JEE Mains · Physics · STD 12 - 10. Wave optics
ઇલેક્ટ્રોન માઈક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનનો વેગ \(1 \times 10^{7} \,ms ^{-1}\)છે. ઇલેક્ટ્રોનની જગ્યાએ સમાન ઝડપ ધરાવતા પ્રોટોન ઉપયોગ કરવામાં આવે તો માઈક્રોસ્કોપની વિભેદન શક્તિ કેટલી ગણી થાય?
- A \(1837\)
- B \(\frac{1}{1837}\)
- C \(\sqrt{1837}\)
- D \(\frac{1}{\sqrt{1837}}\)
Answer & Solution
Correct Answer
(A) \(1837\)
Step-by-step Solution
Detailed explanation
Resolving power \(( RP ) \propto \frac{1}{\lambda}\) \(\lambda=\frac{ h }{ P }=\frac{ h }{ mv }\) So (RP) \(\propto \frac{ mv }{ h }\) \(RP \propto P\) \(RP \propto mv\) \(RP \propto m\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ પરિપથમાં, જ્યારે \(1 \Omega\) આંતરિક અવરોધ ધરાવતી \(9 V\) ની બેટરીને બિંદુ A અને B વચ્ચે જોડવામાં આવે, ત્યારે \(1\) મિનિટમાં ઉત્પન્ન થતી ઉષ્મા _________ J છે.
JEE Mains 2026 Hard - કયા તાપમાને હાઈડ્રોજન વાયુની \(rms\) ઝડપ પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ જેટલી થાય?[બોલ્ટ્ઝમેન અચળાંક \(k_B = 1.38\times10^{-23}\, J / K\) એવોગ્રેડો નંબર \(N_A = 6.02\times10^{26}\, / kg\) પૃથ્વીની ત્રિજ્યા \(: 6.4\times10^6\, m\) પૃથ્વી પર ગુરુત્વપ્રવેગ \(= 10\, ms^{-2}\)]JEE Mains 2019 Medium
- \(220 \,V \,\,emf\) અને \(50\, Hz\) આવૃત્તિ ધરાવતા \(AC\) ઉદગમ સાથે એક ઈન્ડકટર જોડવામાં આવે છે. જ્યારે પ્રવાહનું મહત્તમ (પીક) મૂલ્ય \(\frac{\sqrt{ a }}{\pi} A\) હોય છે ત્યારે ઉદગમનો તત્ક્ષણિક વોલ્ટેજ \(0 \,V\) મળે છે. તો \(A\) ..........છે.
JEE Mains 2022 Medium - ઉષ્મીય એન્જિનને \(300 \,cal\) ઉષ્મા આપવામાં આવે છે કે જેથી તે \(225 \,cal\) ઉષ્મા ઠારણને આપે છે. જો ઉષ્માપ્રાપ્તિ સ્થાનનું તાપમાન \(227^{\circ} C\) હોય તો ઠારણ વ્યવસ્થાનું તાપમાન ........... \({ }^{\circ} C\) હશે.JEE Mains 2022 Medium
- \(I_0\) જેટલી તીવ્રતા ધરાવતા એક અધ્રુવીય પ્રકાશ કિરણપૂંજને પહેલાં એક ધ્રુવક. \(A\) માંથી પસાર કરવામાં આવે છે ત્યાર બાદ બીજા ધ્રુવક \(B, 3\) જેનું મુખ્ય સમતલ ધ્રુવ. \(A\) ના મુખ્ય સમતલને સાપેક્ષ \(45^{\circ}\) રહેલો હોય, તેમાંથી પસાર કરવામાં આવે છે. નિર્ગમન પ્રકાશની તીવ્રતા___________છે.JEE Mains 2024 Hard
- \(LED's\) દ્વારા વિદ્યુતચુંબકીય વર્ણપટ્ટમાં રહેલ દૃશય વિભાગનો પ્રકાશ મેળવવો હોય તો તેની ઉર્જા કેટલા વિભાગની હોવી જોઈએ?JEE Mains 2014 Medium
More PYQs from JEE Mains
- ધારોકે બિંદુ \(P (1,2,3)\) નું સમતલ \(2 x-y+z=9\) પર નું પ્રતિબિંબ \(Q\) છે.જો બિંદુ \(R\)નાં યામ \((6,10,7)\) હોય, તો ત્રિકોણ \(PQR\) ના ક્ષેત્રફળનો વર્ગ \(........\) છે.JEE Mains 2023 Hard
- ધારો કે \(x=x(y)\) એ વિકલ સમીકરણ \(y=\left(x-y \frac{\mathrm{~d} x}{\mathrm{~d} y}\right) \sin \left(\frac{x}{y}\right), y\gt0\) નો ઉકેલ છે અને \(x(1)=\frac{\pi}{2}\). તો \(\cos (x(2))\) = ___JEE Mains 2025 Hard
- \(12 \mathrm{~cm}\) અને \(5 \mathrm{~cm}\) બાજુઓવાળું એક લંબચોરસ ગૂંચળું, જેની બાજુઓ અનુક્રમે \(x\)-અક્ષ અને \(y\)-અક્ષને સમાંતર છે, તે ધન \(\mathrm{x}\) અક્ષની દિશામાં \(5 \mathrm{~cm} / \mathrm{s}\) ના વેગથી ગતિ કરે છે. આ ગૂંચળું એવી જગ્યામાં છે કે જ્યાં ધન \(z\) દિશામાં ચલિત ચુંબકીય ક્ષેત્ર છે. આ ક્ષેત્રનો ઋણ \(\mathrm{x}\) દિશામાં પ્રવણતા \(10^{-3} \mathrm{~T} / \mathrm{cm}\) છે અને તે સમય સાથે \(10^{-5} \mathrm{~T} / \mathrm{s}\) ના દરે ઘટી રહ્યું છે. જો ગૂંચળાનો અવરોધ \(6 \mathrm{~m} \Omega\) હોય, તો ગરમી સ્વરૂપે ગૂંચળા દ્વારા વિખેરાતી શક્તિ _______ \(\times 10^{-9} \mathrm{~W}\) છે.JEE Mains 2024 Hard
- બિંદુ \((- 2, - 1)\) પરથી વક્ર \(y^2 = 4x\) પરના બે સ્પર્શકો દોરવામાં આવે છે જો \(\alpha \) એ તેમની વચ્ચેનો ખૂણો હોય તો \(\left| {\tan \,\alpha } \right|\) = ..JEE Mains 2014 Hard
- જો \(\overrightarrow{\mathrm{a}}=\alpha \hat{i}+\beta \hat{j}+\gamma \hat{k}\) ના \(\overrightarrow{\mathrm{b}}=3 \hat{i}+\hat{j}-\hat{k}\) ની દિશામાં અને તેને લંબ ઘટકો અનુક્રમે \(\frac{16}{11}(3 \hat{i}+\hat{j}-\hat{k})\) અને \(\frac{1}{11}(-4 \hat{i}-5 \hat{j}-17 \hat{k})\) હોય, તો \(\alpha^2+\beta^2+\gamma^2\) = ___JEE Mains 2025 Easy
- જેમના દળ-આંક અનુક્રમે \(200\) અને \(212\) છે તેવા બે વિકિરણધર્મી પદાર્થો A અને B, \(1\) MeV ના સમાન \(Q\) મૂલ્ય સાથે સ્વયંભૂ \(\alpha\)-ક્ષય અનુભવે છે. A અને B દ્વારા ઉત્પન્ન થતા \(\alpha\)-કિરણોની ઊર્જાનો ગુણોત્તર ________ છે.JEE Mains 2026 Medium