JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics
ઝેનર ડાયોડ માટે \(V _{ z }=30\, V\) છે. નીચે જણાવેલ પરિપથ માટે ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ ....... \(mA\) છે.

- A \(3\)
- B \(9\)
- C \(12\)
- D \(18\)
Answer & Solution
Correct Answer
(B) \(9\)
Step-by-step Solution
Detailed explanation
\(i =\frac{60}{4000} \,A\) \(i _{1}=\frac{30}{5000} \,A\) \(i - i _{1}=\frac{60}{4000}-\frac{30}{5000}=\frac{9}{1000}\, A\) current from zener diode \(i _{z}= i - i _{1}=9\, m A\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જો \(Z =\frac{ A ^{2} B ^{3}}{ C ^{4}}\) હોય, તો \(Z\) માં સાપેક્ષ ત્રુટિ ........... હશે.JEE Mains 2022 Easy
- \(5\, {kg}\) દળના પદાર્થ પર \(\vec{F}=(40 \hat{i}+10 \hat{j})\, N\) જેટલું બળ લાગે છે. જો પદાર્થ સ્થિર સ્થિમાંથી ગતિની શરૂઆત કરતો હોય, તો \(t=10\, {s}\) સમયે તેનો સ્થાનસદીશ \(\vec{r}\) કેટલો થાય?JEE Mains 2021 Medium
- એક ગોળી જડિત લક્ષ (ટાર્ગેટ) ઉપર છોડવામાં આવતાં તે \(4 \mathrm{~cm}\) જેટલું અંતર કાપીને તેનો એક તૃતાંશ વેગ ગુમાવે છે. તે વિરામસ્થિતિમાં આવે તે પહેલાં વધારાનું \(\mathrm{D} \times 10^{-3} \mathrm{~m}\) અંતર ભેદે છે. \(\mathrm{D}\) નું મૂલ્ય_______છે.JEE Mains 2024 Hard
- વિજ ચુંબકીય તરંગોની સૂચિ \(I\) સાથે અનુષાંગિત તરંગલંબાઈની સૂચિ \(II\) ને યોગ્ય રીતે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો ઉત્તર પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \((A)\) માઈક્રોતરંગો \((I)\) \(400\,nm\) થી \(1\,nm\) \((B)\) પારજાંબલી \((II)\) \(1\,nm\) થી \(10^{-3}\,nm\) \((C)\) \(X-\)કિરણો \((III)\) \(1\,mn\) થી \(700\,nm\) \((D)\) પારરકત \((IV)\) \(0.1\,m\) થી \(1\,mm\) JEE Mains 2023 Medium - જો \(\vec{E}\) અને \(\vec{K}\) એ \(EM\) તરંગોના શૂન્યા વકાશમાં વિદ્યુતક્ષેત્ર અને પ્રસરણના સદિશો રજૂ કરે, તો ચુંબકીય ક્ષેત્રનો સદિશ \(...........\) વડે રજુ કરવામાં આવે છે.(\(\omega -\)આવર્તન કોણીયવેગ)JEE Mains 2023 Medium
- સાચું વિધાન પસંદ કરો.JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- અહી \(S=\{4,6,9\}\) અને \(T=\{9,10,11, \ldots, 1000\}\) છે. જો \(A=\left\{a_{1}+a_{2}+\ldots+a_{k}: k \in N, a_{1}, a_{2}, a_{3}, \ldots, a_{k} \in S\right\}\) હોય તો ગણ \(T - A\) ના બધાજ ઘટકોનો સરવાળો મેળવો.JEE Mains 2022 Hard
- ઝેનર વોલ્ટેજ \(8\, {V}\) અને પાવર વ્યય રેટિંગ \(0.5\, {W}\) ધરાવતો ઝેનર ડાયોડ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલો છે કે જેથી તેમાંથી મહત્તમ વિદ્યુતસ્થિતિમાન ઘટાડો ધરાવતા સ્થિતિમાન ડિવાઈડ સાથે જોડેલ છે. રક્ષણાત્મક અવરોધ \({R}_{{p}}\) (\(\Omega\) માં) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2021 Medium - જો \(\lim _{x \rightarrow 1} \frac{(5 x+1)^{1 / 3}-(x+5)^{1 / 3}}{(2 x+3)^{1 / 2}-(x+4)^{1 / 2}}=\frac{\mathrm{m} \sqrt{5}}{\mathrm{n}(2 \mathrm{n})^{2 / 3}}\), જ્યાં ગુ.સા.અ. \((\mathrm{m}, \mathrm{n})=1\) હોય, તો \(8 \mathrm{~m}+12 \mathrm{n}=\) ...........JEE Mains 2024 Hard
- લંબાઈ \(\ell=9 \mathrm{~cm}\) અને પહોળાઈ \(\mathrm{d}=4 \mathrm{~cm}\) ધરાવતી એક લંબચોરસ ઘન પદાર્થની શીટનો વિચાર કરો. ઓરડાના તાપમાને અને એક વાતાવરણ દબાણે રેખીય પ્રસરણાંક \(\alpha=3.1 \times 10^{-5} \mathrm{~K}^{-1}\) છે. શીટનું દળ \(\mathrm{m}=0.1 \mathrm{~kg}\) અને વિશિષ્ટ ઉષ્માધારિતા \(\mathrm{C}_{\mathrm{v}}=900 \mathrm{~J} \mathrm{~kg}^{-1} \mathrm{~K}^{-1}\) છે. જો પદાર્થને પૂરી પાડવામાં આવેલી ઉષ્માનો જથ્થો \(8.1 \times 10^2 \mathrm{~J}\) હોય, તો લંબચોરસ શીટના ક્ષેત્રફળમાં થતો ફેરફાર છે :-JEE Mains 2025 Easy
- જો વસ્તુ અને તેની વક્ર અરીસા દ્વારા મળતા અને બે ગણી મોટવણી ધરાવતા ઉર્ધ્વ પ્રતિબિંબ વચ્ચેનું અંતર \(15 \mathrm{~cm}\) હોય તો અરીસાની કેન્દ્ર લંબાઇ _________ થશે.JEE Mains 2024 Hard
- એક સમાંતર અને સમગુણોતર શ્રેણીના પ્રથમ ચાર પદો ગણ \(\{11,8,21,16,26,32,4\}\) માંથી છે . જો આ શ્રેણીઓના અંતિમ પદો મહતમ શક્ય ચારઅંક સંખ્યા હોય તો બંને શ્રેણીના સામાન્ય પદોની સંખ્યા મેળવો.JEE Mains 2021 Medium