ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 10. Wave optics

નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન \(A\) તેમજ બીજને કારણ \(R\) દ્વારા દર્શાવવામાં આવ્યા છે. કથન \(A\) : પ્રકાશીય સૂક્ષ્મદર્શક કરતાં ઈલેક્ટ્રોન સૂક્ષ્મદર્શક વધુ સારી વિભેદન શક્તિ મેળવી શકે છે. કારણ \(R\) : ઈલેક્ટ્રોન ગનમાંથી ઉત્સર્જાયેલા ઈલેક્ટ્રોનની ડી બ્રોગ્લી તરંગલંબાઈ, દશય પ્રકાશની તરંગલંબાઈ કરતાં ઘણી ઓછી હોય છે. ઉપરોક્ત આપેલ વિધાન અનુસાર આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  1. A \(A\) એ સાચું પણ \(R\) ખોટું છે.
  2. B બંને, \(A\) અને \(R\) સાચાં છે અને \(A\) તેનું સાચું સ્પષ્ટીકરણ \(R\) છે
  3. C બંને, \(A\) અને \(R\) સાચાં છે પરંતુ \(A\) નું સાચું સ્પષ્ટીકરણ \(R\) નથી
  4. D \(A\) ખોટું \(R\) એ સાચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) બંને, \(A\) અને \(R\) સાચાં છે અને \(A\) તેનું સાચું સ્પષ્ટીકરણ \(R\) છે

Step-by-step Solution

Detailed explanation

Resolving power \(\propto \frac{1}{\lambda}\) Since wavelength of electron is much less than visible light, its resolving power will be much more.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app