JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases
ધારો કે \(\gamma_1\) એ એક પરમાણ્વિક વાયુ માટે અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર છે, અને \(\gamma_2\) દ્રિ પરમાણ્વિક વાયુ માટે આ ગુણોત્તર છે. દ્વિ પરમાણ્વિક વાયુના અણુને દઢ ભ્રમણગતિ કરતો લેવામાં આવે, તો ગુણોતર \(\frac{\gamma_1}{\gamma_2}\) નું મૂલ્ય \(..........\) છે.
- A \(\frac{27}{35}\)
- B \(\frac{35}{27}\)
- C \(\frac{25}{21}\)
- D \(\frac{21}{25}\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{25}{21}\)
Step-by-step Solution
Detailed explanation
For monoatomic gas \(\gamma_1=\frac{5}{3}\) For diatomic gas at low temperatures \(\gamma _2=\frac{7}{5}\) \(\therefore \frac{\gamma_1}{\gamma_2}=\frac{\frac{5}{3}}{\frac{7}{5}}=\frac{25}{21}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે ચુંબકીય દ્રવ્યો \(A\) અને \(B\) માટેના હિસ્ટેરેસિસ-લૂપ નીચે આપેલ છે. આ દ્રવ્યોનો ઉપયોગ વિદ્યુત જનરેટર્સ,ટ્રાન્સફોર્મર કોર અને વિદ્યુત ચુંબકીય કોરના ચુંબકો બનાવવામાં થાય છે.તો એ યોગ્ય છે કે
JEE Mains 2016 Easy - \(K _{1}\) અને \(K _{2}\) બળઅચળાંક ધરાવતી સ્પ્રિંગના છેડે બે સમાન દળના કણ \(A\) અને \(B\) લગાવીને દોલનો કરવવામાં આવે છે. જો તેમનો મહત્તમ વેગ સમાન હોય તો \(A\) અને \(B\) ના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2021 Medium
- હાઇડ્રોજન બોમ્બ માં વિસ્ફોટકો \({ }_1 \mathrm{H}^2,{ }_1 \mathrm{H}^3\) અને \({ }_3 \mathrm{Li}^6\) કોઇક સંધટિત મિશ્રણના સ્વરૂપે છે. શૃંખલા પ્રક્રિયાને \({ }_3 \mathrm{Li}^6+{ }_0 \mathrm{n}^1 \rightarrow{ }_2 \mathrm{He}^4+{ }_1 \mathrm{H}^3\)અને \({ }_1 \mathrm{H}^2+{ }_1 \mathrm{H}^3 \rightarrow{ }_2 \mathrm{He}^4+{ }_0 \mathrm{n}^1\) વડે દર્શાવવામાં આવે છે. વિસ્ફોટ દરમિયાન અંદાજે______ઊર્જા મુક્ત થાય છે. [Given : \(\mathrm{M}(\mathrm{Li})=6.01690\ \mathrm{amu} . \mathrm{M}\left({ }_1 \mathrm{H}^2\right)=2.01471 \ amu.\) \(\mathrm{M}\left({ }_2 \mathrm{He}^4\right)=4.00388\ \mathrm{amu}\),\( and\ \)\(1 \ \mathrm{amu}=931.5\) \(\mathrm{MeV}]\)JEE Mains 2024 Hard
- સોલેનોઈડમાં આંટાની સંખ્યા અને આડછેડનું ક્ષેત્રફળ બદલાતું નથી.પરંતુ વાઇંડિંગ ને અલગ રાખવા માટે તેની લંબાઈ \(L\) બદલાય છે.તો સોલેનોઈડનું ઇન્ડકટન્સ કોના સમપ્રમાણમાં હશે?JEE Mains 2019 Hard
- આંબાના ઝાડની નીચે \(9 \,km/h\) ની નિયમીત ઝડપથી \(NCC\) ની પરેડ થાય છે, જેમાં ઝાડ ઉપર \(19.6 \,m\) ની ઊંચાઈએ એક વાંદરો બેઠેલો છે. કોઈ ચોકસ ક્ષણે, વાંદરો એક કેરી નીચે નાખે છે. એક \((NCC)\) કેડેટ આ કેરી પકડે છે તો કેરી ને છોડવાના સમયે તેનું ઝાડથી અંતર ....... હશે. ( \(g =9.8 \,m / s ^{2}\) આપેલ છે.)JEE Mains 2022 Medium
- \(\sigma\) પૃષ્ઠ ઘનતા ધરાવતી એકસમાન રીતે વિદ્યુતભારિત કરેલ \(R\) ત્રિજ્યાની તકતીને \({xy}\) સમતલમાં ટકતીનું કેન્દ્ર ઉગમબિંદુ પર રહે તેમ મૂકેલી છે. તો \(z-\) અક્ષ પર ઉગમબિંદુથી \(Z\) અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(P\) એ સમતલો \(\overrightarrow{ r } \cdot(\hat{ i }+3 \hat{ j }-\hat{ k })=5\) અને \(\overrightarrow{ r } \cdot(2 \hat{ i }-\hat{ j }+\hat{ k })=3\) ના છેદમાંથી તથા બિંદુ \((2,1,-2)\) માંથી પસાર થતું સમતલ છે. ધારો કે બિંદુઓ \(X\) અને \(Y\) ના સ્થાન સદિશો અનુક્રમે \(\hat{ i }-2 \hat{ j }+4 \hat{ k }\) અને \(5 \hat{ i }-\hat{ j }+2 \hat{ k }\) છે. તો બિંદુઓ .............JEE Mains 2022 Medium
- ક્ષેત્રફળ \( 1.0 m^{2} \) ધરાવતું એક વાહક વર્તુળાકાર ગૂંચળું ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકેલું છે, જે \( B = \sin(100 t) \) ટેસ્લા મુજબ બદલાય છે. જો ગૂંચળાનો અવરોધ 100 \( \Omega \) હોય, તો એક આવર્તકાળમાં ગૂંચળામાં વ્યય થતી સરેરાશ ઉષ્મીય ઊર્જા ___________ J છે.JEE Mains 2026 Medium
- પરવલય \(y = x^2 +1\) અને તેની પરના બિંદુ \((2, 5)\) આગળ નો સ્પર્શક અને યામાંક્ષો દ્વારા આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ મેળવો .JEE Mains 2019 Hard
- શ્રેણી \(3 +7 + 1 1 + 15+ ... ......\)અને \(1 +6+ 11 + 16+ ......\)ના પ્રથમ \(20\) સામાન્ય પદોનો સરવાળો મેળવો.JEE Mains 2014 Hard
- જો \(f(\theta)=\frac{\sin ^4 \theta+3 \cos ^2 \theta}{\sin ^4 \theta+\cos ^2 \theta}, \theta \in \mathbb{R}\) નો વિસ્તાર \([\alpha, \beta]\) હોય, તો જેનું પ્રથમ પદ \(64\) હોય અને સામાન્ય ગુણોત્તર \(\frac{\alpha}{\beta}\) હોય તેવી અનંત સમગુણોત્તર શ્રેણીનો સરવાળો ............ છે.JEE Mains 2024 Hard
- બિંદુ \((1,-2,3)\) થી સમતલ \(x-y+z=5\) નું રેખા \(\frac{x}{2}=\frac{y}{3}=\frac{z}{-6}\) ને સમાંતર અંતર મેળવોJEE Mains 2020 Hard