JEE Mains · Physics · STD 12 - 10. Wave optics
પ્રારંભમાં માઈક્રોસ્કીપનો ઓબજેકિટવ (લેન્સ) હવામાં (વક્રીભવનાંક \(1\)) અને હવે તેલ (વક્રીભવનાંક \(2\))માં ડૂબાડવામાં આવેલ છે. જેની હવામાં તરંગલંબાઈ \(\lambda\) હોય તેવા અચળ પ્રકાશ માટે તેલમાં માઈક્રોસ્કોપની વિભેદન શક્તિમાં થતો ફરફાર ગણો.
- A તેલમાં વિભેદન શક્તિ તેની હવામાંની વિભેદન શક્તિ કરતા \(\frac{1}{4}\) જેટલી થશે.
- B તેલમાં વિભેદન શક્તિ તેની હવામાંની વિભેદન શક્તિ કરતાં બમણી થશે
- C તેલમાં વિભેદન શક્તિ તેની હવામાંની વિભેદન શક્તિ કરતાં ચાર ગણી થશે.
- D તેલમાં વિભેદન શક્તિ તેની હવામાંની વિભેદન શક્તિ કરતાં \(\frac{1}{2}\) જેટલી થશે.
Answer & Solution
Correct Answer
(B) તેલમાં વિભેદન શક્તિ તેની હવામાંની વિભેદન શક્તિ કરતાં બમણી થશે
Step-by-step Solution
Detailed explanation
\((\text { R.P })_{\text {air }}=\frac{2 \sin \theta}{1.22 \lambda}\) \((\text { R.P })_{\text {oil }}=\frac{2 \sin \theta}{1.22 \lambda_{\text {oil }}}=\frac{2 \sin \theta \times \mu}{1.22 \lambda}\) \((\text { R.P })_{\text {oil }}=(\text { R.P })_{\text {oir }} \times 2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(A\) પ્રિઝમ કોણ ધરાવતા એક પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક \(\cot A / 2\) છે. તો લઘુતમ વિચલન કોણ _______ છે.JEE Mains 2024 Hard
- નીચેનામાંથી કઈ પરિમાણરહિત રાશિ નથી?JEE Mains 2021 Hard
- પૃથ્વીનું દળ એક ગ્રહના દળ કરતાં 8 ગણું છે અને ત્રિજ્યા 2 ગણી છે. જો પૃથ્વી પરથી નિર્ગમન વેગ \(11.2 \mathrm{~km} / \mathrm{s}\) હોય, તો તે ગ્રહ પરથી નિર્ગમન વેગ \(\mathrm{km} / \mathrm{s}\) માં કેટલો હશે?JEE Mains 2025 Easy
- બે તકતીની પોતાના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અનુક્રમે \({I}_{1}\) અને \({I}_{2}\) છે. તેમની કોણીય ઝડપ અનુક્રમે \(\omega_{1}\) અને \(\omega_{2}\) છે અને તેમની એક્ષાને એક કરી દેવામાં આવે તો આ પ્રક્રિયામાં તંત્રની ગતિઊર્જામાં થતો ઘટાડો કેટલો હશે?JEE Mains 2021 Hard
- હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે ઇલેકટ્રોન દ્વિતીય ઉત્તેજીત અવસ્થામાંથી પ્રથમ ઉત્તેજીત અવસ્થામાં સંક્રાંતિ કરે છે ત્યારે ઉત્સર્જતા વિકિરણની તરંગલંબાઈ \(\lambda_0\) હાઇડ્રોજન પરમાણુમાં ઇલેકટ્રોન જ્યારે તૃતિય ઉતેજીત અવસ્થામાંથી બીજી કક્ષામાં કૂદકો મારે ત્યારે ઉત્સર્જીત વિકિરણની તરંગલંબાઈ \(\frac{20}{x} \lambda_0\) હશે. \(x\) નું મૂલ્ય \(...........\) થશે.JEE Mains 2023 Medium
- \(\overrightarrow{O P}, \overrightarrow{O Q}, \overrightarrow{O R}, \overrightarrow{O S}\) અને \(\overrightarrow{{OT}}\) નું પરિણામી બળ લગભગ \(\ldots \ldots {N}\) જેટલું થાય. [\(\sqrt{3}=1.7, \sqrt{2}=1.4\) , \(\hat{{i}}\) અને \(\hat{{j}}\) એ \({x}, {y}\) અક્ષની દિશાના એકમ સદીશ છે.\(]\)
JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(\alpha_1, \alpha_2, \ldots, \alpha_7\) એ સમીકરણ \(x^7+3 x^5-13 x^3-15 x=0\) નાં બીજ છે અને \(\left|a_1\right| \geq\left|\alpha_2\right| \geq \ldots \geq\left|\alpha_7\right|\) તો \(\alpha_1 \alpha_2-\alpha_3 \alpha_4+\alpha_5 \alpha_6=......\)JEE Mains 2023 Hard
- ધારો કે સમીકરણોની પ્રણાલી
\(\begin{aligned}
& x+5 y-z=1 \\
& 4 x+3 y-3 z=7 \\
& 24 x+y+\lambda z=\mu
\end{aligned}\)
\(\lambda, \mu \in \mathrm{R}\), અનંત ઉકેલો ધરાવે છે. તો આ પ્રણાલીના ઉકેલોની સંખ્યા, જો \(x, y, z\) પૂર્ણાંક હોય અને \(7 \leq x+y+z \leq 77\) નું પાલન કરતા હોય, તો તે ___ છે.JEE Mains 2025 Medium - ગણ \(A\, = \,\{ x\,:\,\left| x \right|\, < \,3,\,x\, \in Z\} \) કે જ્યાં \(Z\) એ પૃણાંક સંખ્યા નો ગણ છે ,તેના પરનો સંબંધ \(R= \{(x, y) : y = \left| x \right|, x \ne - 1\}\) આપેલ હોય તો \(R\) ના ઘાતગણમાં રહેલ સભ્ય સંખ્યા મેળવો.JEE Mains 2014 Hard
- \(n_{1}\) વક્રીભવનાંક ધરાવતા એક પ્રિઝમને \(n_{2}\) વક્રીભવનાંક ધરાવતા બીજા પ્રિઝમ સાથે (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) ચોટાડવામાં આવ્યા છે. \(n_{1}\) અને \(n_{2}\) એ \(\lambda\) પર નીચે આપેલ સૂત્ર મુજબ આધાર રાખે છે, જ્યાં \(\lambda\) એ પ્રકાશની તરંગલંબાઈ છે. \({n}_{1}=1.2+\frac{10.8 \times 10^{-14}}{\lambda^{2}}\) અને \({n}_{2}=1.45+\frac{1.8 \times 10^{-14}}{\lambda^{2}}\) \(BC\) આંતરપૃષ્ઠ ઉપર કોઈ પણ ખૂણે આપાત કિરણ કે જે આંતર પૃષ્ઠ આગળ વાંકું વળ્યા વગર પસાર થઈ જાય તે તરંગલંબાઈ \(....\,nm\) હશે.
JEE Mains 2021 Hard - \(\frac{1}{\mu_0 \varepsilon_0}\) ના પરિમાણ બરાબર છે.JEE Mains 2023 Medium
- જો શ્રેણી \(\log _{9^{1 / 2}} x +\log _{9^{1 / 3}} x +\log _{9^{1 / 4}} x +\ldots ., x >0\) કે જ્યાં \(x>0\) પ્રથમ \(21\) પદોનો સરવાળો \(504\) હોય તો \(\mathrm{x}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium