ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 11 - સમતલમાં ગતિ PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 3

2013–2026 ના 114 પ્રશ્નો. Oblique Projectile Motion સૌથી વધુ પૂછાય છે.

114પ્રશ્નો
7ટોપિક
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 12% મધ્યમ 44% અઘરું 44%

STD 11 - સમતલમાં ગતિ ના બધા પ્રશ્નો

નવા પહેલા

114 માંથી 101–114 પ્રશ્નો

  1. 101. એક પ્રક્ષિપ્ત કરેલો પદાર્થ \( y = 2x -9x^2\) મુજબ ગતિ કરે છે. જો તેને \(\theta_0\) ના ખૂણે \(v_0\) વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવેલ હોય તો ....  \((g = 10\,ms^{-2}\)) 2019 અઘરું
  2. 102. જહાજ \(A\) એ ઉત્તર-પૂર્વ દિશામાં \(\vec v = 30\,\hat i + 50\hat j\,km/hr\) વેગ થી સફર કરે છે. જ્યાં \(\hat i\) એ પૂર્વ દિશા અને \(\hat j\) એ ઉત્તર દિશા સૂચવે છે. જહાજ \(A\) થી \(80\, km\) દૂર પૂર્વ અને \(150\, km\) દૂર ઉત્તર માં જહાજ \(B\) એ પશ્ચિમ તરફ \(10\, km/hr\) ની ઝડપે સફર કરે છે. \(A\) એ \(B\) થી ન્યુનત્તમ અંતરે કેટલા .......... \(hrs\) પહોચશે? 2019 અઘરું
  3. 103. કણનો સ્થાન સદીશ સમયની સાપેક્ષે \(\vec r\left( t \right) = 15{t^2}\hat i + \left( {4 - 20{t^2}} \right)\hat j\) મુજબનો છે તો \(t = 1\) સમયે કણના પ્રવેગનું મૂલ્ય કેટલું થશે ? 2019 મધ્યમ
  4. 104. નદી \(2\,km/h\) ની ઝડપે વહે છે. તરવૈયો \(4\,km/h\) ની ઝડપથી તરી શકે છે. નદીને સીધી પાર કરવા માટે નદીના પ્રવાહની સાપેક્ષે તરવૈયાની દિશા (\(^o\) માં) શું હોવી જોઈએ? 2019 મધ્યમ
  5. 105. સમક્ષિતિજ સાથે \(\alpha  = 30^o\) ના ખૂણે રહેલા સમતલ પર એક કણને આકૃતિમાં દર્શાવ્યા મુજબ તળિયેથી \(u = 2\,ms^{-1}\) ના વેગથી \(\theta = 15^o\) ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તો તળિયેથી   ........ \(cm\) અંતરે કણ સમતલ સાથે અથડાશે?.
    2019 અઘરું
  6. 106. \( t= 0\) સમયે, સમક્ષિતિજ સાથે \(60^o\) ના ખૂણે એક પદાર્થને \(10\, ms^{-1}\) ગતિથી પ્રક્ષેપિત કરવામાં આવે છે. \(t=1\,s\) પર તેના ગતિપથની વક્રતા ત્રિજ્યા \(R\) છે. હવાનો અવરોધ અવગણતાં અને ગુરૂત્વપ્રવેગને \(g=10\, ms^{-2}\) લેતા \(R\) નું મૂલ્ય  ........ \(m\) હશે. 2019 અઘરું
