ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - સમતલમાં ગતિ
  • JEE Mains 2017
  • અઘરું
  • સંખ્યાત્મક

\(1\,m\) લંબાઈવાળું એક શાંકવાકાર લોલક \(Z-\) અક્ષ સાથે \(\theta \, = 45^o\) ની ખૂણો બનાવીને \(XY\) સમતલમાં વર્તુળાકાર ગતિ કરે છે. વર્તુળની ત્રિજ્યા \(0.4\, m\) અને તેનું કેન્દ્ર \(O\) ના લંબની નીચે છે. લોલકની તેના વર્તુળાકાર પથ પર ની ઝડપ ........ \(m/s\) થશે. (\(g\, = 10\, ms^{-2}\))

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(D) \(2\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

\(\begin{array}{l} Given,\theta  = {45^ \circ },r = 0.4m,g = 10m/{s^2}\\ T\,\sin \,\theta  = \frac{{m{v^2}}}{r}\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,...\left( i \right)\\ T\,\cos \,\theta  = mg\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,....\left( {ii} \right)\\ From\,equation\,\left( i \right) and \left( {ii} \right)\\ We\,have,\,\tan \theta  = \frac{{{v^2}}}{{rg}}\\ {V^2} = rg\,\,\,\,\,\,\,\,\,\,\,\,\theta  = {45^ \circ }\\ Hence,\,speed\,of\,the\,pendulum\,in\,its\,circular\\ path,\\ V = \sqrt {rg}  = \sqrt {0.4 \times 10}  = 2m/s \end{array}\)
એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