ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 10. Wave optics

એક વૈજ્ઞાનિક સંયુક્ત (કંપાઉન્ડ) માઈક્રોસ્કોપની મદદથી બેકટેરિયાનો અભ્યાસ કરે છે. સારા વિશ્લેષણ અને વિભેદન શક્તિ વધારવા માટે તેણે \(.........\) (સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો)

  1. A પ્રકાશની તરંગલંબાઈ વધારવી જોઈએ.
  2. B લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક વધારવો જોઇએ.
  3. C આઈપીસ (નેત્રકાચ) ની કેન્દ્રંબંબાઈ ધટાડવી જોઈએ.
  4. D ઓબ્જેક્ટિવ લેન્સનો વ્યાસ ધટાડવો જોઇએ.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક વધારવો જોઇએ.

Step-by-step Solution

Detailed explanation

\(P=\frac{2 \mu \sin \theta}{1.22 \lambda}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app