  7. 107. \(1\,m\) લંબાઈવાળું એક શાંકવાકાર લોલક \(Z-\) અક્ષ સાથે \(\theta \, = 45^o\) ની ખૂણો બનાવીને \(XY\) સમતલમાં વર્તુળાકાર ગતિ કરે છે. વર્તુળની ત્રિજ્યા \(0.4\, m\) અને તેનું કેન્દ્ર \(O\) ના લંબની નીચે છે. લોલકની તેના વર્તુળાકાર પથ પર ની ઝડપ ........ \(m/s\) થશે. (\(g\, = 10\, ms^{-2}\))
    2017 અઘરું
  8. 108. \(160\, g\) દળવાળા એક દડાને સમક્ષિતિજથી \(60^o\) ના ખૂણે \(10\, m\,s^{-1}\) ની ઝડપથી ફેંકવામાં આવે છે. તો ગતિપથ પરના ઉચ્ચત્તમ સ્થાને દડાનું કોણીય વેગમાન  ........ \(kg\, m^2/s\) થાય. \((g\, = 10\, m\,s^{-2})\) 2014 અઘરું
  9. 109. એક કણને ઊભા લીસ્સા અર્ધવર્તુળાકાર માર્ગ પર બિંદુ \(X\) થી એવી રીતે મુક્ત કરવામાં આવે છે કે જેથી \(OX\) એ શિરોલંબ સાથે નો ખૂણો બનાવે (આકૃતિ જુઓ). માર્ગ પર ની સામાન્ય પ્રક્રિયા ને લીધે કણ બિંદુ \(Y\) પાસે નાબૂદ થાય છે જ્યાં \(OY\) એ સમક્ષિતિજ સાથે \(\phi \) નો ખૂણો બનાવે છે. તો .....
    2014 અઘરું
  10. 110. કોઈ રાઇફલમાંથી છૂટેલી ગોળીની પ્રારંભિક ઝડપ \(630\, m/s\) છે. લક્ષ્યની ક્ષિતિજ પર તેનાથી \(700\, m\) દૂર લક્ષ્યના કેન્દ્ર પર રાઇફલને ફાયર કરવામાં આવે છે. લક્ષ્યને તાકવા માટે રાઈફલને લક્ષ્યના કેન્દ્રથી કેટલી ઉપર (\(m\) માં) રાખવી જોઈએ? (\(g=10 \;m/s^2\) લો)   2014 અઘરું
  11. 111. ઉદગમ સ્થાનથી \(t = 0\) સમયે ફેંકેલ પદાર્થ નું સ્થાન \(t = 2\,s\) સમયે \(\vec r = \left( {40\hat i + 50\hat j} \right)\,m\)  છે. જો પદાર્થને સમક્ષિતિજથી \(\theta\) કોણે ફેંકવામાં આવ્યો હોય તો \(\theta\) શું હશે?  (\(g = 10\, ms^{-2}\)) 2014 અઘરું
  12. 112. એક પ્રક્ષિપ્ત (\(\hat i + 2\hat j\))\(ms^{-1}\) જેટલો પ્રારંભિક વેગ આપવામાં આવે છે.જયાં \(\hat i\) એ સમક્ષિતિજ દિશામાં અને \(\hat j\) એ શિરોલંબ ( ઊર્ધ્વ ) દિશામાં છે.જો \(g=10\) \(ms^{-2}\) હોય તો તેના ગતિપથનું સમીકરણ _______ હશે. 2013 મધ્યમ
  13. 113. એક સ્થિર કાર પર રહેલી રમકડાની બંદૂકમાથી છૂટેલી ગોળીનો મહત્તમ વિસ્તાર \(R_0= 10\, m\) છે. જો કાર ને સમક્ષિતિજમાં ગોળી છૂટવાની દિશામાં અચળ વેગ \(v = 20\, m/s\) થી ગતિ કરાવવામાં આવે તો મહત્તમ વિસ્તાર માટે બંદુકનો લઘુકોણ ...... \(^o\) થાય. 2013 અઘરું
  14. 114. જમીન થી \(45^o\) ના ખૂણે એક દડાને ફેંકતા તે સામે રહેલી દીવાલ ને ટપી જાય છે. જો પ્રક્ષેપન સ્થાન દીવાલ ના નીચલા ભાગ થી \(4\,m\) દૂર હોય અને દડો દીવાલ ની સામેની બાજુ એ \(6\,m\) દૂર જમીન પર અથડાય તો દીવાલની ઊંચાઈ  ........ \(m\) હશે. 2013 અઘરું