JEE Mains · Physics · STD 12 - 10. Wave optics
માણસની આંખની કીકી \((pupil)\) ની ત્રિજયા \(0.25\) \(cm\) અને સ્પષ્ટ ધ્ષ્ટિનું લઘુતમ અંતર (નિકટ બિંદુ) \(25\) \(cm\) ધારો.\(500\) \(nm\) ના તરંગલંબાઇના પ્રકાશની મદદથી માણસની આંખ ________ \(\mu m\) જેટલા લઘુતમ અંતરે રાખેલ બે વસ્તુનું વિભેદન કરી શકે છે.
- A \(30\)
- B \(100\)
- C \(300\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(A) \(30\)
Step-by-step Solution
Detailed explanation
\(\sin \,\theta \, = \,\frac{{0.25}}{{25}}\, = \,\frac{1}{{100}}\) Resolving power \( = \,\frac{{1.22\,\lambda }}{{2\,\mu \,\sin \,\theta }}\, = \,30\,\mu m\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- દળ \(M\) ધરાવતો એક પિસ્ટન દળવિહીન સ્પ્રિંગથી લટકાવેલો છે, જેનો પુન:સ્થાપક બળનો નિયમ \(\mathrm{F}=-\mathrm{kx}^3\) છે, જ્યાં k યોગ્ય પરિમાણવાળો સ્પ્રિંગ અચળાંક છે. પિસ્ટન ઊભી ચેમ્બરને બે ભાગમાં વિભાજિત કરે છે, જ્યાં નીચેનો ભાગ ' \(n\) ' મોલ આદર્શ વાયુથી ભરેલો છે. ચેમ્બરના નીચેના ભાગમાં સ્થાપિત હીટિંગ ફિલામેન્ટ (અવગણ્ય કદ સાથે) ની મદદથી, વાયુ પર સમતાપી રીતે (અચળ તાપમાન T એ) બાહ્ય કાર્ય કરવામાં આવે છે, જેથી પિસ્ટન \(\mathrm{L}_0\) ઊંચાઈથી \(\mathrm{L}_1\) ઊંચાઈ સુધી ઉપર જાય છે. ફિલામેન્ટ દ્વારા પૂરી પાડવામાં આવેલી કુલ ઊર્જા કેટલી છે? (ધારો કે ગરમ કરતા પહેલા સ્પ્રિંગ તેની કુદરતી લંબાઈમાં છે)
JEE Mains 2025 Hard - વિદ્યુતક્ષેત્રને \(\vec{E}=4000 x^2 \hat{i} \frac{ V }{ M }\) સમીકરણ વડે રજૂ કરેલ છે. \(20\,cm\) ની બાજુ (આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર) ધરાવતા સમધનમાંથી પસાર થતું ફ્લક્સ \(................V\,cm\) થશે.
JEE Mains 2023 Medium - \(12\, m\) લંબાઈ અને \(6\, kg\) દળ ધરાવતા દોરડાને એક દઢ આધાર સાથે બાંધીને શિરોલંબ લટકાવે છે, અને \(2\, kg\) દળના એક પદાર્થને તેના મુક્ત છેડા સાથે જોડેલ છે. દોરડાના નીચેના છેડેથી \(6\, cm\) તરંગલંબાઈ ધરાવતા એક નાના લંબગત તરંગ ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે આ તરંગ ઉપરના છેડે પહોચે ત્યારે તેની તરંગલંબાઈ (\(cm\) માં) કેટલી હશે?JEE Mains 2020 Medium
- \(2\,cm ^2\) નું વર્તુળાકાર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો અને \(40\,cm\) ની લંબાઈ ધરાવતા એક સળિયા ઉપર, એક અવાહક પડ ચઢાવેલા તાર વડે નિયમિત \(400\) આંટા સાથે વીટાળવામાં આવેલ છે. જો વીટાળેલા તારમાંથી \(0.4\,A\) નો પ્રવાહ પસાર થતો હોય, તો આટાંઓની અંદર ઉત્પન્ન થતું પરિણામી ચુંબકીય ફલકસ \(4 \pi \times 10^{-6}\,Wb\) મળે છે. સળિયાની સાપેક્ષ પારગમ્યતા \(...........\) થશે.(શૂન્યાવકાશની પારગમ્યતા \(\mu_0=4 \pi \times 10^{-7}\,NA ^{-2}\) આપેલ છે.)JEE Mains 2023 Medium
- યંગના બે સ્લિટના પ્રયોગમાં સ્લિટને એક બીજાથી \(0.320\,mm\) દૂર રાખવામાં આવે છે. આ સ્લિટ્સ પર \(\lambda=500\, nm\) ની તરંગલંબાઇનો પ્રકાશ આપાત થાય છે. \( - {30^o} \le \theta \le {30^o}\) ની કોણીય અવધીમાં જોવા મળતી પ્રકાશિત શલાકાઓની કુલ સંખ્યા હશે કેટલી હશે?JEE Mains 2019 Medium
- સમાન કદના બે પાત્ર \(A\) અને \(B\) સમાન તાપમાને રાખેલા છે. પાત્ર \(A\) માં \(1 \mathrm{~g}\) હાઇડ્રોજન અને પાત્ર \(B\) \(l_g\) ઓકિસજન ધરાવે છે. \(\mathrm{P}_{\mathrm{A}}\) અને \(\mathrm{P}_{\mathrm{B}}\) અનુક્રમે વાયુના પાત્ર \(A\) અને \(B\) ના દબાણ છે, તો \(\frac{P_A}{P_B}=\) ________.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં રહેલ ઇલેક્ટ્રોનનો આવર્તકાળ \(1.6 \times 10^{-16} \;\mathrm{s}\) છે.તો તેની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃતિ (\(s^{-1}\) માં) કેટલી થાય?JEE Mains 2020 Hard
- રેખા \(2 x - y +1=0\) એ બિંદુ \((2,5)\) આગળ વર્તુળનો સ્પર્શક બને છે કે જેનું કેન્દ્ર રેખા \(x-2 y=4\) પર આવેલ હોય તો વર્તુળની ત્રિજ્યા મેળવો.JEE Mains 2021 Hard
- અહી \(a_1=8, a_2, a_3, \ldots a_n\) એ સમાંતર શ્રેણી માં છે . જો પ્રથમ ચાર પદોનો સરવાળો \(50\) અને અંતિમ ચાર પદોનો સરવાળો \(170\) હોય તો મધ્યના બે પદોનો ગુણાકાર મેળવો.JEE Mains 2023 Medium
- જો \(g(x)=3 x^2+2 x-3, f(0)=-3\) અને \(4 g(f(x))=3 x^2-32 x+72\) હોય, તો \(f(g(2))=\) ___ .JEE Mains 2026 Medium
- \(L\) લંબાઈના સીધા વાહકમાંથી \(i\) જેટલો પ્રવાહ વહે છે. તેની અક્ષ પર કેન્દ્રથી \(\frac {L}{4}\) અંતરે ચુંબકીય પ્રેરણ કેટલું મળે?JEE Mains 2013 Medium
- જો વિધેય \(f: R \rightarrow R\) એ \(f(x)=e^{-x} \sin x\) પ્રમાણે વ્યાખ્યાતીત છે અને \(F :[0,1] \rightarrow R\) એ વિકલનીય વિધેય છે કે જેથી \(F ( x )=\int_{0}^{ x } f ( t ) dt \) તો \(\int_{0}^{1}\left( F ^{\prime}( x )+ f ( x )\right) e ^{ x } dx\) ની કિમંત . . . અંતરાલમાં છે .JEE Mains 2021 Hard