JEE Mains · Physics · STD 12 - 10. Wave optics
ઓબ્જેકટીવ લેન્સ માટે દર્પણમુખ (aperture) \(24.4 \,cm\) છે. જો \(2440 \,\mathring A\) તરંગલંબાઈનો પ્રકાશ વસ્તુને જોવા માટે કરવામાં આવે તો આ ટેલીસ્કોપની વિભેદન શક્તિ .............. હશે.
- A \(8.1 \times 10^{6}\)
- B \(10.0 \times 10^{7}\)
- C \(8.2 \times 10^{5}\)
- D \(1.0 \times 10^{-8}\)
Answer & Solution
Correct Answer
(C) \(8.2 \times 10^{5}\)
Step-by-step Solution
Detailed explanation
\(R.P =\frac{ d }{1.22 \lambda}=\frac{24.4 \times 10^{-2}}{1.22 \times 2440 \times 10^{-10}}=8.2 \times 10^{5}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 3.6 mm વ્યાસ ધરાવતો એક ઘન સ્ટીલનો ગોળો \(925 \mathrm{~kg} \mathrm{~m}^{-3}\) ઘનતાવાળા તેલમાંથી ગુરુત્વાકર્ષણ હેઠળ પડતી વખતે \(2.45 \times 10^{-2} \mathrm{~m} / \mathrm{s}\) જેટલો અંતિમ વેગ પ્રાપ્ત કરે છે. સ્ટીલની ઘનતા \(7825 \mathrm{~kg} \mathrm{~m}^{-3}\) અને g = 9.8 \(\mathrm{m} / \mathrm{s}^2\) લો. તેલની શ્યાનતા SI એકમમાં શોધો.JEE Mains 2025 Medium
- એક પરમાણ્વિક વાયુનું કદ \(V\) , તાપમાન \(T\) સાથે \(V = KT ^{2 / 3}\) સંબંધ અનુસાર બદલાય છે. જ્યારે તાપમાન \(90\, K\) જેટલું બદલાય ત્યારે થતું કાર્ય \(x\,R\) છે. અહિંયા \(x\) નું મૂલ્ય ......... છે. \([ R =\) વાયુ નિયતાંક].JEE Mains 2021 Hard
- એક હલકો (નાનો) ગ્રહ એક મોટા (દળીય) તારાને ફરતે \(R\) ત્રિજ્યામાં \(T\) જેટલા પરિભમ્રણના આવર્તકાળ થી પરિભ્રમણ કરે છે. જો ગ્રહ અને તારા વચ્ચે પ્રવર્તંતું આકર્ષણબળ \(R^{-3 / 2}\) સમપ્રમાણ છે તો સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2024 Hard
- આપેલ આકૃતિ મુજબ, જો \(\frac{ dI }{ dt }=-1\,A / s\) હોય, તો આ ક્ષણે \(V _{ AB }\) નું મૂલ્ય \(...........\,v\) હશે.
JEE Mains 2023 Medium - 663 nm પર કાર્યરત 6 mW લેસર ઉદ્ગમ વડે પ્રતિ સેકંડે એકસમાન ઉર્જા ધરાવતા ફોટોનની સંખ્યા _________ છે.
( \(h =6.63 \times 10^{-34} J . s\) અને \(c =3 \times 10^8 m / s\) આપેલ છે)JEE Mains 2026 Hard - જેનો અર્ધજીવનકાળ \(2\) કલાક \(30\) મિનીટ હોય તેવું તાજું બનાવેલો રેડિયો એક્ટિવ ઉદ્ગગમ માન્ય સુરક્ષા સ્તર (safe limit) કરતા \(64\) ગણી વધારે તીવ્રતાના વિકિરણનું ઉત્સર્જન કરે છે. આ ઉદ્ગમ સાથે સુરક્ષિત રીતે કામ લઈ શકાય તે માટેનો જ३રી લઘુત્તમ સમય .......... કલાક હશે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- જો વક્ર \(y=f(x)\) એ બિંદુ \(\left(2,\left(\log _{e} 2\right)^{2}\right)\) માંથી પસાર થાય છે અને દરેક ધન વાસ્તવિક સંખ્યા \(x\) માટે ઢાળ \(\frac{2 y}{x \log _{e} x}\) મળે છે તો \(f(e)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Easy
- ધારો કે બિંદુ \(P (1,2,3)\) નું રેખા \(L : \frac{x-6}{3}=\frac{y-1}{2}=\frac{z-2}{3}\)માં પ્ર્તિબિંબ \(Q\) છે. ધારો કે \(R\) \((\alpha, \beta, \gamma)\) એ રેખાખંડ \(PQ\) નું \(1: 3\) ગુણોત્તરમાં અંત:વિભાજન કરે છે. તો \(22(\alpha+\beta+\gamma)\) ની કિંમત.......... છે.JEE Mains 2022 Hard
- \(0.4\,m\) કેન્દ્રલંબાઈ ધરાવતો અરીસો ચહેરો જોવા માટે વપરાય છે.જો \(5\) મોટવણી જેટલો ચહેરો જોવો હોય તો અરીસાને ચહેરાથી કેટલા......\(m\) અંતરે રાખવો જોઈએ?JEE Mains 2019 Medium
- સાચું બર્નોલીનું સમીકરણ _______ છે. (પ્રતીકોનો સામાન્ય અર્થ છે)JEE Mains 2024 Hard
- કોઈ એક વાયુ માટે બતાવ્યા પ્રમાણે આપેલ ચક્રિય પ્રક્રીયા \(CAB\) માટે થતું કાર્ય ..... \(J\)
JEE Mains 2019 Easy - જો \(\alpha = \displaystyle\int_0^{2\sqrt{3}} \log_2(x^2 + 4)\,dx + \displaystyle\int_2^4 \sqrt{2^x - 4}\,dx\), તો \(\alpha^2\) બરાબર _______ છે.JEE Mains 2026 Hard