JEE Mains · Physics · STD 12 - તરંગ પ્રકાશશાસ્ત્ર
- JEE Mains 2019
- મધ્યમ
- MCQ
માઈક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સ માટેના ન્યૂમેરિકલ અપેચર (numerical aperature) નું મૂલ્ય \(1.25\) છે.પ્રકાશની તરંગલંબાઈ \(5000\,\mathop A\limits^o \) હોય તો બે બિંદુ વચ્ચેનું ન્યુનત્તમ અંતર કેટલું હોવું જોઈએ જેથી તેમણે અલગ અલગ રીતે પારખી શકાય.....\(\mu m\) (સ્પષ્ટ રીતે જોઇ શકાય) ?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(0.24\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Numerical aperature of the microscope is given as
\({\text{NA}} = \frac{{0.61\,\lambda }}{{\text{d}}}\)
Where \(\mathrm{d}=\) minimum sparaton between two points to be seen as distinct
\({\text{d}} = \frac{{0.61\,\,\lambda }}{{{\text{NA}}}} = \) \(\frac{{(0.61) \times \left( {5000 \times 10\,{{\text{m}}^{ - 10}}} \right)}}{{1.25}}\) \( = 2.4 \times {10^{ - 7}}{\text{m}}\)
\( = 0.24\,\mu m\)
Physics ના વધુ પ્રશ્નો
- પ્લાન્ક લંબાઈ એટલે એવું કોઈ લાક્ષણિક અંતર કે જ્યાં ક્વોંટમ ગુરુત્વિય અસર નોંધપાત્ર હોય, તેને મૂળભૂત ભૌતિક અચળાંકો \(G, h\) અને \(c\) ના યોગ્ય મિશ્રણથી દર્શાવી શકાય છે. નીચેનામાથી કયું પ્લાન્ક લંબાઈ દર્શાવે છે?JEE Mains 2018 અઘરું
- \(40\, km/h\)ની ઝડપથી ગતિ કરતાં એક વાહનને બ્રેક મારતા તે \(40\, m\) અંતર કાપીને સ્થિર થાય છે. જો તે જ વાહન \(80\, km/h\) ની ઝડપથી ગતિ કરતું હોય, તો તેને રોકવા માટેનું ન્યુનત્તમ અંતર (સ્ટોપિંગ અંતર) ..........\((m)\) (મીટરમાં) કેટલું હશે? (વાહન સરકતું નથી તેવું ધારો)JEE Mains 2018 મધ્યમ
- કોઈ એક વાયુ માટે બતાવ્યા પ્રમાણે આપેલ ચક્રિય પ્રક્રીયા \(CAB\) માટે થતું કાર્ય ..... \(J\)
JEE Mains 2019 સરળ - એક મીટર બ્રીજના પ્રયોગમાં ગેપમાં \(2\,\Omega\) અને \(3\,\Omega\) મૂકવામાં આવે તો સંતુલનબિંદુ મળે છે. સંતુલન બિંદુને \(22.5\,cm\) સ્થાનાંતરિત કરવા માટે \(3\,\Omega\) અવરોધ સાથે \(X\,\Omega\) નો શંટ જોડવામાં આવે છે.તો \(X\) નું મૂલ્ય \(...........\) છે.JEE Mains 2023 મધ્યમ
- એક વિદ્યાર્થી પ્રયોગશાળામાં તારની જાડાઈ સ્ક્રૂગેજની મદદથી માપે છે. તેના આવલોકનો \(1.22 \,mm , 1.23 \,mm , 1.19 \,mm\) , \(1.20 \,mm\) છે. પ્રતિશત ત્રૂટિ \(\frac{x}{121} \%\) છે. \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2022 મધ્યમ
- જો \(M_0\) એ આઇસોટોપ \({ }_5^{12} B\) નું દળ હોય, \(M_p\) અને \(M_n\) પ્રોટોન અને ન્યુટ્રોનના દળ હોય, તો આઇસોટોપની ન્યુક્લિયર બંધન ઊર્જા _______ છે.JEE Mains 2024 અઘરું
JEE Mains ના વધુ PYQ
- આપેલ \(DC\) વૉલ્ટેજ ધરાવતા પરિપથમાં ઝેનર ડાયોડનો બ્રેકડાઉન વૉલ્ટેજ \( 6\,V\) છે.જો ઈનપુટ વૉલ્ટેજ \(10\, V\) થી \(16\, V\) સુધી બદલાતો હોય તો ઝેનર ડાયોડમાથી મહત્તમ કેટલા .....\(mA\) પ્રવાહ વહી શકે?
JEE Mains 2019 મધ્યમ - 25 kg દળના એક બ્લોકને સમક્ષિતિજ સપાટી પર સમક્ષિતિજ સાથે \(45^{\circ}\) ના ખૂણે લાગતા બળ વડે ખેંચવામાં આવે છે. બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણ ગુણાંક 0.25 છે. બ્લોકનું 5 m જેટલું સ્થાનાંતર થાય છે, તો:JEE Mains 2025 મધ્યમ
- \(4 \mathrm{~m} \times 4 \mathrm{~m} \times 3 \mathrm{~m}\) કદના ઓરડામાં 1 વાતાવરણીય દબાણે હવાની આંતરિક ઊર્જા _______ \(\times 10^6 \mathrm{~J}\) હશે. (હવાને દ્વિપરમાણ્વિક અણુ તરીકે ગણો)JEE Mains 2025 સરળ
- એક કણ \(A\) કંપવિસ્તાર ધરાવતી સરળ આવર્ત ગતિ ઉત્પન્ન કરે છે. જ્યારે તેની ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા બરાબર થાય ત્યારે તેનું સંતુલન સ્થાનથી અંતર \(.........\) છે.JEE Mains 2023 મધ્યમ
- નીચે દર્શાવ્યા મુજબ અનંત વિસ્તૃત સમાંતર સમતલ સુવાહક પ્લેટો ધ્યાનમાં લો. પ્લેટોને \(+\sigma\) અને \(-2 \sigma\) પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાથી સમાન રીતે વિદ્યુતભારિત કરવામાં આવે છે. જો બે પ્લેટોની વચ્ચેના મધ્યબિંદુએ +q બિંદુવત વિદ્યુતભાર મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ ____ થશે.
JEE Mains 2025 અઘરું