JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases
\(\mathrm{CH}_4\) અણુ માટે રૅખીયગતિ માટે મુક્તતાનાં અંશો \(\left(f_t\right)\) અને યાકગતિ માટે મુક્તતાનાં અંશો \(\left(f_r\right)\) _______ છે.
- A \(f=2\) અને \(f=2\)
- B \(f_t=3\) અને \(f=3\)
- C \(f=3\) અને \(f=2\)
- D \(f=2\) અને \(f=3\)
Answer & Solution
Correct Answer
(B) \(f_t=3\) અને \(f=3\)
Step-by-step Solution
Detailed explanation
\(\text { Since } \mathrm{CH}_4 \text { is polyatomic Non-Linear }\) \(\text { D.O.F of } \mathrm{CH}_4\) \(\text { T. DOF }=3\) \(\text { R DOF }=3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ફ્લૂરેસ્કેન્ટ લેમ્પ ચોકમાં(નાનું ટ્રાન્સ્ફોર્મર) \(0.025 \;\mathrm{ms} \) માં પ્રવાહ એકસમાન રીતે \(0.25 \;\mathrm{A}\) થી ઘટીને \(0\;\mathrm{A}\) થાય છે ત્યારે તે \(100 \;\mathrm{V}\) નો રિવર્સ વૉલ્ટેજ ઉત્પન્ન કરે છે.તો ચોકનું આત્મપ્રેરકત્વ(\(\mathrm{mH}\) માં) કેટલું હશે?JEE Mains 2020 Medium
- એક કાર સ્થિર સ્થિતિમાંથી \(\alpha\) જેટલા અચળ દરથી અમુક સમય સુધી પ્રવેગિત ગતિ કરે છે, પછી \(\beta\) જેટલા અચળ દરે ધીમી પડીને સ્થિર થાય છે. જો તેના માટેનો કુલ સમય \(t\) સેકન્ડ હોય, તો કારે કાપેલ કુલ અંતર કેટલું હશે?JEE Mains 2021 Hard
- વ્યક્તિ નદીના પ્રવાહ સાથે \(120^{\circ}\) ના ખૂણે \(10\, m /s\) ની ઝડપથી ગતિ કરે છે અને તેને કાંઠાની બરાબર સામેના બિંદુએ પહોંચે છે. પ્રવાહનો વેગ \(x\;m / s\) છે. \(x\) નું મૂલ્ય નજીકત્તમ પૂર્ણાંકમાં કેટલું થાય?JEE Mains 2021 Medium
- આપેલ પરિપથ મુજબ, બેટરીમાંથી પસાર થતો પ્રવાહ .............. \(A\) હશે.
JEE Mains 2022 Medium - 2 kg દળનો એક બ્લોક દળરહિત સ્પ્રિંગના એક છેડે જોડેલો છે, જેનો બીજો છેડો એક દીવાલ સાથે જડેલો છે. આ સ્પ્રિંગ-દળ તંત્ર ઘર્ષણ રહિત સમક્ષિતિજ ટેબલ પર ગતિ કરે છે. સ્પ્રિંગની કુદરતી લંબાઈ 2 m અને સ્પ્રિંગ અચળાંક \(200 \mathrm{~N} / \mathrm{m}\) છે. બ્લોકને ધકેલવામાં આવે છે જેથી સ્પ્રિંગની લંબાઈ 1 m થાય છે અને પછી તેને છોડી દેવામાં આવે છે. દીવાલથી \(\mathrm{x} \mathrm{m}(\mathrm{x} \lt 2)\) અંતરે બ્લોકની ઝડપ કેટલી હશે?JEE Mains 2025 Medium
- સૂચી - \(I\) અને સૂચી- \(II\) સાથે મેળવો.
આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોસૂચી - \(I\) સૂચી -\(II\) \((a)\) રેક્ટિફાયર \((i)\) \(a.c.\) વોલ્ટેજ ને સ્ટેપ-અપ અથવા સ્ટેપડાઉન કરવા માટે ઉપયોગ થાય છે. \((b)\) સ્ટેબીલાઈઝર \((ii)\) \(a.c.\) વોલ્ટેજનું \(d.c.\) વોલ્ટેજમાં રૂપાંતરણ કરવા માટે થાય છે. \((c)\) ટ્રાન્સફોર્મર \((iii)\) રેક્ટિફાયર આઉટપુટ વોલ્ટેજ માંથી \(a.c.\) ઘટક (રીપલ) દૂર કરવા માટે થાય છે. \((d)\) ફિલ્ટર \((iv)\) ઈનપુટ વોલ્ટેજ અથવા લોડ પ્રવાહ બદલાતાં રહેતો હોય તો પણ અચળ આઉટપુટ વોલ્ટેજ માટે ઉપયોગ થાય છે. JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- એક ટ્રેન \(320\,Hz\) આવૃતિની વ્હિસલના અવાજ સાથે પ્લેટફોર્મ પર ઉભેલા નિરીક્ષક તરફ \(66\,m / s\) ની ઝડપથી ગતિ કરે છે. તો નિરીક્ષકે નોંધેલી આવૃતિ \(.........Hz\) થાય. (ધ્વનિની ઝડપ \(=330\,ms ^{-1}\) )JEE Mains 2023 Easy
- \(\frac{3}{{{1^2}}} + \frac{5}{{{1^2} + {2^2}}} + \frac{7}{{{1^2} + {2^2} + {3^2}}} + ....\) \(11-\) પદ સુધી . = ........JEE Mains 2013 Hard
- જો \(A\) એ \(3 \times 3\) કક્ષાનો શ્રેણિક છે. અને \(\operatorname{det}(A)=2\). જો \({n}=\operatorname{det}(\underbrace{\operatorname{adj}(\operatorname{adj}(\ldots (\operatorname{adj} A)}_{2024\ -\text { times }})))\). તો \(n\) ને \(9\) વડે ભાગતા શેષ કેટલી મળે.JEE Mains 2024 Hard
- આપેલ પરિપથમાં જ્યારે કળ બંધ કરીને અને સ્થાયી સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારે તેમાંથી પસાર થતો પ્રવાહ \(i\) (\(A\) માં) કેટલો હશે?
JEE Mains 2021 Hard - સમાંતર પ્લેટ ધરાવતા સંધારકમાં જ્યારે તે \(10^{6} \,Vs ^{-1}\). ના દરથી વિદ્યુતભારીત થતું હોય ત્યારે પ્લેટોની વચ્ચે \(4.425 \,\mu A\) જેટલી સ્થાનાંતરીય પ્રવાહ ઉત્પન્ન થાય છે. સંધારકની પ્લેટોનું ક્ષેત્રફળ \(40 \,cm ^{2}\) છે. સંધારકની પ્લેટો વચ્યેનું અંતર \(x \times 10^{-3} \,m\) છે; તો \(x\) = ................ (શન્યાવકાશની પારગમ્યતા (પરમીટીવીટી) \(\varepsilon _{0}=8.85 \times 10^{-12} C ^{2} N ^{-1} m ^{-2}\) છે.)JEE Mains 2022 Medium
- \(I_0\) તીવ્રતા ધરાવતા \(n\) સમાન તરંગો એકબીજા સાથે વ્યતિકરણ કરે છે. તો સુસંબધ્દ્ધ અને અસુસંબધ્દ્ધ ઉદગમો માટે મહતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો મળે?JEE Mains 2013 Medium