ ગતિકીય મુક્તતા અંશ જ્યારે દ્વિપરમાણ્વીય પાસે બે ભ્રમણાગતિકીય મુક્તતા અંશો હશે. \((D)\) \(CH _4\) પાસે કુલ \(6\) મુક્તતા અંશો હશે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
- A માત્ર \(B\) અને \(C\)
- B માત્ર \(B\) અને \(D\)
- C માત્ર \(A\) અને \(B\)
- D માત્ર \(C\) અને \(D\)
Answer & Solution
Correct Answer
(B) માત્ર \(B\) અને \(D\)
Step-by-step Solution
Detailed explanation
Methane molecule is tetrahedron Degree of freedom due to rotation \(=3\) Degree of freedom due to translation \(=3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આંતરિક અવરોધ \(x\ \Omega\) ધરાવતું એક વોલ્ટમીટર \(20\) V સુધીનું માપન કરવા માટે વાપરી શકાય છે. તેની માપન શ્રેણી વધારીને \(30\) V કરવા માટે, જરૂરી ફેરફાર _____ છે.JEE Mains 2026 Medium
- \(2a\) બાજુવાળા અને \(I\) પ્રવાહધારીત વર્તુળાકાર ગુંચળાને તેનું કેન્દ્ર ઉગમબિંદુ પર રહે તેમ મૂકવામાં આવે છે. સમાન પ્રવાહ \(I\) વહન કરતા લાંબા તારને \(z-\)અક્ષની સમાંતર અને બિંદુ \((0, b , 0),( b > > a )\) માંથી પસાર થાય તેમ મુકેલ છે. \(z-\) અક્ષની દિશામાં ગુંચળા પર લાગતાં ટોર્કનું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2020 Hard
- ચાકમાત્રા ના સિદ્ધાંતો પર કામ કરતાં ભૌતિક ત્રાજવા માં, જ્યારે ડાબા પલ્લાંમાં \(5\, mg\) વજન મૂકવામાં આવે છે ત્યારે ત્રાજવાની દાંડી સમક્ષિતિજ થાય છે. બંને ખાલી પલ્લાં સમાન દળ ના છે. તો નીચેનામાથી શું કહી શકાય ?JEE Mains 2017 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(10\; \mathrm{m}\) ના ચોરસ પાત્રમાં બે પ્રવાહી ભરેલા છે જેમની ઘનતા \(\rho_{1}\) અને \(\rho_{2}\left(\rho_{2}=2 \rho_{1}\right)\) છે.બંને પ્રવાહીની ઊંચાઈ \(5 \;\mathrm{m} .\) છે.આ પ્રવાહીના કારણે \(MN\) અને \(NO\) પર લાગતા બળનો ગુણોત્તર કેટલો મળે? (પ્રવાહી એકબીજામાં મિશ્ર થતાં નથી)
JEE Mains 2020 Medium - હાઇડ્રોજન અને ઓક્સિજનના મિશ્રણનું કદ \(500\, {cm}^{3}\), તાપમાન \(300\, {K}\), દબાણ \(400\, {kPa}\) અને દળ \(0.76\, {g}\) છે. ઓક્સિજન અને હાઇડ્રોજનના દળનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2021 Hard
- \(0.5\,kg\) દળ અને \(r\) ત્રિજ્યાવાળી નિયમિત આકારની તકતીને \(t =0\,s\) સમયે \(18\,m / s\) જેટલા વેગથી ખરબચડી સમક્ષિતિજ સપાટી પર પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. \(t=0\,s\) સમયે તે શુદ્ધ સરકતી ગતિની શરૂઆત કરે છે. \(t=2\,s\) બાદ તે શુદ્ધ લોટણ ગતિ પ્રાપ્ત કરે છે. (આકૃતિમાં જુઓ). તકતીની \(2\,s\) બાદ કુલ ગતિ ઉર્જા \(..........J\) થાય.(ધર્ષણાંકનું મૂલ્ય \(0.3\) અને \(g=10\,m / s ^2\) આપેલ છે.)
JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- એક પદાર્થનું હવામાં તાપમાન 4 મિનિટમાં \(40^{\circ} \mathrm{C}\) થી ઘટીને \(24^{\circ} \mathrm{C}\) થાય છે. હવાનું તાપમાન \(16^{\circ} \mathrm{C}\) છે. પછીની 4 મિનિટમાં પદાર્થનું તાપમાન હશે:JEE Mains 2025 Medium
- અહી \(a_{1}, a_{2}, \ldots, a_{10}\) એ સમાંતર શ્રેણીમાં છે કે જેનો સામાન્ય તફાવત \(-3\) છે અને \(\mathrm{b}_{1}, \mathrm{~b}_{2}, \ldots, \mathrm{b}_{10}\) એ સમગુણોતર શ્રેણીમાં છે કે જેનો સામાન્ય ગુણોતર \(2\) છે. અને \(c_{k}=a_{k}+b_{k}, k=1,2, \ldots, 10 \) છે. જો \(c_{2}=12\) અને \(\mathrm{c}_{3}=13\) હોય તો \(\sum_{\mathrm{k}=1}^{10} \mathrm{c}_{\mathrm{k}}\) ની કિમંત મેળવો. .JEE Mains 2021 Hard
- \(3\) ખામી વાળી \(12\) ચીજેના એક જથ્થામાથી યાદસ્છિક રીતે \(5\) ચીજોનો એક નિદર્શ લેવામાં આવે છે. ધારોકે યાદચ્છિક ચલ \(X\) એ નિર્દશ ની ખામી વાળી ચીજોની સંખ્યા દર્શાવે છે. ધારોકે નિર્દશમાં ની ચીજો પુરવણીરહિત એક પછી એક લેવામાં આવે છે. જે \(X\) નું વિચરણ \(\frac{m}{n}\) હોય, તો જ્યાં ગુ.સા.આ. \((m,\left.n\right)=1\), તો \(n-m=\) ...........JEE Mains 2024 Hard
- 7 cm ત્રિજયાની વર્તુળાકાર લૂપને તેના સમતલને લંબ હોય તેવા 0.2 T મૂલ્યના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવેલી લૂપ 0.5 s માં ચોરસ લૂપમાં રૂપાંતર પામે છે. તો લૂપમાં પ્રેરિત થતું EMF _____________ mv છે.JEE Mains 2026 Medium
- એક ગ્રહ પર બોલને \(100\; m\) ઊંચાઈના ટાવર પરથી મુક્ત કરવામાં આવે છે. જમીન પર પહોચતા પહેલા છેલ્લી \(\frac{1}{2}\;s \) માં તે \(19\; m\) અંતર કાપે છે. ગ્રહની સપાટી નજીક ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય (\({ms}^{-2}\) માં) કેટલું હશે?JEE Mains 2020 Medium
- એક વિદ્યુત્ત દ્વિધ્રુવીને \(1000 \,V/m\) વિદ્યુત્તક્ષેત્ર \(45^o\) ના ખુણે આપવામાં આવે છે. વિદ્યુત દ્વિધ્રુવી ચાકમાત્રા \(10^{-29}\,C.m\) છે. આપવામાં આવેલ વિદ્યુતક્ષેત્રની અસર હેઠળ વિદ્યુત દ્વિધ્રુવી ની સ્થિતિઉર્જા કેટલી હશે?JEE Mains 2019 Medium